કવિ નાનાલાલ દલપતરામ નું કોયલ વિશેની ગીત

Koyaldine

એક જુનું લગ્ન ગીત છે
કોયલ બેઠી  આમ્બલીયા ની ડાળ ઓલો મોરલીયો બેઠો રે ગઢને કાંગરે માણારાજ  હોશીલા વીર હવે કોયલ ને ઉ ડાળો  આપણ દેશ

DSCN0750

અને આ ફોટો  ગોરી કોયલડી  સાથેનો  આતા નો જુવો  કેવો લાગ્યો ?

Advertisements

8 responses to “કવિ નાનાલાલ દલપતરામ નું કોયલ વિશેની ગીત

 1. Vinod R. Patel February 14, 2014 at 7:20 pm

  ઘણા સમય પછી આતાજી બ્લોગ ઉપર એમના ફૂલ ગુલાબી ફોર્મમાં આવી ગયા .આનંદ થયો .

  વીસમી સદીના જુના અંકમાં કવિ ન્હાનાલાલનું જાણીતું કોયલડી કાવ્ય વાંચવા મળ્યું

  એ માટે આતાજી અને ડો .કનકભાઈનો આભાર . ચિત્ર છે એ ર.મ.રા .નું જણાય છે !

 2. aataawaani February 14, 2014 at 7:32 pm

  પ્રિય વિનોદભાઈ
  કવિ લોકો પણ ગજબના હોય છે મોર સાથે કોયલના લગન કરી નાખે
  એક લગ્ન ગીત છે એના બનાવનાર ઉપર હું ફિદા છું

 3. pravinshastri February 14, 2014 at 8:15 pm

  આતાજી રૂપાળા યુવાન એક્ટર અસલના શમ્મીકપુર જેવા લાગો છો. તમારી સાથે ઉભેલી કોઈ પણ કોયલડી પણ તમારે લીધે શોભી ઊઠે છે. “નવજુવાન હેન્ડસમ એક્ટર આતાજી અને હસીન કોયલડીનું કુહુ ગાન”

 4. kanakraval February 14, 2014 at 9:06 pm

  હિમ્મતભાઈ: યાદ રાખીને તમારા લખાણ સાથે અનુસંધાન કરવા માટે ધન્યવાદ. ફોટામાં કોયલ તો રુડી છે એટલે શ્રુંગારનો મજાનો લટકો લાવ્યા. હવે હાસ્યરસના પાન માટે મારી ‘કાગ પુરાણ’ની વાર્તા પણ ચડાવી દો -કનક્ભાઈના હેપી વેલેંનટાઈન્

    Visit  my father Kalaguru Ravishankar Raval’s   web site: http://ravishankarmraval.org/  

   

 5. pragnaju February 15, 2014 at 6:34 am

  વાહ આતાજી
  હેપી વૅલૅન્ટાઈન ડે!
  યાદ આવે
  હે એના કંઠે કોયલડી ટહૂકે છે..
  એની આંખે વીજલડી ઝબકે છે…
  એની ડોકે રે કામણહાર, ગરવી ગુજરાતણ.
  એને ડગલે તે ધરણી … ભરવસંતે ટહુકે ઓલી,
  કાળવી કોયલ રાણી; ઘડિક માથે મોરલો બેસી,
  બોલતો મીઠીવાણી.
  આપણા મલકમાં ઓઢણ ઢોલિયા, ઓઢણિયાં કરી

  વહેલી સવારે કોયલના ટહૂકા અને બીજા પક્ષીઓના મધુર અવાજને હું સાંભળું ત્યારે ધન્ય બની જાઉં છું. કુદરત સાથે ઓતપ્રોત થઈને જીવતાં આવડે તો દુ:ખ, ડિપ્રેશન, કોઈનું અહિત કરવાની ઈચ્છા કે હિંસકવૃત્તિ સહેજેય નહીં બચે.

  જો ‘આ ક્ષણ’ માં જીવવાનું આપણને આવડે તો આમાંનું કશું જ આપણી આજુબાજુ ન હોય તો પણ, આપણે તે જ આનંદની અનુભૂતિ હર ક્ષણે, હર જગાએ, હર સંજોગમાં કરી શકવા સમર્થ છીએ.આનંદ સમ્પૂર્ણ રીતે આંતરિક હોય છે.અને આ ક્ષણમાં જીવવાનું સૌથી સહેલું છે. તેને માટે કોઇ સાધન કે સગવડ કે સમૃધ્ધિ કે વાતાવરણ ની જરૂર હોતી નથી.
  કવિ નાનાલાલની પ્રાર્થના રોજ કરીએ
  પણ ભણતા ત્યારે
  ડાહ્યો ડાહ્યાલાલનો ડાહ્યો દલપતરામ
  નફ્ફટ પાક્યો નાનકો. બોળ્યું બાપનું નામ
  માનતા
  અને કોયલડીને ગાતા ન આવડે
  ગાય તે તો નર કોયલ !

 6. aataawaani February 15, 2014 at 8:40 am

  પ્રજ્ઞા બેન તમારી વાત સાચી છે નર બંક્ડોજ ટહુકા કરીને કોયલને પોતાની પાસે બોલાવતો હોય છે
  મેં જાતેજ કાગડાના માળા માં કાગડાના ઈંડાં સાથે કોયલના ઈંડાં જોયાં છે કાબર ચિત્રાં સરખા હોય છે પણ કોયલના ઈંડાં થોડાં નાના હોય છે અને કોયલના બચ્ચાં ને કાગડો ખવડાવતો હોય એ પણ મેં મારી નજરે જોયું છે

 7. kanakraval February 15, 2014 at 9:17 am

  ઘણા વખતથી એક કુતુહુલ છે.તમારા મુછો-દાઢીના આટલા બધા વાળનો નાયાગ્રા  પણ

  માથામા કચ્છનુ રણ

    Visit  my father Kalaguru Ravishankar Raval’s   web site: http://ravishankarmraval.org/  

   

 8. aataawaani February 15, 2014 at 9:28 am

  પ્રિય કનકભાઈ
  તમારા જેવા હાર્દિક સ્નેહીઓએ મારામાં રસ લઇ મારામાં આવડત નો ભંડાર એટલો ભરી દીધો છે કે વાળે ખસી જઈને મગજ માં જગ્યા કરી આપી છે
  જેણે મારી પાસેથી $70 લઈને કામ્પુતેરનું કામ સરાડે ચડાવી દીધું છે એ નો એક લેખ હું ભ્લોગમાં લખવાનો વિચાર કરું છું એના નામની કે એના રહેવાના ઠેકાણા ની મને ખબર નથી એટલે હું એને ગાંડીયો કહીશ

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: