ભીમ તરફથી નવ નારીયેલ નો કોયડો બ્લોગર મિત્રો માટે

પાંડવો જયારે વનવાસ ભોગવી રહ્યા હતા  .ત્યારે એક વખત બધાને ખુબ તરસ લાગી એટલે પાણીની તપાસ કરી  તો એક  સરોવર દેખાણું   સૌ પ્રથમ નકુલ પાણી લેવા  કોઈ વાસણ લીધા વિના ગયો  . જેવો   એ પાણી પીવા ગયો  .એટલે સરોવરના  માલિક યક્ષે પ્રશ્ન પૂછ્યો  અને  સાથે સાથે ધમકી પણ આપી કે  જો  મારા પ્રશ્ન નો ઉત્તર આપ્યા   વિના  પાણી પીશ  તો મરી જઈશ   નકુલે    યક્ષની  ધમકીની પરવા   ન  કરી અને પાણી પીવાનો  પ્રયાસ કર્યો  .એટલે તે  મરી ગયો  .એ રીતે બધાજ  ભાઈઓ  કળશિયો  લીધા વગર પાણી પીવા અને દ્રોપદી   માટે    પાણી લેવા  ગયા અને મરી ગયા   .   છેલ્લે  યુધિષ્ઠિરે  યક્ષના પ્રશ્નોના  સાચા  ઉત્તરો  આપ્યા   અને બધા ભાઈઓ જીવિત  થયા  પણ બધા પાણી પીધા વગર અને દ્રોપદી માટે  પાણી લીધા વગર  ધોએલ   મૂળા જેવા પાછા આવ્યા   . ઓલી   બિચારી  દ્રોપદી  પાણી વિના ટળવળતી  રહી  .
ઋષીઓ  દાઢી    મુછ   વાળા હોય છે  .પરાશર ઋષિને  દાઢી વગરનો   ચોપડા  વાળી  મહાભારત  મુવીમાં  બતાવ્યો છે  .
દોપદી અને પાંચ પાંડવો  અઘોર વનમાં  ભટકી રહ્યા  છે  .એક વખત  ભીમ   નાળીયેરી નાં  વનમાં  આવ્યો  .અહીંથી એણે  નવ  નારીયેલ  લીધા  બધા નારીયેલ માં   ફક્ત એક નારીયેલ  બધા નારીયેલ કરતા વજનમાં  વધુ હતું   બાકીના  8 નારીયેલ   સરખા  વજનના  હતા  . નાલીયેરીનું વન  હેડીમ્બાના માસીના દીકરાનું હતું  એટલે  એણે  બધા નાળીયેરના ફક્ત બે વખત વજન કરીને   કયું  નારીયેલ  વધુ વજનનું  છે  .એ ગોતી કાઢ્યું   . હવે  આપ  સૌ  કયું નારીયેલ વધુ વજનનું  છે  .એ ફક્ત બે વખત વજન કરીને  શોધી કાઢો  . ન  ગોતી શકો તો  મને (આતા ) પૂછો  હું   આપને  વધુ વજનનું  નારીયેલ  શોધી આપીશ  .   આ કોયડો મને  સુરેશ જાનીની  શબ્દ રમત ઉપરથી  સુજ્યો   .Image

Image

ફોટામાં  મારી જમણી બાજુ છે  તે મારી 12 વરસથી મિત્ર છે  .મારી વાઈફ    પણ  એને ઓળખાતી  મારી વાઈફ સ્વર્ગે ગયા પછી  તે મારી વધુ કાળજી રાખવા લાગેલી  .મારા કહેવાથી  એ  હું જે  સેન્ટરમાં જાઉં છું તે સેન્ટરમાં આવવા લાગી  .બીજી  સ્ત્રી  છે તે નવી ઓળખીતી થઇ છે  પ્રથમ ના   ફોટામાં  તે    મને ઘસાઈને ઉભી છે પણ પછી એને  લાગ્યું  કે હું હિંમત ને  અડકીને  ઉભી છું  એ મારી ખાસ દોસ્તને નહી  ગમે એટલે  તે દુર  ખસી  ગઈ  
હું આપને ખરું કહું તો  કોઈ  મારી  ગર્લ ફ્રેન્ડ નથી  ફક્ત મારી મિત્ર છે  .  में    निराला  हुँ    .
हसीनोसे  साहब  सलामत  दुरकी अच्छी
न उनसे  दोस्ती अच्छी   न  उनसे  दुश्मनी  अच्छी  .

8 responses to “ભીમ તરફથી નવ નારીયેલ નો કોયડો બ્લોગર મિત્રો માટે

 1. અશોક મોઢવાડીયા જૂન 30, 2014 પર 2:41 એ એમ (am)

  એ આતા, રામ રામ.
  પરથમ ૯ માંઈલા કોઈપણ ૬ નારિયેળ લઈ એમાંથી ૩-૩ બેઉ બાજુના પલડામાં મેલી જોખવાના. (જોખ – ૧)
  * જે બાજુનું પલડું નમે ઈ બાજુના ત્રણ માંઈલા બે નારિયેલ (અને બેઉ પલડાં સમતોલ રહે તો જોખ્યા વિનાના રાખ્યા ઈ ત્રણ માંઈલા બે નારિયેલ) સામસામે પલડે જોખવા. જે પલડું નમે ઈ નારિયેળ ભારી. બેઈ પલડાં સમતોલ રહે તો બાકી રહ્યું ઈ ત્રીજું નારિયેળ ભારી. (જોખ – ૨)

  આમ બે જોખમાં ભારે નારિયેળ કયું ઈ જાણી ભીમ હેડમ્બાની માસીના દિકરાનાં વનમાંથી ભારે નારિયેળ પટકાવી ગયો !!!

  • aataawaani જૂન 30, 2014 પર 7:04 એ એમ (am)

   વાલા મારા અશોક
   ઘણી ખમ્મા મારા બાપ તુને તે ભારે નારિયલ ફક્ત બે વખત વજન કરીને ગોતી કાઢ્યું .અને મને અને ભીમને રાજી કરી દીધા . koydo . ઉકેલ naar tarike તારો નંબર પહેલો .. આતાના zazathi ramram

 2. pragnaju જૂન 30, 2014 પર 5:46 એ એમ (am)

  સૂ શ્રી અશોકભાઇનો ઉતર વાંચી લીધો તેથી ફરીથી નથી લખતા
  યાદ
  मेरे महेबूबके जल्वोका नही कोई जवाब,
  धूप सा रंग है और खुद है वो छांवो जैसा।
  उसकी पाझेब पर बरसातका मौसम छम्के,
  सिरपे दुपट्टा है घटाओ जैसा।
  वो जहां भरके हसीनोसे जुदा है मेरे दोस्त,
  तु शायद मेरे महेबूबको देखा ही नही।

  क्युं उसे तूने बस एक फूल कहा है मेरे दोस्त
  तुने शायद मेरे महेबूबको देखा ही नही

  • aataawaani જૂન 30, 2014 પર 6:10 પી એમ(pm)

   मेरी अति वहाली प्रग्ना बेन
   आपने mujhe कमेंटमे एक ग़ज़ल भेजी mujhe बड़ी ख़ुशी hui अब आप meri ग़ज़ल padho .musibatme इन्सानको ilaahi yaad आता है
   माशूक़ तू yaad आती है mujhe jab gam sataataa है
   निगाहे नाज़ तेरी dekh दिल मसरूर होता है
   पिता हुँ yaad kar तुझको paani aqsir होता है
   तेरी तिरछी nazarko dekh दिल गुदाज़ hotaa है
   jaisaa aatish पे rakhkhaa मोम मुलायम होता जाता है .
   परीशाँ ज़ुल्फ़क़ी सायामे मुझको लुत्फ़ आता है
   जब aabe gulgun देती हो surur tab आहि जाता है
   tabassum dekh kar tera मसर्रत aahi jaataa है
   तेरी qatil अदाए par dil कुर्बान hota है
   तू है इक naazni orat tera रूप हूरसा लगता है
   aataai dekhkar tujhko tasadduk होही jaataa hai masrur= prafullit gudaz = नरम aatish =agni mom =min parishaa zulf =vikharaaela vaal aabe gulgun = laalrangno sharab surur = halko नशो तबस्सुम =मंद हास्य मसर्रत = prafullita najni =कोमलांगी
   hursa= apsara जेवू तसद्दुक =balidan aapva taiyaar
   computer barabar kaam नथी aaptu etle आपने वांचवामा tasdi hasshe

 3. pravinshastri જૂન 30, 2014 પર 10:01 એ એમ (am)

  વાહ અશોકભાઈ વાહ. आताजी सभी महेलायेम आपकी अच्छी दोस्त है जी. आप दोस्ती जारी रखीये. आप के कोई दुश्मन नहीं और आप कीसीके दुशमन नहीं……प्रवीण शास्त्री.

  • aataawaani જૂન 30, 2014 પર 6:37 પી એમ(pm)

   મારા અતિ પ્રિય શાસ્ત્રી ભાઈ
   ashok maaro અતિ પ્રિય મિત્ર છે ‘ એની પત્ની દક્ષાએ અશોકને ઠપકો આપ્યો કે આતાને વહેલા કેમ જાવા દીધા ?
   હું ગઈ સાલ જયારે અશોકનો મેમાન બન્યો હતો ત્યારની વાત છે .
   મેં ગુજરાતી માણસોની જેમ અશોક ભાઈ અશોકને માટે સંબોધન કર્યું .ત્યારે અશોકે મને એમની ખાસ ભાષામાં કીધું કે તમે મને ભાઈ ભાઈ કહો છો એટલે મને એમ લાગે છે કે હું તમારો પોતાનો નથી પણ તમારો મેમાન છું એટલે કૃપા કરીને મને ફક્ત અશોક કહેતા જજો .

   • pravinshastri જૂન 30, 2014 પર 6:47 પી એમ(pm)

    આતાને માટે તો…..वसुधैव कुटुंबकम છે. સર્વ મિત્રો સ્નેહી કુટુંબીજનો જ છે.

    • aataawaani જુલાઇ 1, 2014 પર 5:17 એ એમ (am)

     પ્રિય પ્રવીણ ભાઈ શાસ્ત્રી
     તમારી વાત ખરી છે .મારે वसुधैव कुटुंब जेवू छे .મારા કુટુંબમાં મારી પત્ની દેશી મારા મોટા દીકરાની પ્રથમની પત્ની જર્મન બીજી ખ્રિસ્તી અરબ ત્રીજી સુરતી જૈન .મારા મોતાદીકરા નાં દીકરાની પત્ની રશિયન ,મારા મોટા દીકરાના બીજા દીકરાની પત્નીનો બાપ amerikan ચેરોકી ઇન્ડિયન

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: