આતાવાણી પર એક નવી શરૂઆત

     ‘આતા’ આ ઉમરે પણ ગુજરાતી/ હિન્દી/ ઉર્દૂ  ટાઈપ કરી શકે છે; સરસ રચનાઓ બનાવે છે – એ એમની બહુમુખી પ્રતિભાનું જીવતું જાગતું પ્રતિબિંબ છે.

     એ બધું જોતાં અને તેમની રૂબરૂ મુલાકાત વખતે ઉપસી આવેલા તેમના માનવતા અને બાળક જેવા ઉત્સાહથી સભર વ્યક્તિત્વને એક સમર્પણ તરીકે, એમનાં લખાણોની ઈ-બુક બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. આ બહુ જ મહાભારત કામ છે. ૧૫૦ થી વધારે લેખો/ વાર્તાઓ/ કવિતાઓ; અને એમની ઉમર માટે સ્વાભાવિક એવા મુદ્રણ/ સંકલન દોષો આ કામને બહુ જ જટિલ બનાવી દે તેવાં છે.    આ માટે કમ સે કમ વીસ જેટલા સ્વયંસેવકો/ સ્વયં સેવિકાઓની જરૂર છે.

     એ સ્વપ્ન તો જ્યારે સાકાર થાય ત્યારે ખરું. પણ એ માટે મદદ કરવાના એલાનનો એક સબળ અને ઉત્તમોત્તમ પડઘો પડ્યો છે – બ્લોગર બહેન પૂર્વી મલકાન ની સરસ માવજતથી.

     પૂર્વી બહેન એમને સમય મળે ત્યારે આપણા વ્હાલા ‘આતા’ ના લેખોનું સંકલન કરીને આપણને આપવાનાં છે. એમના એ શુભ સંકલ્પને વંદન સાથે – એમનું પહેલું સંકલન આજે ‘આતાવાણી’ પર પ્રસિદ્ધ કર્યું છે.

આ છબી પર 'ક્લિક' કરી સ્વ.ભાનુબાની ખુમારીને અંજલીરૂપ સત્યકથા વાંચો

આ છબી પર ‘ક્લિક’ કરી સ્વ.ભાનુબાની ખુમારીને અંજલીરૂપ સત્યકથા વાંચો

2 responses to “આતાવાણી પર એક નવી શરૂઆત

 1. aataawaani ઓક્ટોબર 11, 2014 પર 7:18 પી એમ(pm)

  પ્રિય વિનોદ ભાઈ
  તમે પૂર્વી બેનની તેઓએ મારા કાર્યમાં પોતાનો કીમતી સમય લઈને જે મહેનત કરી છે .એની તમે પૂર્વી બેનની કદર કરી એ મને ખુબ ગમ્યું છે .
  પૂર્વી બેને મારા માટે “આતા ભાઈ ” શબ્દ વાપર્યો એ મને ખુબજ ગમ્યો છે .

 2. pragnaju ઓક્ટોબર 12, 2014 પર 7:27 એ એમ (am)

  પૂર્વી બહેનના શુભ સંકલ્પને વંદન

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: