સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 135,736 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- માતૃભાષા અને કવિવર ટાગોર ફેબ્રુવારી 21, 2021
- નવલરામ ત્રિવેદી, Navalram Trivedi ફેબ્રુવારી 18, 2021
- ઇંદુલાલ ગાંધી ફેબ્રુવારી 14, 2021
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
હું વેજીટેરીયન છું પણ મેં એટલા માટે શંખનું જીવડું ખાધું કે યમ દેવતા ભગવાન પાસે મને ઉભો રાખે તો તેઓના કોઈ પ્રશ્ન નો જવાબ દેવા કામ આવે .
——–
વાહ, આતા વાહ ! આપકા જવાબ નૈ !!!
પ્રિય સુરેશભાઈ
વર્ષો પહેલાં અત્યારે હું છું એના કરતાં અર્ધી ઉમરનો હઈશ ત્યારે મેં કાળી રાત્રે પતિત પાવન રામને વિનંતી કરી . હે રામ આજે મારાથી પાપ થઇ જવાનું છે . માટે મને ક્ષમા કરિને તમારું પતિત પાવાનનું બિરુદ શોભાવજો દીના નાથ .
ज़िंदगी भर नही भूलेगी वो धुम्मस्की रात इक जवां लडकीके साथ मज़ेसे बिताई हुई रात .
મજાની વાત માંડી. આપણે ગુજરાતીમાં અળસિયું પણ કહીએ.
અમે કોલેજમાં તેના વ્હાડ્કામથી શરુ કરતા.
Visit my father Kalaguru Ravishankar Raval’s web site: http://ravishankarmraval.org/
________________________________
પ્રિય કનક ભાઈ
એ તમે જાણતા હશો કે પરવળ માં નર માદા એવી બે જાતો હોય છે પપૈયામાં પણ બે જાતો છે , પણ અણ સોળિયું એકજ જાતનું હોય છે .
ભાનુબાની હાજરીમાં જે જે ન્હોતું ભોગવ્યું તે મારી વાર્તાના પટેલ બાપાની જેમ જ ભોગવી ને જલસા કરો છો. ભલે મોજ કરી લ્યો. હું તો મુંગો રહીશ પણ તમારો સુરેશ મુંગો રહેશે?
પ્રવીણ ભાઈ સુરેશ મૂંગો રહેશે એ ભાનુ બાને વાત નહિ કરે એવો મને વિશ્વાસ છે .
शादी करनेकी मुझसे जो गईथी भूल
शादीके पहले बाज़ था फिर हो गया बुल बुल
बेगम गई उक़बा उसे दो साल हो गया
बुल बुल चमनसे निकल कर फिर बाज हो गया उक़बा = परलोक
और फिर चिड़ियों को तराप मारने लग गया .
भानुबाने आपको बुल बुल बयाथा. अमेरिकन ब्युटिफुल लडकियांने आपको बुल बुलमेंसे बुल (Bull) बना दीया है. आप जो चाहो कर शकते हो. उपरवाला सलामत रख्खे आपकी जवानी.
આતાજી ગુરુદેવો ભવ. આ લેખમાંની ફિશીંગની ઘણી જાણતો ન હતો. જીવનના અનોખા અનુભવી ગુરુદેવને સાદર વંદન.
પ્રિય પ્રવીન્કાંત શાસ્ત્રી ભાઈ
મારો નાનો દીકરો સતીશ એનો દીકરો આકાર
હું સતીશના ઘરે લુજીયાના ગયો .એક વિશાળ સરોવરને કાંઠે એનું ઘર એની પ્રોપર્ટીમાં સર્પ ,કાચબા જોવા મળે કાચબો બહુ મોટો એ પાણીમાં રહે અને જમીન ઉપર પણ ફરતો હોઈ એ કરડે પણ ખરો . મારા સરપ પકડવાના ધંધાની સતીશને ખબર , એણે મને ચેતાવ્યોકે અહી કાચબાને પકડવાની કોશિશ ન કરતા . મેં મારા મનમાં કીધું
ये तेरा बाप काला ज़हरीला नाग से नहीं डरता ये तेरे कछुए से क्या डरेगा .?
કાચબો ચત્તો પડી જાય પછી એને સરખો થતાં વાર લાગી જતી હોય છે . એક દિ સતીશની પ્રોપર્ટીમાં કાચબાને ફરતો મેં જોયો . આ વખતે આકાર પણ મારી સાથે હતો મેં કાચબાને લાત મારી ચત્તો કરી નાખ્યો .અને ચત્તો ને ચત્તો મેં મારા હાથમાં રાખ્યો . અને આકારના હાથમાં પણ આપ્યો . અને ફોટો પાડ્યો . આ બનાવ પછી વષો પછી આકાર ઈજીપ્તની કહેરો યુની વર્સીતીમાં અરબી ભાષા ભણવા ગયો . ત્યાં એણે મિત્રોની મદદ થી ક્રોકોત્રાયલ પકડી . .અને પછી એનું મોઢું વેલાથી બાંધી દીધેલું .
આવા બે માથાળા આતા જેવા કેટલા માણસોને તમે ઓળખો છો ?
મોરના ઈંડા ચિતરવા ન પડે. તમારો પૌત્ર સાપ વિંછીથી આગળ વધીને ક્રોકોડાયલ પકડતો થઈ ગયો. આતાજી આપને એક અંગત સવાલ પૂછું? આપનો પરિવાર મોટો છે એમ માનું છું. આપને કેટલા સંતાન છે અને તેઓ બધા ક્યાં રહે છે? આપનો એક પુત્ર ન્યુ જર્સીમાં છે. તે ક્યાં રહે છે? કોઈક વાર એમને મળીશ.
प्रिय प्रवीणकांत શાસ્ત્રી ભાઈ
મારો મોટો દિકરો કે જે દેવ જોશીના નામે રેડિયો ઈન્ટરનેટ ઉપર જાણીતો છે .40 થી વધુ વરસથી તે ભારતીય સંગીત કોઈ માણસનો ઈન્ટરવ્યું રજુ કરે છે . ન્યુ જર્સીના સમય બપોર પછી 3 થી 4 રવિવારે તેનો રેડિયો ઉપરનો ફોન #732 932 8800
ઘરનો ફોન #908 412 9392
સેલ ફોન #732 306 2460
તે સાઉથ પ્લાઈન ફિલ્ડ ન્યુ જર્સી માં તેની દીકરી તાન્યા અને પત્ની રેશમા સાથે રહે છે .તેનો મોટો દીકરો જોનાથન તેની રશ્યન પત્ની ઓલ્ગા અને દીકરા બ્રાન્ડોન સાથે કાલો રાડો સ્ટેટમાં રહે છે .બીજો દીકરો ડેવિડ એની અમેરિકન પત્ની કેલી અને દીકરા દીકરી સાથે ટેનેસીમાં રહે છે પહેલા તે ફ્લોરીડા રેહતો હતો . નાનો દીકરો રાજીવ ફ્લોરીડા રહે છે . જે મને ફિશિંગ કરવા લઇ ગએલો . જોનાથન ઈંગ્લીશ , જર્મન , રશિયન , જાપાનીસ , અને સ્પેનીશ ભાષા જાણે છે ભારતની એકેય ભાષા જાણતો નથી .
મારો નાનો દીકરો સતીશ તેની પત્ની દેવી સાથે લુજીયાના રહે છે તેની દીકરી દૈવતી નેચરો પથીની ડોક્ટર છે .અને તે કનક રાવળના ગામ પોર્ટ લેન્ડમાં રહે છે દીકરો આકાર વોશીન્ગ્ટન સ્ટેટમાં રહે છે મારા કુટુંબમાં આકાર અરબી ભાષા જાણે છે અને હું ઉર્દુ ભાષા જાણું છું જે મારા કુટુંબમાં અમારા સિવાય બીજું કોઈ જાણતું નથી . તમને બહુ મુત્સદ્દી માણસ કહેવા પડે તમે મારા આખા કુટુંબનો ઈતિહાસ ઓકાવી શકયા
મારી એક ગુજરાતી મહિલા કે જે 57 વરસની છે અને મારી મિત્ર હતી . તે પોતે મહાન સાધ્વી સ્ત્રી છે એવું કહેતી પણ તે પોતાના મનમાં બીજીજ હતી . એણે મારી પાસેથી તમારા જેવા મિત્રને પણ કહેતા મારી જીભ ન ઉપ ડે એવી વાતો મારી પાસેથી ઓકાવી નાખેલી . આ મહિલાને હું રૂબરૂ મળ્યો નથી . હું આ મહિલા વિષે આતાવાણી માં લખવાનો છું .પણ એનું નામ ઠામ વગર હાલ એનો કોઈ પત્તો નથી .પણ આતાવાણી જરૂર વાંચતી હશે .
.
.
આતાજી માનવીને પ્રભાવશાળી અને અનોખું વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિની અંતર્ગત વાતો જાણવાનું કુતુહલ હોય જ છે. આપ સામાન્ય માનવી કરતાં ધણાં ઊંચેરા માનવી છો. બ્લોગ દ્વારા થયેલો પરિચય ક્યારે આપના પ્રતિ આત્મીય બની ગયો તે પણ ખબર નથી. પણ ખરેખર તમારામાં જે ચુબક્ત્વ છે એ મેં કોઈનામાં ભાળ્યું નથી. આપની આછેરી વાતો વાંચતાં એ તો સમજાયું હતું કે આપ એક વિશાળ વડલા સમા છો. બસ આપની શાખાઓ ક્યાં ક્યાં વિસ્તરેલી છે એ જાણવાનું મન માત્ર મને જ નહીં પણ કોઈપણ સામાન્ય માનવી ને થાય એ સ્વાભાવિક છે. અને હું એક સામાન્ય માનવી જ છું. થોડો હદ બહારનો નૉઝી થઈને અંગત સવાલ પૂછી નાંખ્યો.
આપ સાહિત્યકાર છો. કવિ છો. વિદ્વાન છો. શાયર છો. જીવનના અનેક ક્ષેત્રના અનુભવની સમૃધ્ધ ખાણના માલિક છો. એક પી.એચ.ડીને શરમાવો એટલો જ્ઞાન ભંડાર તમારા બ્રેઈનમાં સગ્રહાયલો છે. મને ખાત્રી છે કે સુરેશભાઈ તમારા વિશે જે પુસ્તક તૈયાર કરશે એ એવૉર્ડ વિનર પુસ્તક બનશે.
આપનો સમગ્ર પરિવાર એ વૈશ્વિક પરિવાર છે. વસુધૈવ કુટુંબ ના સાચો સાક્ષાતકાર આપના કુટુંબમાં જોવા છે. હું ચોક્કસ દેવભાઈનો સંપર્ક કરીશ. સાથે સાથે એક વાત કહીશ. મારા પૌત્રનું નામ પણ દેવ છે.
પ્રવીણના સાદર પ્રણામ.
प्रिय प्रवीणकांत भाई
आपनेभी तो मुझे जवान बनादिया है ?
इक हसीं लड़की जो मुझे हमेंशा तबस्सुम देके शादाब रखती थी ,मेरा शबाबको , ये किस्सा आपको बगैर कहने नहीं रह सकता क्योकि आपका होसला जो मुझे आप देते हो वह मुझे विवश करता है .
વર્ષો પહેલા હું મારા ઘર નજીકના સીનીયર સિટીજન સેન્ટરમાં જતો .અહી એક રસોડામાં કામ કરતી જવાન અતિ સુંદર છોકરી દરરોજ મને સ્મિત આપ્યા વગર રહે નહિ .
કાયદા પ્રમાણે કર્મચારીઓએ સીનીયારોથી હળાય ભળાય નહિ . પણ આ जन्नतकी हूर મને દરરોજ સ્મિત આપ્યા વગર રહે નહિ ,કોઈ વખત કોફીનો મોટો જગ મોઢા ઉપર રાખીને મારા ઉપર તીરછી દૃષ્ટિ ફેંકીને સ્મિત આપી દ્યે .
મારા એક સ્વામીનારાયણ સંપ્રદાયના મુકુંદભાઈ મેહતા (બ્રાહ્મણ ) મિત્ર છે . તેઓ સુરેશજાનીના ગામના છે તેઓ અમેરિકામાં કોલેજમાં ઈંગ્લીશના પ્રોફેસર હતા ,હાલ નિવૃત છે .
એમને મેં વાત કરીકે તમે મને ઇંગ્લીશમાં એવું લખી આપોકે તારું અર્ધી સેકન્ડનું સ્મિત મને 24 કલાક પ્રફુલ્લિત રાખે છે .
મુકુંદભાઈ ઈંગ્લીશના પ્રોફેસર એણે મને એવું સુંદર અલંકારિક ભાષામાં લખી આપ્યું કે છોકરી ફિદા ફિદા થઇ જઈને મને જ્યાં હું બેઠો હતો ત્યાં આવીને કાયદાની ઐસી તૈસી કરીને વાંકી વળીને અચાનક મારા હોઠ ઉપર પોતાનો ગાલ મુક્યો મેં એનો ગાલ ચૂસીને ચુંબન કર્યું .
ધોરી (સફેદ )બીડી (સિગારેટ ) ધોરી બાયડી (ગોરી યુવતી ) ઇણી (એની ) છૂટે ન ખો (ટેવ )
મડદાં બેઠાં થાય નૈ ઈં (એમ ) કબીર કેતો ગો (ગયો )
આ હળ હળતા કળીયુગના કબીર આતા ?
में मरता हुँ तेरे लिए लेकिन तुम नहीं मरना मेरे लिए बहार खड़े सब तेरे लिए
इक़ दर्द छुपा हो सीने में, तो मुस्कान अधूरी लगती है,
जाने क्यों बिन तेरे, मुझको हर शाम अधूरी लगती है,
कहनी है तुमसे दिल की जो, वो बात जरुरी लगती है,
तेरे बिन मेरी गज़लों में , हर बात अधूरी लगती है,
दिल भी तेरा हम भी तेरे, एक आस जरुरी है,
अब बिन तेरे मेरे दिल को, हर सांस अधूरी लगती है,
माना की जीने की खातिर, कुछ आन जरुरी लगती है,
जाने क्यों,”मन”को तेरे बिन, ये शान अधूरी लगती है
પ્રિય પ્રવીન્કાંત શાસ્ત્રી ભાઈ
તમે મને ઘણે દુરથી ફોન કર્યો મારી સાથે લાંબી વાતો કરી .અને મારી લાંબી વાતો ધ્યાન દઈને તમે બરાબર સાંભળી એને હું મારા આનંદનો કેમકે મને ખુબ મઝા આવેલી આમેય તમે મને જે મારું વ્યાકરણ ની ભૂલો વાળું લખાણ વાંચી કોમેન્ટ આપો છો એથી મારો ઉત્સાહ વધે છે ,
તમે અને તમારા જેવા બીજા મિત્રો મને જેવો ધારે છે એવો ટકી રહેવા હું પ્રયાસ કરીશ .
ઘણા લોકોને જેમ પોતાનું લખાણ વંચાવવાનું ગમે છે। પણ કોઈનું વાંચવું નથી ગમતું ,એવી રીતે ટેલીફોન ઉપરની વાતોનું પણ છે .એની વાતો તમે સામભલીયા કરો એ ગમે છે તમે જેવી વાત કરવાનું શરુ કરો એટલે તેઓશ્રી બોલે કોકનો ફોન આવતો લાગે છે .અથવા એમ કહે કોક આવ્યું લાગે છે .બારણું ભભડાવે છે .અરે મારી ટેક્ષી આવી ગઈ હવે મારે જવું પડશે એમ કહી ફોન બંધ કરે .
પ્રવીન્કાંત મારી સાથે વાત કરે મારી વાતો પણ ધ્યાનથી સાંભળે ભલે મારી વાતો લાંબી હોય બસ સાંભળીયા કરે આખર હું કહું કે પ્રવીણ ભાઈ ઘણી વાતો થઇ હવે બંધ કરીએ એટલે પછી એ ફોન બંધ કરે . એ રામ રામ