ભૂત ,ચુડેલ ,દેવ,દેવતા .આવા અસંસારી જીવોને પડછાયો ન હોય

Image

હું એટલે કે આતા અનેક પ્રકારના મિત્રો રાખું છું  .તમને આશ્ચર્ય થશે મારા મિત્રો વિષે જાણીને દારૂના હડેડ બંધાણી મારા   મિત્રો છે  .મારો ખાસ મિત્ર બહુ સજ્જન છે  .વૈશ્યા ગામી મારો મિત્ર છે  .ઠગ ,ચોર  ,ડાકુ ,નજીવી વાત માટે ખૂન કરી નાખે એવા મિત્રો પણ છે . હુ  દરેક સાથે  કાદવમાં કમળ રહે એ રીતે રહું છું મને એવા લોકોના સંગ કુસંગ ની કોઈ અસર થતી નથી  .ઓલા રહીમે કીધું છે એમ

रहिमन  उत्तम प्रकृतिको  कहा करी सकत कुसंग
चन्दन  विष व्यापे नहीं  लिपटे रहे भुजंग

મેં ઘણી વખત મારા બ્લોગમાં જેના નામનો ઉલ્લેખ કર્યો છે  એ મારો પરમ સ્નેહી મિત્ર  ક્રિશ પાવરફુલ હન્ટર છે  . હિતેચ્છુ મિત્રો ઘણી વખત મને કહેતા હોય છે કે  નિ મિત્રતા તમારે છોડી દેવી જોઈએ   

आता तेरा दोस्त क्रिश हिंसा करता है
मुझे उसकी क्या पड़ी वो जो कुछ  करता है

મારા એક વૈષ્ણવ  મિત્ર છે બહુ મશ્કરા છે  .(જોકે હવે  સ્વર્ગ માં છે )એણે મને એક વખત કીધું કે જાઓ તમને હું મારી ઉમરમાં થી  તમને વીસ કાઢીને તમને બક્ષિશ કરું છું  .મેં તેમને કીધું કે આજે તમને  મને આવું દાન કરવાની કેમ ઈચ્છા થઇ આવી ? તેઓ બોલ્યા આમ કરવાથી હું થોડો જુવાન થઇ જાઉં અને તમે  સ્વર્ગનું સુખ માણવા વહેલા સ્વર્ગે જતારહો  .
એક વખત હું સખત બીમાર પડી ગયો  .મિત્રો મારી તબિયતના સમાચાર પૂછવા આવવા લાગ્યા  .મારી ઘરવાળી તેઓ મિત્રોના માટે જમવાની અને બીજી સરભરા કરવામાંથી ઉંચી ન આવે  .એક વખત યુ પી નાં કબીર પંથી ભૈયા  મારી ખબર પૂછવા આવ્યા  એ દારૂડિયા હતા  .અને એ દુરથી આવેલા હોવાથી ઘરે રોકાઇ ગયા  .એના માટેતો મહુડાની  પહેલી ધારનો દારુ તૈયાર રાખવો પડે  .
મારા જાનિ ,કનક રાવલ  ,વલીભાઈ દિનેશ વૈષ્ણવ પ્રવીન્કાંત શાસ્ત્રી પ્રજ્ઞા વ્યાસ વિનોદભાઈ પટેલ રાજા ભાઈ  જેવા અનેક મિત્રો  મારી ખબર અંતર પૂછવા આવેલા  હવે મારી તબિયત  જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી હતી .ઉર્દુમાં કહેવું હોય તો “મેરે ઉપર  નજ અ કા આલમ થા મેરે મયગુસાર
 મારું મોઢું ઘડી ઘડી જોઈ રહ્યા હતા એ એટલા માટે કે હું જીવું છું કે મરી  ગયો છું ? એટલામાં  એક ગુસાર(મય ગુસાર= શરાબી મિત્રો ) બોલ્યો

अब  आता मरजाएगा  उसको अबी कबरस्तान को ले चलो  दुसरेने कहा ये अबी ज़िंदा है   तीसरा बोला अरे साले  कबरस्तान  जाते जाते तो वो मर जाएगा चलो उठाव जनाज़ा  तैयार करो   कनक रावल बोले  वो अभी कबरस्तान  नहीं जा सकता  क्योंकि वो अब ज़िंदा है  . शराबी के   आगे  किसका चलता है  . मेरे लिए स्टेनलेस स्टीलकी  मजबूत संदूक तैयार रखी थी  उसमे डालके मयगुसारो ने मुझे जिंदाही कबीर पैंथिओका रिवाज के अनुसार दफ़न कर दिया ; स्वर्ग लोक में चित्र गुप्तने देखातो मेरे मरने का समय अभी हुवा नहीं है  ये यमराजको बोला  तुम जल्दी जाओ और आता  को कबर यानिके समाधि से बहार निकालो  चित्रगुप्तका हुकुम सुनके  यम देवता अपने भेंसे के ऊपर सवार होकर  मेरी समाधिके पास आये और भेंसे को होकम किया कि आताको बहार निकालो 

 યમદેવના પાડે પોતાના  મજબુત કુંધલા શીંગડા થી સમાધી ખોદીને મારી  પેટી બહાર કાઢી યમરાજાએ પેટી ખોલી અને અંદર મને જોયો અને પુચ્છ્યું એલા અહી કેમ આવ્યો છો ? મેં કીધું મહારાજ હું મારી ગયો છું એટલે મને મારા કબીર પંથી  શરાબી મિત્રોએ મને અહી દાટી દીધો છે  .યમરાજા કહે તું મારી નથી ગયો  જા ઘર ભેગો થઇ જા  મેં કીધું મારારાજ મનેતો અહી ફક્ત ત્રણ લૂગડાં ભેર દાટી દીધો છે  .એતો મને ફક્ત લેંઘો અને ઝભો  પહેરાવીને  દાટી દેતા હતા એતો ભલું થાજો  સજ્જન  દારૂડિયા મિત્રનું કે એણે એવું  કીધું  કે  પછિ યમરાજા બોલ્યા  ને સ્વર્ગમાં નો ફાવે તો  એને આપઘાત કરવો હોય તો એ  પાઘડીથી  ગળે ફાંસો ખાઈ શકે  .પછી યમરાજા બોલ્યા  જા હું તુને રાઈડ આપું છું મારા પાડાની કાંધ ઉપર બેસી જા  મેં કીધું મહારાજ આ મારા ગામ ફિનિક્ષ્મા  ટ્રાફિક ની જબરી સમસ્યા છે અહી  તમારા પાડા ને એક્સીદેન્ત થાય અને એને  હોસ્પિટલ ભેગો કરવો પડે અને તમે અને હું  રખડી  પડીએ  હું તો મારા ઘર ભેગો થઇ જાઉં અને તમને કોનો માઠો બેઠો છે કે  કોઈ આશરો ?આપે   યમ્દેવ્તા કહે  હું પાડાને  અધર  ઉડાડીને  લઇ જઈશ  તો તો બહુ મોટી મુસીબત સર્જાય  કેમકે અલકાયદા થી ભય ભીત અમેરિકન એવું માને કે  આ અલકાયદાની નવી શોધ હશે  એટલે  મીલ્ત્રી વાલા આપણ ને   ભડાકે  દ્યે  યમરાજા કહે હવું બહુ દલીલ કર્યા વિના ચુપ ચાપ પાડાના શિગડા પકડીને  એની કાંધ ઉપર બેસી રહે હું પાડાને અદ્રશ્ય રીતે ઉડાડીશ  પછીતો યમરાજ મને મારા  ડ્રાય વે માં મૂકી ગયા આ વખતે મારા ઘર વાલા   તુલસીને પાણી પીવડાવતા હતા મને જોઈ  ગયા એમને ભૂત ભૂત ની બુમ પાડી  ઘરમાં મારી પાછળ ભજન રાખેલા તે  હામ્ફારા  ફાફર થઇ ગયા  એક પંજાબીએ કીધું  એહ્ડી   બોડી  કટકે લેલો બોડી = ચોટી પછી પ્રવીન્કાંત શાસ્ત્રીએ કીધું  એને પડછાયો છે એટલે એ  ખરેખર આતાજ  છે  ભૂત નથી  સાંભળી બધાના જીવ હેઠા બેઠા  

 

14 responses to “ભૂત ,ચુડેલ ,દેવ,દેવતા .આવા અસંસારી જીવોને પડછાયો ન હોય

  1. dhavalrajgeera એપ્રિલ 4, 2014 પર 5:47 પી એમ(pm)

    રાજા ભાઈ જેવા અનેક મિત્રો મારી ખબર અંતર પૂછવા આવેલા !!!
    Who is like Rajabhai ????

  2. pragnaju એપ્રિલ 4, 2014 પર 6:09 પી એમ(pm)

    આપે જે સહજતાથી પોતાના મરણની રમુજ કરી તે બતાવે છે કે તમે અનાસક્ત ભાવે વર્તમાન દેહનો ત્યાગ કરવાની ભાવના કેળવી છે. આ પ્રકારનું મરણ છેલ્લી ઘડીએ અચાનક થતું નથી. તેના માટે ઠીક ઠીક સમય આગળથી તૈયારી કરવી પડે છે. આ માટે જગતના ભોગ્ય પદાર્થોની વ્યર્થતા જાણી તેમનાથી ભાવાત્મક રીતે ભિન્ન પડી નિજ આત્માના કલ્યાણ પ્રતિ જાગૃતિ લાવવી પડશે.
    જ્ઞાનીઓના બોધ અનુસાર આપણે જીવનમાં બે જ વસ્તુ સ્મરણમાં રાખવા યોગ્ય છે : (૧) મરણ અને (૨) પ્રભુ સ્મરણ. જો મરણનું સ્મરણ હશે તો જ પ્રભુ સ્મરણ શક્ય બનશે. આપણા જીવનમાં આ બે સ્મરણ હશે તો જ પ્રભુ સ્મરણ શક્ય બનશે. આપણા જીવનમાં આ બે સ્મરણ ચોકીદારનું કાર્ય કરે છે, જેના કારણે આપણી ઘણી બધી ભૂલોથી, ગુન્હામાંથી તથા દોષોમાંથી બચી શકીએ છીએ. આ બે સ્મરણ આપણને નકામી વાતોમાં બરબાદ થતાં આપણા સમયને પણ બચાવી શકે છે અને જીવવાની પ્રેરણા પ્રાપ્ત કરાવે છે.યાદ
    પીતાં સનમ બીતી હતી જે જે હમે જામો ભર્યા!
    આલમ મહીં પીતાં ડરી એ સૌ શરાબો દૂર છે! જ્યાં.
    અને
    આવે…અશ્રધ્ધાળુ હ્રદયની મૂંઝવણની બાદ શું મળશેં?
    શરણ મળશે ખુદાનું, પણ શરણની બાદ શું મળશેં?

    ચમનમાં તો હજીયે જાણ ભાવિની હતી અમને,
    ખરી ચિંતા તો આજે છે કે રણની બાદ શું મળશેં?

    મળ્યાં તાં સ્વપ્ન જે નિંદ્રા પછી, એ ખોઇ બેઠો છું,
    વિચારું છું હવે કે જાગરણની બાદ શું મળશે?

    હવે તો તું જ ઉત્તર આપવાને આવે તો સારું,
    પૂછે છે દિલ મને તારા સ્મરણની બાદ શું મળશે?

    મને અંધકારમાં રાખી ન શકશે આખરી દૃષ્ટી,
    હું જાણું છું કે આ છેલ્લા કિરણની બાદ શું મળશે?

    તને તો રાહબર, રસ્તા પછી મળશે કોઇ મંઝીલ,
    મને કિન્તુ આ થાકેલા ચરણની બાદ શું મળશે?

    અસંતોષી નથી હોતા જે સાચા હોય છે પ્યાસા,
    મળે પાણી તો નહિ પૂછે ઝરણની બાદ શું મળશે?

    વિતાવ્યાં કિન્તુ વરસોનાં વરસ એક જ વિમાસણમાં,
    કુતૂહલ તો હતું આ એક ક્ષણની બાદ શું મળશે?

    કબરની ઊંધમાં બેફામ જો નહિ સ્વર્ગનાં સપના,
    જીવનમાં જે મળ્યું નહિ એ મરણની બાદ શું મળશે?

  3. Vinod R. Patel એપ્રિલ 4, 2014 પર 9:26 પી એમ(pm)

    આતાજી તમોએ તમારા મોતની વાતો પણ ખુબ રમુજી રીતે રજુ કરી મરણનું જે રીતે સ્મરણ કર્યું એ બતાવે છે કે
    મરણ પણ તમને કઈ કરી શકે એમ નથી .મોતનો ભય મરી ગયો છે . યમરાજાના વાહન પાડાની રાઈડમાં
    કબરમાંથી બેઠા થઇ ઘેર પાછા આવી ગયા ! વાહ,..તમારી આગવી આતા શૈલીમાં લખાએલ તમારો આ લેખ વાંચવાની મજા આવી . મોત ઉપરનું મનન ગમ્યું .

    આવા જ ભાવનો એક રમુજી લેખ મિત્ર પ્રવીણભાઈ શાસ્ત્રીએ ” પ્રવીણ શાસ્ત્રીની શોકસભા ” એ નામે લખેલો
    એની યાદ તાજી થઇ .

    • aataawaani એપ્રિલ 5, 2014 પર 9:23 પી એમ(pm)

      પ્રિય વિનોદભાઈ
      તમારી કોમેન્ટ મને બહુજ ગમી
      મેં એક ભજન “વૈષ્ણવ જનતો “એ ઢબ થી ગઈ શકાય એવું ઉર્દુમાં બનાવ્યું છે .મને લાગે છે કે તમને અને અન્ય મિત્રોને જરૂર ગમશે
      मर जाने के बादमे तुझको ग्रीन एकरको लाएंगे
      હું રહું છું એ ગામમાં સ્મશાન છે તેનું નામ “ગ્રીન એકર છે”અહી અગ્નિ સંસ્કારની પણ સુંદર વ્યવસ્થા છે .
      मंगल मंदिर खोलो जैसा लोग भजन सब गाएंगे
      तेरे रिश्तेदार है जो वो तुझको देखने आयेंगे તારું અંતિમ દર્શન કરવા
      देखा देखि करके थोडा फूल तुझे चढ़ाएंगे
      शब् तेरा संदूकमे बंध करके फिर आग लगाएंगे

      तूने जिसको प्रेम किया वो प्रेमी खाक डुबोएंगे
      ग्यार:दिनके बादमे तेरे नामके लड्डू खाएंगे
      तेरी उल्फत को दिखलाने फोटू कही लगाएंगे જો સિનેમાની નટ નટિઉ ના ફોટા મુક્વામાંથી જગ્યા બચી હશે તો

  4. દિનેશ વૈષ્ણવ એપ્રિલ 5, 2014 પર 12:42 પી એમ(pm)

    આપ તો સિહ નો પંજો છો. જમરાજો પણ કે’છ કે:

    “સંતુરના તારને તમે તોડી શકો
    વાંસળીના સુરને એમ ના તોડી શકો
    કોઇ કમજોરના હાથ બળથી જોડાવી શકો
    સિંહના પંજાને એમ ના જોડાવી શકો.”

  5. pravinshastri એપ્રિલ 6, 2014 પર 2:58 પી એમ(pm)

    આતા તમે એક સરસ વાત કરી. મેં તમને જીવંત જાહેર કર્યા. તમારો આ મજાનો લેખ વાંચ્યા પહેલા જ એક વાર્તાની શરૂઆત કરી દીધી છે.
    લગભગ એકાદ મહિના પહેલા સમાચાર હતા કે અમેરિકામાં જ એક ડોસાને મૃત જાહેર કર્યા બાદ એને ફ્યુનરલ હોમમાં બોડિબેગમાં લઈ ગયા. એમ્બામિંગ માટે બોડિબેગ ખોલવા ગયા ત્યારે એના પગ સળવળ્યા. અને ડોસા જીવતા જાહેર થયા. આ તદ્દન સાચા સમાચાર પર મારી વાર્તા લખી રહ્યો છું. આતાજી મને તમે મિત્ર ગણ્યો એ મારું સદ્ભાગ્ય છે. મજામાં હશો. પ્રવીણના સાદર વંદન.

    • himmatlal એપ્રિલ 6, 2014 પર 7:57 પી એમ(pm)

      નિરાભિમાનીપ્રિય પ્રવીણભાઈ
      તમારી ડોહા જીવતા થયા એ વાર્તા વાંચવા હું આતુર છું
      હોસ્પીટલમાં કેટલી ગંભીર ભૂલો થતી હોય છે .eno હું મારો જાત અનુભવ લખું છું મારું કમ્પ્યુટર ખોટકાય ગયું છે .એટલે આ કોકના કમ્પ્યુટર માં લખવા જેટલો સમય મળે તો પ્રભુનો પાડ
      મારા વહાલા મિત્રોને વિનતિ કરું છું કે આપ પ્રેમાળ મિત્રોના ઈ મેલ નો જવાબ લખવામાં કે વાંચવામાં મોડા વેલુ થાય તો તમારું મોટું મન રાખી દર ગુજર કરશો
      જે દેશોમાં ભગવાન ને અવતાર લેવાની જરૂર નથી પડતી એવા એક માણસનું એક ઓજાર મેં વાપરવા લીધું મારી અણ આવડત ને લીધે મારાથી ભાંગી ગયું મેં એને ખરીદવા માટે પૈસા આપવા ગયો એ એવું બોલીને પૈસા લેવાની વિવેકથી નાં પાડી કે મારાથી ભાંગી ગયું હોત તો ?
      મારો હોસ્પીટલનો અનુભવ હું નહિ લખી શકું કેમકે કમ્પ્યુટર ની ઘર ધણી ને વાપરવાની જરૂર પડી છે .કાલે હું સેન્ટરમાં જઈશ ત્યારે જોયું જશે

      • pravinshastri એપ્રિલ 6, 2014 પર 8:16 પી એમ(pm)

        આતાજી તમારે માત્ર એટલુંજ લખવાનું કે કોમેન્ટ વાંચી. અને હું કુશળ છું. માત્ર લખાય એટલું તમારા બ્લોગમાં લખતા રહેવું

        • himmatlal એપ્રિલ 9, 2014 પર 5:52 એ એમ (am)

          priy pravin bhai
          tamara kaheva pramaane hu thodu ghanu lakhto rahish .durbhagye sentarnaa computer aathek divas sudhi nahi vaapri shakaay
          pan parmeshvare mane madd kari chhe hamnaa mane ek zaadnaa falodekhadyaa chhe .enu hu toran banaavvaa nu sharu karyu chhe malaaoto me senkdo banavi naakhi chhe .kofina bi ni ,khajurnaa thaliyaani ,kaalaa chanaani . laakdaani ek jaatnaa kathan lal bini .bahu aghru chhe pan banaavyu chhe have hu ek zaadnaa lilaa rangnaa binu toran banaavvaanu dharyu chhe .ghani mahenat paqde chhe ghano samay pan joie chhe chhe .ghani vendhaa paadvani paatli drilo bhaangi jaay chhe computer mukaanu to aa dhandhaanu bhagvaane suzadyu . maari patni svarge gayaa pachhi me shakbhaji vaavvaanu bandh karelu pan ek filipinsni srti karelinaa chhod aapi gai etle eme vaavyaa niymit paani pivdaavu chhu ane mojthi rahu chhu

        • himmatlal એપ્રિલ 12, 2014 પર 7:14 પી એમ(pm)

          shastri bhaai have hu evunj karish tamaari vaat maanu chhu ane have anukultaae blogmaa lakhto rahish

  6. himmatlal એપ્રિલ 9, 2014 પર 6:03 એ એમ (am)

    મિત્રો ક્યારેક મને આ કોકનું કમ્પ્યુટર ગુજરાતી લખવા નથી દેતું હમણાં થોડી વાર પહેલાં શાસ્ત્રી ભાઈને લખ્યું એ મારે રોમન ગુજરાતીમાં લખવું પડેલું
    આર્મીમાં અમને ભાષા શીખવતા એનું નામ રોમન ઉર્દુ રાખેલું જેમાં અક્ષરો ઈંગ્લીશ અને ભાષા ઉર્દુ લખવાનું રહેતું

  7. ગોદડિયો ચોરો… એપ્રિલ 18, 2014 પર 4:36 પી એમ(pm)

    આદરણીય વડિલ શ્રી આતાજી

    વાહ આતા વાહ

    મોતની સફરને તો રમુજી આતા જ બનાવી જાણે

    હરકોઇને હસતા ને રમતા લ્ખતાં આતા જ બનાવી જાણે

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: