લંકાની લાડીને ફિનિક્ષનો વર સૂર્પણખા આવી આવી આતાને ઘર

DSCN0165

ગિરનારી  જડી  બુટીથી  સૂર્પણખાનાં     નાક  કાન  નવા  થઇ  ગયા   .પછી  સૂર્પણખાનાં રૂપ  જોઈ  આતા ભેટી  પડ્યા  .

DSCN0892

આ મારો ટેક્ષી વાળો કે હું confucius ના વંશનો  છું  ,એટલે  મને પણ  જાનમાં લઇ જાઓ  .

DSCN0844

 

રાવણના  એક  વનમાં  સોનાનું  જાકીટ  પહેરેલું  પક્ષી

DSCN0882

આ ટેક્ષી વાળીએ  મને સીનીયર સેન્ટરમાં  લઇ જવા માટે  ફોન કર્યો અને मेरा सुन्दर सपना  टूट गया  .

 

મારા એક મિત્રે નાનકી પાર્ટી રાખેલી  મને  પાર્ટીમા  આમંત્રણ  આપેલું મિત્રની  કોલેજીયન  દીકરી  દૃષ્ટિ મને કાયમ સ્વાધ્યાયમાં  લઈજાય  .દૃષ્ટિને  મારા ઉપર ખુબ હેત
દૃષ્ટિએ એની માને પૂછ્યું પાર્ટીમાં કાકા (હું )આવવાના  છે ? .જવાબ મળ્યો  હા  તો તો  કાકા માટે કઢી હું બનાવીશ  ,
મને કઢી ખુબ  ભાવે પણ  મને ખાવી  ગમતી નથી  કારણકે એમાં ચપટીક  ચણાનો લોટ નાખ્યો  હોય અને મરી મસાલો  નાખી છાશમાં  ખુબ ઉકાળી  હોય  .એટલે કઢી  ખાવી એ પેટને મહેનત   કરાવવી  એવું  હું માનું  ,
નૈ પ્રોટીન  નૈ કલેસ્ત્રો  પણ ભલેરો   સા  (સ્વાદ)
ગરાસીયા     ભાઈની  માનીતી  કઢી રૂપાળી બા
હું   જમવા ક્ધીતો  બેઠો   બીજી  વાનાગીયો સાથે  કઢી  પીરસાની  મેં  નાં   પાડીકે  કઢી મને નહિ આપતા દૃષ્ટિ આ મારું વાક્ય  સાંભળી  gai અને દોડતી  મારી પાસે આવી  અને  બોલી  કાકા કઢી કેમ નથી ખાવી ?ક્ઢીતો મેં  જાતે   તમારા   માટે  ખાસ બનાવી  છે  .મારો કીમતી  સમય વાપરીને  .  મિલે  दस्ते महोबत से  वो कढ़ी मै क्यों न पि  जावु  . वो ज़हरभी  हे  तो मेरे हक़ में कंद  हे  यारो   . એમ સમજીને  હું બે વાટકા   કઢી પી ગયો  .દૃષ્ટિ ખુશ ખુશ થઇ ગઈ   મહાદેવને  દેવતાઓએ  પ્રેમથી જેર  આપ્યું   શિવે   પી લીધું   એમને   પણ પેટમાં  ન જવા  દીધું  .ગળામાં અધવચ્ચે અટકાવી દીધું  .
प्रेम  सहित  विष खाइके  शम्भू भये  जगदीश
बिना प्रेम  अमृत  भख्ये राहु  कटायो  शीश    પાર્ટીમાંથી  જમી  પરવારી  હું ઘરે આવ્યો   .અને  સુતો  ;
અહી  સુધીની  વાત  સત્ય  અને હવે પછીની   વાર્તા   મારા ભેજાની   નીપજ   …………
હું બરાબર  ઊંઘી  ગયો અને મારો ડોર bel  વાગ્યો  . મેં બારણું  ખોલ્યું  . જોયું   તો એક નાક  કાન કપાએલી  ખુબસુરત    જુવાન  છોકરી  ઉભી  હતી   મેં એને પ્રેમથી આવકાર   આપ્યો   અને ઘરમાં  સોફા  ઉપર બસાડી   .
ભજનમાં   કીધું છેકે
હેજી તારે આંગણિયે  કોઈ  આશા  કરીને આવે તો  આવકારો  મીઠો આપજે  હો  ઓ જી
કેમ તમે આવિયા છો  એવું નવ   પૂછજે  રે
એને   હરવે  હરવે  તું બોલવાને  દેજે  રે
એમ મેં એને કઈ પૂછ્યું નહિ  .એ બોલી કે  હું રાવણની  બેન  સુર્પર્નખા છું અને રામના ભાઈ  લખ્મને  મેં એની સાથે પરણવાનો  પ્રસ્તાવ  મુક્યો    એમાં એ ખીજાય ગયો અને મારા નાક કાન  કાપી નાખ્યા   અને મને કુરૂપ   કરી   એટલે એની દવા  કરાવવા  માટે   હું   પ્રવીન્કાંત
શાસ્ત્રી પાસે ગઈ  ‘એણે  મને કીધું કે  મારી આમાં   બાખ  બૂડે એમ નથી   .માટે તું   આતા  પાસે જા  એતુને  એવી  જડી બુટી  આપશે  કે તારા   નાક કાન  નવા  ફૂટી   નીકળશે   જેમ વડ્લામાં  કુંપળો   ફૂટે  છે એમ   એટલે હું તમારી  પાસે આવી છું  .એની વાત સાંભળીય પછી મેં તુર્તજ  વિનોદભાઈ પટેલના ગામના  સ્વામીનારાયણ મંદિરના  મુછાળા હડમાન  દાદાની  આરાધના  કરી એટલે દાદા તુરત  પ્રગટ થયા  .અને મને  પૂછ્યું  બોલ તારે મારું શું કામ પડ્યું .? મેં મારા બે હાથ જોડીને  કીધું  .દાદા મારે  થોડી જડી બુટી  કારી મુતરી  ,ધોરી મુતરી  પીરી મૂતરી     પીતરી  મૂતરી જોઈએ છીએ અને આ જડી બુટી ગિરનારના  ભેરવ જપના  પાણા પાસે  ભરતવન શેશાવન  હનુમાન ધારા પાસે મળી આવશે  . જો તમે કોઈ જડી બુટીનું  નામ ભૂલી જાઓ   તો આખો  ગીરનાર નો ઉપાડી લાવતા    પણ મને ફોન કરીને  પુછજો  .મારી વાત સાંભળી  મૂછોને    તા  દેતાકને  તુરત ઉપડ્યા   એ વખતે મેં તેમને કીધું કે દાદા તમને કોઈપણ જાતની મદદની  જરૂર પડે  તો અશોક  મોઢવાડિયા ને મળજો  .
પળવારમાં તો હડમાન દાદા જડી બુટી લઈને   આવી પહોંચ્યા  .અને મેં  પીળા  આરસના  ખરલમાં   વાતી  ઘૂંટીને  તૈયાર કરી અને એની અંદર  મેં સુવર્ણ ભસ્મ ભેળવી  જે  મને  પી કે  દાવડા એ આપેલી  .મેં મલમ  તૈયાર કર્યો  .મલમને  ઉર્દુમાં  મરહમ  કહે છે  .આ મલમ હું સુપર્ન્ખાને   લગાવવા માંડ્યો  .
सुरपंखाके जखम पर  मरहम  लगाने हम गए
वोतो अच्छी  हो  gai लेकिन  मर हम  गए
મલમ લગાડ્યા  પછી  સુર્પન્ખા  રૂપ રૂપના  અંબર   16 વરસની   સુંદરી થઇ ગઈ  એટલે મને કીધું કે  હવે  આપણે    લગન કરી લઈએ  તમે એકલા છો એની મને દયા  આવે છે  . મેં કીધું અરે તું 16 વરસની સુંદરી  ક્યા હું સુરેશની  ભાષામાં કહું  તો  ખખડ  ધાજ  દોહો    આપનાથી  લગન નો થાય  .એણે  મારી વાત  ધ્યાનથી   સાંભળી અને પછી બોલી  ચ્યવન ઋષિને  એની  બાય ડીએ   ઓશાધી   ખવડાવીને  જુવાન નોટા  કરી દીધા  ? એમ હું તમને  મારી લંકાની ઓશાળી  ખવડાવીને   19 વરસના જુવાન છોકરા કરી દઈશ   એને  પણ મારીજેમ  હડમાન દાદાને  બોલાવ્યા  અને લંકાથી ઓશાધ લાવવા વિનંતી કરી  સુર્પન્ખાની  વાત સાંભળી  દાદાએ   દાન્તીયું  કર્યું અને બોલ્યાકે   હું  બ્રહ્મ ચારી  વિષય વાસના વધે એવી ઓવ્શાધ  નો લાવી  આપું   . પછી સુર્પન્ખાએ  એના  ભત્રીજા  ઇન્દ્ર્જીતને   કીધું  ઇન્દ્રજીત   જડી બુટી  લંકાના જંગલો  માંથી  લઇ આવ્યો  . મેં એનું  સેવન  કર્યું અને હું  પાટુ મારીને  પાતાલ  માંથી  પાણી  કાઢું એવો બળવાન  થઇ ગયો  .પછી  સુર્પન્ખા  લંકા  ગઈ અને રાવણ  ને  પોતે   આતા સાથે  લગ્ન   માગે છે   એવી વાત કરી અને પછી ઘડિયા લગન લેવાણા  કાલ    ચતર્દશીનું   મુરત આવ્યું   ,  રાવને  વધુમાં કીધુકે   અહી  મેં એકેય  બ્રાહ્મણ  રહેવા નથી દીધો  .એટલે લગન કરાવનાર  બ્રાહ્મણ તમે લઇ આવજો  એટલે મેં   નાયગ્રા ફોલ્સ  વાલા કનક પંડ્યાને કીધું  કનક   પંડ્યાએ કીધું કે કાલીચતર્દશીના   દિવસે હું લગ્ન નો કરાવું  પછી ગોદડીયા ચોરા વાલા કોદાળા   ગોરબાપાને તેડાવ્યા   .અને જાન ઉપડી જાનૈયા ડો .રાજેન્દ્ર ત્રિવેદી  કનક રાવલ  ચંદ્રવદન   મિસ્ત્રી  ગોવિંદ પટેલ વિનોદ પટેલ શકીલ મુનશી  વલીદા હરનીશ જાની અતુલ જાની અનીલ ચાવડા   કરીશ  સુઅઝો  વગેરે   સહ કુટુંબ પધારેલા  જાનાડીયું પ્રજ્ઞા વ્યાસ  ,પૂર્વી મોદી મલકાન  રેશ્મા જોશી પારુ  પંડ્યા  વગેરે  હતિયું   અને જાન રાવણે  મોકલેલ   વિમાનમાં   રવાના  થઇ અને ગીત   ઉપાડ્યું    સુર્પન્ખા  બેઠી  લંકા ગઢ  મોજાર  ઓલો   મોરલીયો   બેઠોરે  ફિનિક્ષ   શેરમાં   માણારાજ અને બાપુ જાન   લાડી  લઈને   ફીનીક્ષ  આવી  અને પછી   લંકાની  લાડી લઈને આતા  મધુ  રજની   માણવા  હવાઈ  જવા  રવાના થયા  . ત્યાં  તો  ટેલીફોન ની ઘંટડી  વાગી  અને મારું સ્વપનું    તૂટી  ગયું  મેં ફોન ઉપાડ્યો  એ મને સીનીયર  સેન્ટરમાં  લઇ જવા માટે  ટેક્ષી વાળી   બાયડી હતી  .
રાવને પોતાની બેન સુપર્ન્ખાના લગ્ન બહુ ધામ ધૂમથી  કર્યા  .નવે ગ્રહને સેવા   સરભરા કરવા માટે બોલાવેલા  ગાંધર્વને  ગીતો ગાવા માટે બોલાવેલા અપ્સરાઓને નૃત્ય કરવા બોલાવેલી   .એમાં   વિશ્વામિત્રનું  તપ ભંગ કરનાર અને પોતાને  ગર્ભવતી કરવા માટે વિવશ  કરનાર મેનકાને ખાસ બોલાવેલી  .મધુરાય ઠાકરે   આતાએ   બનાવેલ  ગઝલ  ગાવા માટે ફરમાઇશ કરી  , જે ગઝલ “બ્રિન્દા   બંકા   કિશન કનૈયા   સબકી  આંખોકા તારા ” એ ઢબથી   ગાઈ  શકાય    छे  .
 साक़ी पिलादे  आज तू  मुझको गमका मारा आया हुँ
गमका मारा आयाहु  और  रंज से हारा आया हुँ। ……।साक़ि
सिर्फ दो बून्द  मै  पि लूंगा और ज़ख्मे जिगर को  सी लूंगा
क़सम हे तेरी ज्यादा: पीयू तो  तोबा करके  आया हुँ  …साकि
दैरो हरम में जाकर आया  कही  मिटा नहीं गम  मेरा
जा पहुंचा जब मैखाने में साक़ी से   सुकु पाया  हूँ
“आता” को मई खार समज के  दुनिया ने  ठुकराया  है

जाम  छलकता  सहबा देके साक़ी ने अपनाया  है। ।साक़ि
जयदीप  व्यासका मद्रासी सब्जी वालेने   तामील गीत गानेकी फरमाइश  भेजी तो 9 सालकी सलमा फातिमाने तामील गीत गाया गाना सुनके सब लोगोने बड़ी जोरसे तालियां बजाई
सच बोलिए आपको ये मेरा अफ़साना कैसा लगा ?
साक़ी =शराब पिलाने वाली  / गम= दू:ख /रंज=तकलीफ
तोबा =प्रतिज्ञा /दैरु – हरम  =मंदर  मस्जिद /मैख़ाना =मदिरालय /सुकूं =सुख , चैन  /मैखर =शराबी  /सहबा  = लाल  रंगकी  मदिरा  /अफ़साना =वार्ता स्टोरी
 सुपर्णखा से  जबसे  उल्फत शुरू किया है
लंकाकी ओषधीने    जवांमर्द  बना  दिया  है
હજી   મારી  પાસે લંકાની  ઓષધી છે   .
 

 

Advertisements

23 responses to “લંકાની લાડીને ફિનિક્ષનો વર સૂર્પણખા આવી આવી આતાને ઘર

 1. Anurag Rathod July 12, 2014 at 12:10 am

  આ ટેક્ષી વાળીએ મને સીનીયર સેન્ટરમાં લઇ જવા માટે ફોન કર્યો અને मेरा सुन्दर सपना टूट गया . 🙂

 2. Arvind Adalja July 12, 2014 at 1:45 am

  આતા કદાચ આ સ્વપ્ન તૂટીયું ના હોત તો ?

  • aataawaani July 12, 2014 at 2:10 pm

   પ્રિય અડા લજા ભાઈ
   જો મારું સ્વપ્નું નો તૂટ્યું હોત તો હું હવાઈ ટાપુઓમાં સુર્પર્ણ ખા સાથે બરાબરની મધુ રજની માણત ‘

 3. અશોક મોઢવાડીયા July 12, 2014 at 3:25 am

  આ તમારો મુછાળો હડમાન દાદો આંયા ભૈરવજપ પાહે હતી એટલી બથીય જડીબુટ્ટી ઉસેડીને લઈ ગયો ! હવે અમારે કરમે સુર્પણખાયુ આવહે તાર અમે કાંઉ મંજીરા વગાડહું ?!!

  ને મારા વાલા આતા, આ અમીં મે‘નત કીધીને જડીબુટીયુ મોકલી ને જાનમાં તાં તમી અમને લેગા જ નઈ ! પસેં તાં ઓલી હેડમ્બા જીવી ટેક્ષીવારી જ ભટકે ને ?!! પણ જાવા દ્યો ઈ વાત, મારે તાં ઝટપટ ભાગવું છે લંકા ઢારૂં. કદાચ ઈના જંગલમાં થોડીક જડીબુટ્ટી બસે ગઈ હોય 🙂

  ભારે મોજ કરાવી આતા. આતાનું સપનું એટલે આતાનું સપનું ! વાતને કાં થી કાં પુગાડી ! ઘણી ખમ્મા.

  • aataawaani July 12, 2014 at 2:43 pm

   તુને સુર્પણ ખાઉં મળશે તાર બરડાનો બીલેષર દાદો મદદ કર્હે .
   તારા જીવા જુવાનુંને જાનમાં લેજાત તો ઈ વર રાજા ને પડતો મુકેને સુર્પર્ણ સુપર્ન્ખાવ નેજ ગોત્યા કરત
   આ મારી સુણું(સ્વપ્ન ) તોડવા વાળી ટેક્ષી વાળી હેડંબા કુંવારી હુતી .ઈણે હજે કોઈ ભીમ મળ્યો નેથ ઇણું ગોઠણ હુધુ લાંબુ પેટ જુવેને ભીમ ભાગે જાય .

 4. pravinshastri July 12, 2014 at 5:51 am

  જો પહેલેથી પ્રવીણકાંત શાસ્ત્રીએ જ એની મલમ પટ્ટી કરી હોત આતાજી એમને એમ લટકી જાત. અને બિચારીને રોજ રોજ ગાવાનો વારો ન આવત કે “હાઈ હાય ક્યા કરું રાવન, મુઝે બુઢ્ઢા મીલ ગયા.”

  • aataawaani July 12, 2014 at 2:57 pm

   આમતો પ્રવીન્કાંત શાસ્રીને પરોપકારી જીવ કહેવાય એમણે એકલવાયા આતાની દયાખાધી અને દવા કરાવવા સુર્પણ ને આતા પાસે મોકલી

  • aataawaani July 12, 2014 at 7:41 pm

   priy pravinbhai tame mane latki raheva dyo eva nathi etleto tame maari paase suparnkhaane mokli bahu dahapan nu kaam karyu pravinbhaai

 5. pragnaju July 12, 2014 at 7:19 am

  મોજ કરાવી

  उल्‍टी हो गईं सब तदबीरें, कुछ न दवा ने काम किया
  देखा इस बीमारी-ए-दिल ने आख़िर काम तमाम किया

  अह्द-ए-जवानी रो-रो काटा, पीरी में लीं आँखें मूँद
  यानी रात बहुत थे जागे थे सुबह हुई आराम किया

  नाहक़ हम मजबूरों पर ये तोहमत है मुख़्तारी की
  चाहते हैं सो आप करें हैं, हमको अबस बदनाम किया

  सरज़द हमसे बे-अदबी तो वहशत में भी कम ही हुई
  कोसों उस की ओर गए पर सिज्दा हर हर गाम किया

  किसका काबा, कैसा किब्ला, कौन हरम है क्या एहराम
  कूचे के उसके बाशिन्दों ने, सबको यहीं से सलाम किया

  याँ के सुपैद-ओ-सियह में हमको दख्‍ल जो है सो इतना है
  रात को रो-रो सुबह किया, या दिन को जूं-तूं शाम किया

  ‘मीर’ के दीन-ओ-मज़हब को अब पूछते क्या हो उनने तो
  क़श्क़ा खींचा, दैर में बैठा, कब का तर्क इस्लाम किया

 6. Vinod R. Patel July 12, 2014 at 10:34 am

  પ્રેમથી બનાવેલી કઢી પીવાની ઈચ્છા ન હતી પણ દીકરીનો પ્રેમ જોઈ બે વાડકા કઢી પી ગયા એ વાત મને બહુ ગમી
  આતાજી .

  છેલ્લી જિંદગીમાં એકલા રહેતા હોવા છતાં બધાંનો આવો નિર્મળ પ્રેમ મળે એ આ દેશમાં એક ભાગ્ય જ કહેવાય !

 7. aataawaani July 12, 2014 at 10:53 am

  પ્રિય વિનોદભાઈ
  તમારા જેવા સ્નેહીઓનો પ્રેમ મને જીવવામાં મઝા કરાવે છે . कितनाहु खुश नसीब मेरे दोस्तों के लिए . અદના हूँ आदमी मुझे आला बना दिया
  खुश नसीब =भाग्य शाली / अदना =सामान्य /आला =श्रेष्ठ

 8. pravina Avinash July 14, 2014 at 1:14 pm

  आताजी
  आपको सादर प्रणाम. आप ये देशमें क्या से क्या बन गये.

  अमरिकासे लंका छलांग लगाके गये.

  सूर्पणखाजीको हमारा प्यार देना.

  जय श्री कृष्ण .

  http://www.pravinash.wordpress.com

  મન માનસ અને માનવી

 9. P.K.Davda July 26, 2014 at 3:41 pm

  મારી પાસે સુવર્ણ ભસ્મ હોત તો હું આમ બ્લોગમાં લખીને થોડો જ ટાઈમ પાસ કરી રહ્યો હોત? બીજા કોઈએ આપી હશે.

  • aataawaani July 26, 2014 at 8:36 pm

   પ્રિય દાવડા ભાઈ
   તમે નહિ આપી હોય તો કોઈ બીજાએ suvarn bhasm આપી hashe પણ મારું તો કામ થઇ ગયું .

 10. ગોદડિયો ચોરો… July 31, 2014 at 6:46 pm

  આદરણીય આતાજી

  મજા આવી ગઇ બસ અમે તો અમારા આતાજીનાં લગન માણ્યાં

  આપે શુપર્ણખા સાથે લગ્ન કર્યાં તો રાવણ આપનો સાળો થયો

  હવે સોનેકી લંકા એટલે કરિયાવર સારો મલ્યો હશે.

  જોજો ભારત જાવ તો ઇન્કમટેક્સવાળા પાછળ ના પડી જાય એ સાચવજો

  અમારા કોદાળાભાઇ સંસ્ક્રૂત હિન્દી અંગ્રેજી ગુજરાતી બધીય ભાષાના ફાડુ છે.

  • aataawaani July 31, 2014 at 7:54 pm

   પ્રિય ગોવિંદ ભાઈ
   તમારા કોદાળા મહારાજ ઘણી ભાષા જાણતા હોવાથી એની પાસેજ મેં લગ્ન વિધિ કરાવી કેમકે તેઓ લંકાની ભાષામાં ત્રન્સ્લેષણ કરી શકે .
   અશોકે જડી બુટી શોધવામાં હડમાન દાદાને ઘણી મદદ કરેલી તે છતાં હું એને જાનમાં અમુક કારણો સર નહી લઇ ગએલો .એટલે અશોકે ધોખાના ઢગલા કર્યા .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: