આતાનો સારથી

??????????

Advertisements

7 responses to “આતાનો સારથી

 1. Vinod R. Patel November 3, 2013 at 2:44 pm

  વતનમાં જાઓ છો તો ત્યાના ફોટા લેતા આવશો . આપની સફર કામયાબ નીવડે એ.વી શુભેચ્છાઓ

  સાલ મુબારક

 2. pragnaju November 3, 2013 at 3:14 pm

  કોણ છે સેનામાં સામો સારથી .?
  ટહુકા સ્વરૂપે ચોતરફ બિમ્બાય છે ,

  ગાંડિવ લઇ હાથમાં અર્જુન થા યુવાન
  બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન

  કંટકમાં કેડી તુ કરજે કુનેહથી
  પુષ્પની સુગંધને સંભાળજે તુ સ્નેહથી
  સુખ-દુ:ખમાં સમતાનું ગાજે તું ગાન
  તારી સાથે ઉભો છે યોગેશ્વર ભગવાન

  કર્મ વિના મળતુ ના, ગીતા ઉપદેશ છે
  એળે ના જાય કર્મ, ગીતા સંદેશ છે
  શક્તિ છે તારામાં, કરતો જા કામ
  તારી સહાયમાં ઉભો છે યોગેશ્વર ભગવાન

  ઉભરાતુ યૌવન યોગેશ્વર ને આપજે
  કામ કરી ઇશ્વરના જીવન દિપાવજે
  ઘર ઘર ને કરજે તુ ભકિતના ધામ
  તારી ભકિતમાં શક્તિ થઇ ભળશે ભગવાન

  જીવનમાં લાચારી લેશ તુ ના લાવજે
  પાંડવ થઇ પૃથ્વી પર પાપ ને પડકારજે
  લડજે ખુમારીથી જીવન સંગ્રામ
  બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન

  • aataawaani November 4, 2013 at 6:17 am

   priyપ્રજ્ઞા બેન
   તમારા જુસ્સાદાર વાક્યો મારામાં જુવાનીની સ્ફૂર્તિ ઉત્પન્ન કરે છે

 3. ગોદડિયો ચોરો… November 3, 2013 at 7:59 pm

  નવા વર્ષના ખોબલા ભરી અભિનંદન સાથે શુભ કામનાઓ

 4. kuldip mehta November 3, 2013 at 9:04 pm

  mast 🙂

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: