આતા નું ભારત દર્શન 2013

હું ફોનિક્ષ થી અલાસ્કા  ઐર લાઈન માં બેસી ને વોશીન્ગ્ટન સ્ટેટ આવ્યો વોશીન્ગ્તન  થી અમીરાત ની વિમાન માં બેસી ને દુબઈ 14 કલાક ની મુસાફરી કરી ને  આવ્યો। પછી દુબઈ થી અમદાવાદ આવ્યો અને ગાંધીનગર શિવમ ની કાર માં આવ્યો। અહી મને વંદના એ જમવા માં મારું ભાવતું ભોજન મીઠા મરચા વગર ના ભજીયા ખવડાવ્યા। જે મને માંજાવી। અહી મેં બધા પંખી અને વાંદરા ના ફોટોસ પડ્યા છે જે હું અહી તમને બતાવીશ।
અહી મને બહુ મજા આવે છે , અહી ઇન્તેર્નેત  પણ હોવા થી  હું બ્લોગ લખી સકું છું. અને ઈમૈલ  કરી સકું છું.
અને વિમાન ની અંદર મને પરોઠા ખાવા મળ્યા હતા.વિમાન માં મારી સારી કાળજી લેવામાં આવી હતી.વિમાન માં મને ટૂથ પેસ્ટ અને પગ ના મોજા મળેલા।
અહી ગાંધીનગર માં  બધા મારું બહુ ધ્યાન રાખે છે, અને હું આનંદ  મંગલ માં છું.
મારો ગ્રેટ ગ્રાન્ડ સન મારા માટે ચનોથી વીની લાવેલો।jeni હું અમેરિકા આવ્યા પછી માળા બનાવીશ।  
વધુ  વિગત હું સમય સાથે તમને બ્લોગ માં લખતો રહીશ।
આતા ના સહુ ભાઈ ઓ અને બહેનો  ને રામ રામ ! !Image

15 responses to “આતા નું ભારત દર્શન 2013

 1. dhavalrajgeera નવેમ્બર 9, 2013 પર 10:41 એ એમ (am)

  Dear Attai,

  We called you but No answer. Later we learned that you are in Gujarat.
  Do stay little longer There. We will be in Amadavad on December 22 to 10th January and love to visit you!
  Pranam

  Geeta and Rajendra Trivedi
  http://www.bpaindia.org

 2. kanakraval નવેમ્બર 9, 2013 પર 11:28 એ એમ (am)

  વાહ આતા વાહ  આતો અમીરાતે “અમિ રાત (મધુ રજની; HoneyMoon)       કરાવી. હવે વાંદરાના ફોટાની રાહ જોઈશુ  -કરા

    Visit  my father Kalaguru Ravishankar Raval:   web site: http://ravishankarmraval.org/  

   

 3. pragnaju નવેમ્બર 9, 2013 પર 1:38 પી એમ(pm)

  માંજાવી। અને ગીત ગુંજવા માંડ્યું…………………..

  Nahi Karu Gusso Have_Aabhar – YouTube
  http://www.youtube.com/watch?v=oHkJ86gR5cA Cached
  Nahi Karu Gusso Have_Aabhar … ( YouTube, Google+, Gmail, Orkut, Picasa, … 8:03 Algari Naya

 4. Vinod R. Patel નવેમ્બર 9, 2013 પર 7:11 પી એમ(pm)

  અહી ગાંધીનગર માં બધા મારું બહુ ધ્યાન રાખે છે, અને હું આનંદ મંગલ માં છું.

  આતાજી તમે વતનમાં સુખ રૂપ પહોંચી ગયા અને સૌ પ્રિય જનો વચ્ચે આનંદથી સમય પસાર કરી રહ્યા છો

  એ જાણીને ખુબ આનંદ થયો . તમારો આનંદ એ અમારો આનંદ .

  ત્યાંથી તમોએ મોકલેલ ફોટાઓ જોયા . આવી રીતે બીજા ફોટા તમારા સમય પ્રમાણે મોકલતા રહેશો .

 5. pravinshastri નવેમ્બર 10, 2013 પર 5:10 એ એમ (am)

  આતાજી તબીયત સંભાળજો. વાંદરાના ફોટા નહીં પણ થોડા વાંદરા જ અમેરિકા લઈ આવોને! મજા આવશે.

 6. Anurag Rathod નવેમ્બર 18, 2013 પર 6:18 એ એમ (am)

  મળવાનો મોકો આપશો તો મજા આવશે આતાજી

 7. દિનેશ વૈષ્ણવ નવેમ્બર 21, 2013 પર 2:47 એ એમ (am)

  આતા, અમદાવાદમાંયે તમે અમેરિકન ની જેમ ચડીમાં બેઠાછ તે પંચિયું કે દી’ પેરવુંછ? ફાળિયું કે દી’ બાન્ધવુંછ? ચોયણો ને કેડિયું ક્યારે પેરવાછ? ને આ ટેબલે ચડીને વાળું કરોછ તે ઢીચણીયા કે દી’ લેવાછ? બાપલીયા, પહલે પહલે મોજ માણો ને મણાવો.

 8. aataawaani ફેબ્રુવારી 2, 2014 પર 8:42 એ એમ (am)

  દેશમાં ખુબ જલસા કર્યા અને પરદેશ (અમેરિકા )ભેગાઈ થઇ ગયા

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: