પ્રિય મિત્રો આ હું ફક્ત અખતરા માટે આપને મોકલું છું

7 responses to “પ્રિય મિત્રો આ હું ફક્ત અખતરા માટે આપને મોકલું છું

  1. vkvora Atheist Rationalist ફેબ્રુવારી 20, 2014 પર 12:22 એ એમ (am)

    અખતરો હોય કે ખતરો, સાહસ કરો. અમે તો આતાદાદા પાસેથી શીખીએ છીએ…

    • himmatlal ફેબ્રુવારી 21, 2014 પર 9:36 એ એમ (am)

      હું શીખું છું કોઈ છબરડા થાય છે એ તમારા જેવા જુવાનીયા વધાવી લે છે એથી મને ખુશી થાય છે .
      તુફાનસે ડરને વાલેસે નોકા પાર હો નહિ સકતી
      કોશિશ કરને વાલેકી કભી હાર હો નહિ સકતી

  2. pragnaju ફેબ્રુવારી 24, 2014 પર 8:12 પી એમ(pm)

    મને અખતરાનો શોખ
    મારો અખતરો પહેલી ટ્રાયમાં તો ૧૦૦ ટકા નિષ્ફળ જ જાય, પણ તોય હું નવી ચીજો બનાવતી રહું; કારણ કે એક વાર બગડશે. બીજી વાર તો એમાં સુધારા કરીએ એટલે સારું બનવાનું જ છેને! હોટેલમાં ખાધેલી કોઈ ડિશ હોય કે બુકમાં વાંચેલી, હું ટ્રાય જરૂર કરું. ખાતરી હોય કે એ પહેલી વારમાં બગડવાની છે, પણ ટ્રાય તો કરું જ. હું ચાઇનીઝ, ગુજરાતી, પંજાબી બધી જ ટાઇપની વાનગીઓ બનાવું છું.

    • himmatlal ફેબ્રુવારી 25, 2014 પર 8:55 એ એમ (am)

      priy પ્રજ્ઞાબેન
      હું તમારી જેમ અખતરા થી કંટાળતો નથી હું અનેક જાતના નિ માળા બનાવું છું .કોફીના બી ની ખજૂરના ઠળીયા।હમણાં મેં નાના ચણા(કાબુલી નહિ )ની માળા બનાવી છે . જોનારા આશ્ચર્ય ચકિત થઇ જાય છે . એક શેર તમને કહું છું
      ગેબ સે જો હર મદદ હોતી હૈ હિંમત ચાહીએ
      મુસ્ત ઈદ રહીએ મુકદ્દર આજમાને કે લીએ

      • pragnaju ફેબ્રુવારી 25, 2014 પર 10:13 એ એમ (am)

        બનતુ નથી કોઇ નું મુકદ્દર અલી વગર,
        સૂનો છે મા’રેફત નો સમંદર અલી વગર,

        અલ્લાહ લા મકાન નથી રેહતો કા’બા માં,
        કા’બા માં કોણ છે પછી અંદર અલી વગર,

        સિંચ્યું ન હોતે મૂળ માં ખૂને હુસૈન તો,
        ઇસ્લામ દી’ નુ થાતે ન ચળતર અલી વગર,

        અંતર ને પૂછીએ એના અંતર ની વાત કે,
        જીવન મરણ માં કેટલુ અંતર અલી વગર,

        સજદા કરો ખુદા ને હજારો મગર જનાબ,
        મળતું નથી નમાજ નુ વળતર અલી વગર.

        કાગજ ની નાવ માં કરે દરીયા માં એ સફર,
        જેને મળ્યા જીવન માં રહેબર અલી વગર,

        “મોમીન” ને કેહવુ’તુ ફકત એટલુ જ કે,
        જીવન નુ થાય ના કદી ઘડતર અલી વગર,

        • himmatlal ફેબ્રુવારી 25, 2014 પર 11:44 એ એમ (am)

          પ્રિય પ્રજ્ઞાબેન
          એક વખત મેં ખજુર ના ઠળિયા ની માળા એક માળા ડોકમાં નાખેલા ભાઈને બતાવી એ બોલ્યા આવી માળા ફેરવવાથી ભગવાન પ્રસન્ન નો થાય . મેં તે વડીલને કહ્યું ભાઈ માળા ફેરવીને ભગવાનના નામની આપણે ગણતરી રાખીએ છીએ ભગવાનને કંઈ માળાની પડી નથી .ક્યાં કોઈદી કોઈને તુલસીની માળા ફેરવવા વાળાને ભગવાન પ્રસન્ન થયા છે એવું મેં સાંભળ્યું નથી .અને નિયમિત માળા ફેરવવા રીબાઇ રીબાઈ ને મર્યા છે અને કદી માળા ન ફેરવવા વાળા માણસને પોતાની ચોથી પેઢી જોયા પછી હાર્ટ એટેક આવ્યો અને મૃત્યુ પામ્યાનું સાંભળીય છે .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: