સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,295 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
આપણા ચી સુરેશભાઇ એ પ્રેરણા આપી કવિતાઓ લખાવી હતી,
ગદ્ય લખાવ્યું
વેબ પર ફોટા મૂકતા શીખવ્યા
અને તે આવડ્યું
સ્વર ભેગા ન થાય તે માટેની કરામત બતાવી
,જ જેવા વ્યંજન નીચે બીંદી મૂકવાનું શીખવ્યું
લીંક બનાવવી……………………………..
આવી બીજી ટેકનીકલ બાબતો ન આવડી.
……………………………
તેમને સંચાલન સોંપ્યું અને નિ નું ની કરી દિદાર બદલી કાઢ્યા
આવું સરસ ભજન ગુજરાતી હિંદી ન જાણનાર માટે ગુગ્ગળ પાસે અંગ્રેજી કરાવ્યું
Which means you can sing Gujarati folklore
Be honest unassuming stable severe heart Sorta ===
Kabir Das Guru was saying you will get
Subhan Kurban not survive on nature nature on your Immolate
I have seen thy glory Subhan Sbme living sacrifice on your nature , , , , , , , , , , 1
Surprised to see the amazing spectacle was strange g
Ramane blow up toy …. Subhan your life Anasrka 2
When did you forget this Duniame Bhagavanji
We Could you have made and rich … Subhan Teri Maya Kptse 3
When you forget the guy freaks g ram Cda Serpe
You are going to have to shed Hewan Subhan Teri Tome 4
Budha had to endure the humiliation hai hai ji weak
Subhan had the goods to you will come and will take Kjha 5
Darius left left left Sutne wife live your life
Subhan Teri Smshan then sent by relatives Maine 6
Leave your pride dear kowtow to live Sahbki
Subhan Lord thy brother be locked Bjte Kabira Listen Kht 7
These bhajans by Sri Aman comes to live Kbirka
Subhan Sntne safely put your knowledge to the world Anpd 8
આ સુરેશ જાની કેટલાય ને હુશિયાર કરી મુકશે
હું તો બધાને કહેતો ફરું છું કે મારામાં આ બ્લોગને લગતી આવડત જુવો છો એ પ્રતાપ સુરેશ જાનીનો છે આપને ચંદ્ર પ્રકાશ આપતો હોય એમ દેખાઈ છે પણ ખરેખર એ પ્રકાશ સૂર્યનો છે એવીરીતે મને સુરેશ જાની એ પ્રકાશિત કર્યો અને હું બ્લોગ જગતમાં પ્રકાશ રેલાવા માંડ્યો છું
बहोत खूब ।
હજી હું અલ્પ વિરામ પુન વિરામ નાં ચિન્હો ન થી મૂકી શકતો
પણ વહાલા વાચક વર્ગ મારી ભૂલો સુધારીને વાંચી લ્યે છે એ બદલ હું તેઓનો આભારી છું
ગીત સુંદર હોય તો એમાં અલ્પવિરામ કે પૂર્ણવિરામ જોવાના ના હોય, બસ શબ્દોની મજા લેવાની હોય. તમે ત્યારે લખે રાખો વાચકો મજા લે છે…
પ્રિય અનુરાગ
તમારા જેવા ઉત્સાહ પ્રેરક સ્નેહીઓજ મને બ્લોગની દુનિયામાં લખવાની પ્રેરણા આપતા રહે છે .અને મને પ્રફુલ્લિત રાખે છે . હું સીનીયર પુરુષ છું એવો મને સ્વપ્નેય ખ્યાલ આવતો નથી .
આતાજી કા જવાબ નહી,
ક્યા ખુબ….. કબીરજી કો ભૂલા દે ઐસા ભજન બનાયા હૈ
प्रिय विनोदभाई
आप मेरा उत्साह हमेशा बढ़ाते रहते हो इसी लिए में लिखे जा रहा हूँ एक गीत आप जैसे मित्रोको भेजने वाला हूँ अगर सुरेश जानी मेरा गुरु दोस्त और बेटा को अच्छा लगेगा तो फिर” आतावानी “में लिखूंगा सैट कबीर
મારા વ્હાલા આતા,
આ ઉમ્મરે પણ તમારી સર્જન શક્તિ અમારા જેવા માટે ઘણી પ્રેરણા આપી જાય છે. સરસ ભજન બનાવ્યું છે.
———–
થોડોક મોડો પડ્યો છું; પણ એ માટે ઈ-વિદ્યાલયનું કામ અને મારી ઘરવાળીનું મોતિયાનું ઓપરેશન જવાબદાર છે.
પ્રિય સુરેશભાઈ
જ્યોતિ બેનનું બંને આંખના મોતિયાનું ઓપરેશન થઇ ગયું ? તેઓને તેઓની આંખોને આરામ આપવાનું મારા વતી કહેજો
તમારા પ્રેમ ભર્યા ઉત્સાહને હું મારા માથા ઉપર મુકું છું તમે મારાથી પ્રેરણા મેળવવાની વાત કરો છો પણ મારામાં જુસ્સો ટકાવી રાખવા બદલ તમને અને તમારા જેવા સ્નેહીઓને હું જવાબ દાર ગણું છું એક વાર્તા લખવાનો વિચાર કરી રહ્યો છું હા આ વાર્તાની ઈમારત મારા મગજમાં ચણાઈ રહી છે આ વાર્તા વાંચશો એટલે તમારી ઉમર 30 વરસની થઇ જશે .અને મારી ઉમર માંથી તમે ઓછા માં ઓછા .50 વરસ કાઢી નાખશો