રાણાનો રાજ્ડો લેલીડે લીધો

બ્રિટીશ રાજ્યસમયે  રાજાઓના બે ફામ ખર્ચા  વધી જતા  એટલે બ્રિટીશો એ રાજ્ય ઉપર જપ્તી બેસાડતા  અને એના મેનેજર તરીકે પોતાનો માણસ મુકતા પોરબંદરના  રાજા નો ખર્ચ વધી ગયો એટલે તેના રાજ્ય ઉપર જપ્તી બેસાડી અને મેનેજર તરીકે  લેલર નામના  અન્ગ્રેઝ ની નિમણુક કરી  ,લેલર એક આલીશાન બંગલામાં એના બાળ બચ્ચા  .સાથે રહેવા લાગ્યો  .એક રાતે કુતરાના ભસવાના અવાજે લેલર ની   મેડમની  ઊંઘ હરામ કરી દીધી  . મેડમે એના ધણી  લેલરને  કુતરા નાં અવાઝ બાબત ફરિયાદ કરી  .લેલ રે  બીજી રા તે  કુતરાઓને ઝેર ખવડાવી  મારી નાખ્યા  .અ ને કુતરાના મડદા ઓનો  ટ્રક ભરી બરડા ડુંગરના જંગલમાં  નાખી આવ્યા  .

આ બાજુ  સ્ત્રીઓ રસોઈ બનાવે ત્યારે  નાનકડા રોટલા (ચાનકીયું ) કુતરા નાં ખાવા માટે બનાવે અને પછી ઘરના સભ્યો માટે રોટલા ઘડે

સવારમાં  ચાનકીયું  .લઈને ગૃહિણી કુતરાને ખવડાવવા  ગઈ  તું તું અવાજ કરીને કુતરાને બોલાવે પણ કોઈ કુતરું દેખાણું નહિ. મહાજન  લેલર પાસે ફરિયાદ કરવા ગયું  .લેલરે ઉદ્ધતાઈ થી જવાબ આપ્યો  એટલે મહાજને  આ વાત  કાટિયા વરણ (આયર ,મેર ,વાઘેર રબારી કોળી ચારણ )આગળ લેલરના કુતરાને મારી નાખવાની વાત કરી સાભળીને એક માથાભારે માણસ  કુવાડી લઈને  લેલર પાસે ગયો એની ભાષાનું ભાષાંતર કરવા એક ઈંગ્લીશ ભણેલો માણસ સાથે ગયો માથાભારે  માણસ બોલ્યો  .આવા ન્ધા કરીશ તો તુને અમે તું તોપો પહેરીને બજારે નીકળીશ ને તએ  કુવાડીથી    મારી નાખીશું   અમારા વાઘેર લોકોએ  તારા જેવા  કેટલાય ચીછરા નાં પગવારા (પગે મોજા પહેરેલા )ગોરાઓને મારી નાખેલા  ઈનો દુહો તુને સંભળાવું   ”    માણેકે  સીચોડો માંડયો  વાઘેર ભરડે વાળ  સોઝરની કીધી શેરડી ધધકે લોઈની ધાર ” અમારો કાળીયો કરસન મથુરાથી રણ છોડીને ભાગેલો  ઈને  મામા કંસના સગા વહાલાના  ભય થી કોઈએ આશરો નોતો આપ્યો ઈને અમે આશરો આપ્યો હતો  લેલર સમજી ગયો કે  અહી ધર્મ વિરુદ્ધના  ધંધા કરવા જેવા નથી . લેલરે ભાષાંતર કરનારને વાત કરીકે  આ લોકોનો ગુસ્સો શાંત થાય એનો કોઈ રસ્તો ? એક રસ્તો છે તમે દાન પુણ્ય કરો  યજ્ઞ કરો તો  પ્રજા ભૂલી જશે  તારા ઉપર વેર વાળવાનું  પછી લેલર  ધર્માદો કરવા માંડ્યો લંઘા (મીર ) લોકોએ રાસડો બનાવ્યો કે   રાણાનો  રાજ્ડો  લેલીડે લીધો પરથમ આવી લેલીડે કુતરાને માર્યા  પછી દીધા ઇનીયે દાન   રાણાનો  રાજ્ડો લેલીડે લીધો

Advertisements

7 responses to “રાણાનો રાજ્ડો લેલીડે લીધો

 1. pragnaju November 1, 2013 at 5:50 am

  રાણાનો રાજ્ડો લેલીડે લીધો
  પરથમ આવી લેલીડે કુતરાને માર્યા
  પછી દીધા ઇનીયે દાન
  રાણાનો રાજ્ડો લેલીડે લીધો
  આતાજી ભલુ યાદ રાખ્યું તમારી મુસાફરીની દાસ્તાન લખતા રહેશો
  અમારા કાકા અમદાવાદમા એરોડ્રોમ પર ઉતર્યા અને બધું બરાબર હતું પણ $ ૧નો સોનેરી સીક્કો જોઈ કહે આ સોનાનો છે.તેમણે કહ્યું તેનો રંગ રુ ૫ ના શીક્કા જેવો છે.તો મંગાવ્યો ધગધગતો એસીડ અને પ્રેસીડેન્ટ ના મોઢા પર પડ્યો કાળો ડાઘ!

  • himmatlal November 1, 2013 at 10:44 am

   પ્રિય પ્રજ્ઞા બેન
   તમારી કાકાના સોનાના સિક્કા વાળી વાતને હું ચેતવણી સમજુ છું

 2. pravinshastri November 1, 2013 at 8:45 am

  આતાજી આપને અને આપને ચાહનાર સૌને સાદર વંદન. પાછા જલ્દી આવજો, મજાની વાતો લાવજો. પ્રવીણ શાસ્ત્રી.

 3. himmatlal November 1, 2013 at 10:34 am

  પ્રિય પ્રવીણભાઈ શાસ્ત્રી

  આપ અને આપના જેવાનો સ્નેહ મને ભારતમાં સ્નેહીઓને આનંદ કરાવશે અને અમેરિકામાં સ્નેહીઓને આનં દ કરાવવા હેમ ખેમ અમેરિકા પહોંચાડી દેશે

 4. himmatlal November 1, 2013 at 11:45 am

  میرا نام ہمّتلال ہے می گجراتی ہو ور میرے باپ دادے panjab سے aake گجراتمے بیس تھے اقبال پدھدھا مہربانی کرکے مجھے یہ بتانا کی میری اردو مے کتنی گلٹیا ہے

  • pragnaju November 1, 2013 at 11:59 am

   વાહ આતાજી…
   મને કાંઇક આવું સમજાય છે મારું નામ હિંમતલાલ છે પંજાબના આકેગીરમી ડે? માંથી ગુજરાતી કહેવાયા . અને મારા પિતા વીસ ઈકબાલ હતો હું કેટલી ઉર્દુ ગ્રંથિ જાણું છું તે કહો

 5. riteshmokasana November 2, 2013 at 9:19 am

  દિવાળીની ખુબ શુભેચ્છાઓ, નવું વર્ષ આપને તન ને તંદુરસ્ત, મન ને મહેકતું અને ધનથી છલકાતું રાખે એવીજ પ્રભુ પાસે પ્રાર્થના…..રીતેશ

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: