આતા કેટલા ભાગ્ય શાળી છે કે તેને જહરીલા નાગ વીંછી પ્રેમ કરે છે

5 responses to “આતા કેટલા ભાગ્ય શાળી છે કે તેને જહરીલા નાગ વીંછી પ્રેમ કરે છે

 1. Suresh Jani ઓક્ટોબર 28, 2014 પર 6:29 પી એમ(pm)

  દાઢી વગરના આ કાકા કોણ છે? અમારા આતા આ નૈ !!!

 2. pravinshastri ઓક્ટોબર 29, 2014 પર 9:35 એ એમ (am)

  આતાજી ભજન સાંભળવાની મજા આવી. સાચ્ચું કહું તો મને તો દાઢીવાળા આતા જ ગમે. તમે ગમે તે કહો પણ મને તો સાપ વિંછીંની બીક લાગે જ છે. એ બાબતમાં હું ડરપોક છું.

  • aataawaani ઓક્ટોબર 29, 2014 પર 5:57 પી એમ(pm)

   પ્રિય પ્રવીન્કાંત શાસ્ત્રી ભાઈ

   મને પણ મારી દાઢી બહુ ગમે છે .મારી મિત્ર છોકરીએ હું હોસ્પીટલમાં હતો ત્યારે દાઢી કઢાવી નાખવાનો હુકમ કરેલો એ વાત મેં કરી છે .પછી એણે જ મને કીધું કે હવે દાઢી નો કઢાવતા .દાઢીના કારણે તમારા ઉપર મને બહુ હેત આવે છે માન આવે છે મારા ગ્રાન્ડ સન રાજીવને મારી દાઢી બહુ ગમે છે .
   राजीव को मेरी दाढ़ी बहुत पसंद आई
   उसीका मान कहना हमने फिरसे उगाई

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: