नरेशकुमारशाद कहता हैकि मुझे किस किसने शराब पीना सिखाया

ઘણી ઉર્દુ શેર  શાયરી સંસ્કૃતના છંદોની  રચેલી હોય છે  .
ला पिलादे साक़िया पैमाना पैमानेके बाद
होशकी बाते  करूँगा  होशमे आनेके बाद
આ હરિગીત છંદ છે  .
એક મુવી શહીદ આવેલું 1948 -49  માં એમાં એક ગીત હતું   .
वतनकी राहमे वतनके नव जवान  शहीद हो  .આ ગીત રાવણે શિવના તાંડવ નૃત્યના વર્ણન વાળું સ્તોત્ર
जटा कटाह  ની ઢબે ગાઈ શકાય છે  .આ  આખું સ્તોત્ર
बृहद स्तोत्र रत्नाकर  નામની બુકમાં આખું વાંચવા મળશે  .
अब मैं आपकी खिदमतमे  पेश करता हुँ  वो नरेश कुमार शादके   सौजन्यसे  है  जो”  उमराव जान ”   मूविका गीत “दिल चीज़ क्या   है  आप मेरी जान लीजिए ” इस क़दर गाया जा सकता है   जनाब कनक रावलने  एक  वीडियो कंप्यूटरमें  ये गीत  जो चीनकी लड़की  गाती है  वोह  डालाथा
तो अब आप “नरेशकुमार  शाद ” वाला गीत पढ़िए
बहकी हुई बहारने  पीना सीखा दिया
बदमस्त बर्गो बारने  पीना सीखा दिया  1
पिताहूँ इसी लिएकी  जीना है  चार दिन
मरनेके इंतज़ारने  पीना सीखा दिया  २
दुनियाके कारोबारथे  इस दर्ज़ा  दिल शिकन
दुनियाके कारोबारने  पीना सीखा दिया   ३
ग़म हाये रोज़गारको  जब हम न पि सके
ग़म हाये रोज़गारने  पीना सीखा दिया   ४
अये “शाद ” हमतो  अपनी तरफ़तहे से  मोहतरीज़
याराना मयगुसारने   पीना सीखा दिया   ५
બહકી હુઈ બહાર = વકરી ગએલી વસંત ઋતુ
બદમસ્ત = કામવૃત્તિ જગાડનાર
બર્ગોબાર = ફૂલ પાંદડા  વેરણ  છેરણ પડ્યા હોય  .
ઇન્તઝાર = રાહ જોવી
દુનીયાકે કારો બાર = સંસારના વહેવાર
દિલ શિકન = મન ભંગ કરનાર
ગમ્હાયે રોજગાર = દુનિયાના દુ:ખો
મોહ તરીઝ = દૃઢ  નિશ્ચયી
યારાના = મિત્રતા
મયગુસાર = શરાબી મિત્રો

Advertisements

2 responses to “नरेशकुमारशाद कहता हैकि मुझे किस किसने शराब पीना सिखाया

 1. pragnaju November 22, 2014 at 8:55 am

  વાહ આતાજી વાહ
  રંગ નીખરતા હૈ
  જ્યું જ્યું બીખરતા હૈ
  આવી ગમતી રચનાઓ ગાવાની આવી પધ્ધતી હજુ કોઇએ બતાવી નથી !
  मेरे साक़िया पिलादे तू शराब आत्मा की
  पीके मै झूम जाऊ कभी होश न आये
  शाहों का तू है शाह महिमा कही न जाये
  तेरी शरण जो भी आये खाली कभी न जाये
  तेरा प्रेम अमीरस है पीते ही पीते जाये
  तुम्हे छूने से मन मेरा फूला नही समाए
  रहते हो मेरे दिल में तुम प्यार बनके
  आखो में तुम बसे हो नूरो के नूर बनके સૂફી સંતોની આધ્યાત્મિક રચનાઓમાં એનો અર્થ મદિરા નહી, બલકે અનેક અર્થો થાય છે. ક્યારેક એનો અર્થ પરમ સત્ય, શાશ્વત પ્રેમ, જ્ઞાન એવો થાય છે તો ક્યારેક કુદરતનું સૌંદર્ય, મોહિની, શોભા એવો પણ થાય છે. ‘મદિરા’ શબ્દના જ અનેક અર્થ થાય છે એટલું જ નહી પણ સૂફી સાહિત્યમાં એને અનેક જુદી જુદી રીતે વાપરવામાં આવે છે. ખાસ કરીને ઈશ્વરના પ્રેમના અર્થમાં એ વધારે વપરાય છે. સૂફી લોકો ઈશ્વરના પ્રેમને સૌથી કીમતી ગણે છે.
  શરાબ માણસની પર્સનાલિટી બદલી નાખે છે, એના શરીરને અને મનને એ નુકસાન કરે છે. જ્યારે ઈશ્વર તરફનો દિવ્ય પ્રેમ-નશો (Divine Love) તો માણસના અંતરાત્માને બદલીને એક જુદી જ ઊંચાઈ પર લઈ જાય છે.
  वतनकी राहमे वतनके नव जवान शहीद हो .
  આ ગીત રાવણે શિવના તાંડવ નૃત્યના વર્ણન વાળું સ્તોત્ર
  जटा कटाह તાંડવ નૃત્ય ની જેમ ગાયું
  માશાલ્લાહ્

  • aataawaani November 22, 2014 at 11:05 am

   बाह मेरी छोटी गुड़िया बहन परगना व्यास
   आपके कदरदान लफजोने मेरा होसला कई गुना बढ़ा दिया आपका मैं
   शुक्र गुज़ार हुँ आता आताई

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: