યુ .એસ .એ ની થોડીક વાતું કઈ જાજેરી કેવા જેવિયું નૈ(નહિ )

 

 હું અમેરિકામાં પહેલ વહેલો 1969 માં ફરવા આવ્યો ત્યારે અહીની ઘણી વાતોનું મને બહુ આશ્ચર્ય થએલું .કેમકે હું નાના ગામડામાં જન્મેલો જોકે પછી હું અમદાવાદ આવેલો એટલે શહેરની થોડી હવા લાગેલી પણ અમેરિકા જેવું કઈ આશ્ચર્ય કારક જોવા મળેલ નહિ . હવેતો ભારતના મોટા શહેરોમાં બધે અમેરિકા જેવુંજ વાતાવરણ છે .હું જ્યારે અમદાવાદમાં નોકરી કરતો ત્યારે જાહેર જગ્યામાં બગીચા જેવી માં સગી પત્નીને પણ ચુંબન કરાતું નહિ ; જો આમ ચુંબન કરતા પોલીસ ફરિયાદ કરે અને જજ દંડ પણ કરે તે જમાનામાં મુવીમાં પણ ચુંબનના દૃશ્યો જોવા મળતા નહિ . હવે મેં મારા anubhav praman એક ગીત banavyo છે એ aap evancho દોહરો // લંબ વેણી પણ લજ્જા નઈ ટૂંકો ને વહરો વેહ .
આતા હાલોને દેહમાં આ પડ્યો મુકો પરદેશ
(પણ આતા દેશમાં જાવાનું નામ આય જલસા કરે છે .)
ગીત / યુ એસ એ ની થોડીક વાતુ કઈ જાજેરી બાકી રાખી ભઈ ઈ તો બાપુ કેવા જેવિયું નઈ
છોકરા  ભેગીયું  ફરે  છોકરીયું વાંધો  માબાપ  લ્યે નૈ (  આપણા મલકમાં  તો  જો પંદરેક વરસના  છોકરાં ને   એકલાં   રખડતાં   જુવે  તો   બાપો લમધારે ) બેશરમી વેળા  કરે  બજારે ઈને   કોઈની  શરમ  નૈ  ઈતો બાપુ  કોઈનું  માને  નઈ। ….યુ  .એસ  .એ ની   
બોળાં પાણી  તોય  પાણી  નો લ્યે  લુઈ  નાખે કાગળીયો લઈ (ગુદા પ્રક્ષાલન નો કરે )
કાગળના  વાટકાને કાગળની  થાળીયું  કાગળના  રુમાલીયાઈ   બાપુ ઈની કાગળની સંસ્કૃતિ થઇ   … યુ  .એસ   . એ  ની
લઘર વઘર લૂગડાં  પેરેને  ઉંધી  ટોપીયું ભઈ ડુંટી  vindhavine   વાલીયું પેરે    ઈ વાતું  અચરજની ભઈ   યુ  .એસ  . એ  .ની  
આતા” ” બગીચામાં  ફર્તાતા ઈને  છોકરી ભટકાઈ  ગઈ   .કુંવારી  છોકરી ભટકાઈ ગઈ  .
દુધના  જેવી  ધોળી  દાઢી  મુછું   ઈની નજરે ચડી નૈ  . બાપુ ઈતો  બાથે  વળગી ગઈ  .વાલા મુઈ  બકીયું  ભરતી  ગઈ   .યુ  .એસ  .એ  .ની થોડીક વાતું કઈ   જાજીયુતા  કેવા  જેવિયું નૈ ભાયું ઈતો બાકી રાખી ભૈ  .
એ બ્લોગર  ડાયરાને  રામ રામ  

4 responses to “યુ .એસ .એ ની થોડીક વાતું કઈ જાજેરી કેવા જેવિયું નૈ(નહિ )

  1. Vinod R. Patel જુલાઇ 6, 2014 પર 7:18 પી એમ(pm)

    આતાવાણીમાં અમેરિકાની વાત્યું મજાની રહી .

  2. pragnaju જુલાઇ 12, 2014 પર 7:21 એ એમ (am)

    मुँह तका ही करे है जिस-तिस का
    हैरती है ये आईना किस का

    शाम से ही बुझा सा रहता है
    दिल है गोया चिराग मुफलिस का

    थे बुरे मुगबचा के तेवर लेक
    शैख़ मयखाने से भला खिसका

    ताब किस को जो हाल-ए-‘मीर’ सुने
    हाल ही और कुछ है मजलिस का

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: