ઇન્ગારા વરહે તયે છોરુંની છત્રી કરે

DSCN0237 DSCN0236મારા બેક યાર્ડમાં  બિલાડીએ  ત્રણ બચ્ચાને જન્મ આપ્યો એને ખાવાની તકલીફ ઉભી થઇ માને પક્ષી ઘડીકમાં હાથ આવે નહિ પોતે ભૂખી રહે બચ્ચા ને ધાવણ આવે નહી  બચ્ચા  એની પાછળ પડે  આખર  માં બચ્ચાથી કંટાળી ગઈ અને ભાગી છૂટી આ દૃશ્ય મેં નજરે જોયુ નાના બચ્ચા  દીવાલ કુદીને એની પાછળ નો જઈ  શક્યા  માં બિલાડી ગઈ એ ગઈ એકજ વખત દેખાણી  મેં બચ્ચાને ફળો ખવડાવવાનું શરુ કર્યું   ફોટા માં આપ પીચના કકડા જોઈ શકો છો શ્રી સુરેશ જાની ના  આભાર સાથે એક હિન્દી છંદ રજુ કરું છું  .

भुख्मे राजको तेज सब घट गयो भूख में सिध्ध की बुध्धि हारी

भुख्मे कामिनी काम सो तज गई भुख्मे तज गयो पुरुष नारी

भुख्मे और वहेवर नहीं   हॉट है  भुख्मे रहत कन्या कुवारी

कहत कवी गंग भजन नहीं बन पडत  चारोही  बेदसे भूख न्यारी  હવે એક કુંડળીઓ છંદ આપને લલકારવા આપું છું

रोटी तुझको रंग है पावत सब संसार ज्ञानी ध्यानी जोगी जती जब लग ले आहार

जब लस्ग ले आहार जब लग ले आहार पार गति प्रेमकी सूझे

भूख समे कच्छू बात और नर कबू न बुझे

कहे गिरधर कवी राय देख देवंमे  मोती

पावत सब संसार रंग है तुझको रोटी        સવંત 1956માં ભયંકર દુકાળ પડ્યો  ભૂખ્યા લોકો એ પોતાના વહાલા  બાળકોને ખાઈ ગયાનું  સાંભળવા મળતું હાલ અમારી બાજુ સમ ખાય છે ત્યારે છપ્પનીયો દુકાળ યાદ આવી જાય છે  “જો હું ખોટું બોલતો હોઉં તો મારા માથે છપ્પનીયાની પાપ ” લોકો વરસાદ ની કાગ ડોલે વાત જોતા હોય  દિવસના વાદળા ઘટ ટોપ હોય  હમણાં બારે મેઘ ખાંગા થશે એવું લાગતું હોય પણ રાત પડે એટલે આકાશ સ્વચ્છ થઇ જાય  તારા   દેખાવા માંડે  ત્યારે આવું ઉખાણું લોકો કહેતા હોય છે કે

દીના દેખાય દુબારા અને રાતે દેખાય તારા  આનદ ક્યે પરમાં નંદા ઈ છાપ્નીયના ચાળા

મિત્રો મને પુછાતા હોય છે કે તમે તો બિલાડા ને શાકાહારી કરી દીધા   કળા   ભમ્મર છ ઇંચ લાંબા ઝહરીલા વીંછીને કરડવાનો સ્વભાવ ભુલાવી દીધો  આ રહસ્ય તો તમારી પાસે શીખવા જેવું છે .

2 responses to “ઇન્ગારા વરહે તયે છોરુંની છત્રી કરે

 1. Vinod R. Patel સપ્ટેમ્બર 21, 2013 પર 10:07 એ એમ (am)

  વાહ , આત્તાજી ,માંદગીમાંથી ઉઠીને બ્લોગ ઉપર એક સરસ વિચારવા જેવી પોસ્ટ મૂકી દીધી .

  ખુબ આનંદ થયો .।લગે રહો આતાજી। ..

  • હિમ્મતલાલ સપ્ટેમ્બર 21, 2013 પર 11:51 એ એમ (am)

   પ્રિય વિનોદ ભાઈ
   ઘરે આરામ કરું છું પણ જરાક કમ્પ્યુટર ઉપર પણ ચક્કર મારી લઉં છું શુક્રવારે નર્સ આવી હતી મારું બ્લડપ્રેસર તપાસ્યું અને બોલી વેરી ગુડ થોડી કસરત પણ કરાવી અને નર્સોના સ્વભાવ પ્રમાણે મીઠાશ ભર્યા શબ્દો બોલી કે હું તમને લીટલ બોય ફ્રેન્ડ બનાવવાની છું એટલેજ મારે મારી ગજલ્માં એક કડી લખવી પડી કે
   ઇલાહી ઐસી ભી નર્સકો તુને બનાઈ હૈ
   કોઈ નર્સ અપને સીને સે લાગલેનેકે કાબિલ હૈ
   સોમવારી ફરીથી મને તપાસવા આવશે અને મધુરા વચનો બોલી મારી તંદુરસ્તી સારી કરવામાં મને મદદ કરશે જય સ્વામી નારાયણ

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: