કરોને કરોડ ઉપાય ભવિષ્યે માંડ્યું હોય તે થાય

DSCN0235-crop DSCN0234મારા અતિ વહાલા સ્નેહલ અને હિતેચ્છુ મિત્રો ભાઈઓ અને બહેનો અને દીકરા દીકરીઓ  .અને બાપા ?નાના બ્લોગરમાં મારે બાપા કહેવા પડે એવા કોઈ નથી ખરું ?હમણાં હું ઘણા વખત થી કમ્પ્યુટર પાસે ગયો નથીબીજી જમીયલ નામે બીજી કારણકે મારી તબિયત સારી નથી  .હું હોસ્પીટલમાં ન જવા માટે  દૃઢ નિશ્ચયી (मोह तरिज )હતો પ।ણ મારું ચાલ્યું નહિ . હોસ્પીટલમાં એક યામિની નામની ડોક્ટર હતી અને બીજી જમી યલ હ.તી બંને ભેગી થઈને મારા પેટમાં મશીન ઘાલ્યું મને બેભાન કરીને હો પછી હોજરીને જ્યાં  આંતરડું જોડાય છે એ જગ્યા પહોળી કરી આપને આપની ડાબી બાજુએ મારા પડખામાં ઘુસેલી નર્સ દેખાય છે તેને  મને ખુબ મદદ કરી દરરોજ જુદી જુદી નર્સો સેવા કરવા આવતી આખરે થોડા દિવસ પછી મને થોડુક સારું થવા માંડ્યું એટલે મને ઘરે જવા માટે વિદાય આપી આપની જમણી બાજુ દેખાય છે એ નર્સ મને વ્હીલ ચેરમાં બેસાડી અમારી કાર સુધી પહોંચાડી ગઈ  દુબળી પાટલી દેખાતી નર્સ  બહુ  બળવાન હતી મને બાળકની જે.મ તેડીને વ્હીલ ચેરમાં બેસાડેલો  . હમણાં હું થોડા દિવસ કમ્પ્યુટર પાસે નહિ જાઉં આરામ કરીશ તો આપ સહુને બ્લોગ મારફત હું જાન કરું છુંएक उर्दू शेर याद आगया  आगाह अपनी मोतसे कोई बशर नहीं

सामान सो बरसका पालकी खबर नहीं

તો હું થાડા દિવસ આરામ કરીશ   પણ થોડીક વાર ઠીક લાગશે તો કમ્પ્યુટર જઈશ ખરો પણ નક્કી નથી કરી શકતો  મને કાજા લઇ જાય તો પણ મને ધોખો નથી  મારી આવડી ઉમરમાં મેં બહુ મુશ્કેલીઓ અને જલસો કર્યો છે માટેमर जाऊ जब में यारो मातम नहीं मनानाતો સહુ વહાલા મીત્રોને જય ભારત

21 responses to “કરોને કરોડ ઉપાય ભવિષ્યે માંડ્યું હોય તે થાય

  1. દિનેશ વૈષ્ણવ સપ્ટેમ્બર 18, 2013 પર 8:06 પી એમ(pm)

    મુ.વ. શ્રી આતા – બાપલીયા, જલદી ઉભા થઇ ને હાકલા-હોકારા કરો. આ સાથે ઘાયલ સાહેબની એક ગઝલ ટાંકુછું, ઘણી હિમત આપે એવા મત્લો, મક્તો ને શેર છે:

    દશા મારી અનોખો લય અનોખો તાલ રાખ છે,
    કે મુજને મુફલીસીમાં પન માલામાલ રાખે છે.

    નથી એ રાખતા કૈ ખ્યાલ મારો કેમ કહેવાયે,
    નથી એ રાખતા તો કોણ મારો ખ્યાલ રાખે છે?

    મથે છે આંબવા કિન્તુ મરણ આંબી નથી શકતુ,
    મને લાગે છે મારો જીવ ઝદપિ ચાલ રાખે છે.

    જમાનો કોણ જાણે વેર વાળે છે ક્યા ભવનુ?
    મલે છે બે દિલો ત્ય મધ્યમા દીવાલ રાખે છે.

    જીવન નુ પુછતા હો તો જીવન છે ઝેર “ઘાયલ”નું,
    છતા હિમ્મત જુઓ ક નામ અમૃતલાલ રાખે છે.

    -”ઘાયલ”

  2. Vinod R. Patel સપ્ટેમ્બર 18, 2013 પર 8:55 પી એમ(pm)

    આતાજી તમે આરામ કરો અને પહેલાના જેવા તાજા માજા થઇ જાઓ એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે.

  3. Shakil Munshi સપ્ટેમ્બર 18, 2013 પર 10:07 પી એમ(pm)

    મુ.આતા જલ્દી થી સાજા થાવ. આવી મસ્ત મજાની શાયરીઓ લખો, આપે લખેલી હૈરત સાહેબ ની રચના બાકીના શેર સાથે પુરી કરુ છુ આપને મજા આવશે.

    ” आगाह अपनी मौत से कोई बशर नहीं !
    सामान सौ बरस के हे कल की खबर नही!,
    आ जाऎ रोब ऎ गेर मे हम ऒ बसर नहीं!
    कुछ आपकी तरह हमे लॊंगो का डर नही!
    ईकतो शब ऎ फ़िराक के सदमें हे जा गुदाज,
    अंधेरे ईस पे ये हे की होती सहर नही !
    क्या कहीये ईस तरह के तलऊन मिजाज को,
    वादे का हे ये हाल ईधर हां उधर नही!
    रखते कदम जो वादीये उल्फत में बे धडक,
    “हैरत” सिवा तुम्हारे कीसी का जिगर नही!
    – हैरत इलाहाबादी

  4. Ankit Purohit સપ્ટેમ્બર 18, 2013 પર 10:33 પી એમ(pm)

    Get well Soon jawan,Wish you Good Health

    Jai Hind

  5. ગો. મારુ સપ્ટેમ્બર 19, 2013 પર 4:37 એ એમ (am)

    વહાલા વડીલ, અમારા ભારત દેશમાં મોટી સંખ્યામા નર્સ વઢકણી અને બળેલી હોય છે એટલે દરદી વધુ માંદો પડે છે… તમને નર્સની સારી સેવા મળી તે માટે અભીનન્દન…
    અમોને આતાવાણીનો બહોળો લાભ મળે તે માટે ઝટ સાજા થાઓ એવી દીલી શુભકામનાઓ…

  6. pragnaju સપ્ટેમ્બર 19, 2013 પર 5:23 એ એમ (am)

    दीदार की तलब हो तो नज़रें जमाये रख ग़ालिब ..

    पर्दा हो या नसीब ….

    सरकता ज़रूर है . खबर नहीं है पलकी….

    और बात करत है कलकी

  7. pragnaju સપ્ટેમ્બર 19, 2013 પર 7:44 એ એમ (am)

    જલ્દી જલ્દી તંદુરસ્ત થાવ તેવી પ્રભુ પ્રાર્થના

  8. pravinshastri સપ્ટેમ્બર 19, 2013 પર 10:32 એ એમ (am)

    મારે સો સાલ જીવવું છે, અને જીવું ત્યાં સૂધીએ આતાએ આ અમેરિકામાં જીવવાનું જ છે. હસતા હસાવતા રહીને જલ્દી સાજા થવાનું જ છે. બસ આરામ કરો. હસતા રહો.

    • aataawaani સપ્ટેમ્બર 19, 2013 પર 12:50 પી એમ(pm)

      are mara baap  tame maaru jivan nu laysans  laambu rinyu kari didhu have to maare tamaru khyu maanya vagar chhutkoj nathi aaje ghare nars aavi hati ane mane tapasyo hu bilkul barabar chhu em kidhu

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

  9. vkvora Atheist Rationalist સપ્ટેમ્બર 20, 2013 પર 6:43 પી એમ(pm)

    હોસ્પીટલમાં કોઈ દીવસ જવું નહીં. મેં એવું સાભળ્યું છે કે વધુ મૃત્યુ હોસ્પીટલમાં થાય છે. હવે જો મૃત્યુ હોસ્પીટલમાં થતા હોય તો જવું શા માટે?

    પથારીમાં સુવું નહીં? કારણ જેટલા મૃત્યુ થાય છે એ બધા પથારીમાં થાય છે.

    સાગરખેડુએ દરીયો ખેડવો નહીં. સાગરખેડુના મૃત્યુ દરીયામાં થાય છે.

    તો પછી કરવું શું?

    ખુરશી ઉપર બેસી કોમ્પ્યુટર સામે બેસી જોવું અને વાંચવું. પછી ગુજરાતી પેડ ખોલી ટાઈપ કરવું અને કોમેન્ટ મુકી મરવું.

    આ મરણની શોધ સૌથી છેલ્લે થઈ છે એટલે મરણ પણ સૌથી છેલ્લે…

    હજી મોબાઈલ, ટેબ્લેટમાં સુધારો થતો જાય છે અને રાહ જોવી આતા દાદાએ…….

  10. હિમ્મતલાલ સપ્ટેમ્બર 21, 2013 પર 2:47 એ એમ (am)

    આતો એના જેવી વાત થઇ કે હું ખાઈશ અ ને ઝાડા થઇ જશે તો ?હું ખેતરમાં વાવીશ તો હરણ ખાઈ જશે તો ?
    હોસ્પીટલમાં ખુબ સાફ સુફી રાખતા હોય છે અને એના માટે કેમિકલનો ખુબ ઉપયોગ કરતા હોય છે વળી બારી બારના તાઈત બંધ હોય છે એટલે ચોખી હવા ઘટી જતી હોય છે એક કહેવત છે કે” માંદા પડવું એ ભૂલ છે અને વૈદ છે એ ધતિંગ છે ”
    બ્લોગમાં આપનું લખાણ કોઈ વાંચતા નથી અને પોતાનું લાંબુ લચ લખાણ માથામાં મારે છે એવું સમજીને બ્લોગમાં લખવાનું બંધ કરી દેવાનું ?

  11. P.K.Davda સપ્ટેમ્બર 25, 2013 પર 10:21 એ એમ (am)

    જલ્દી સાજા થઈ જાવ, હજી ભીષ્મ પિતામહની જેમ રણભૂમિ છોડવાને વાર છે.

    • aataawaani સપ્ટેમ્બર 25, 2013 પર 8:34 પી એમ(pm)

      દાવડા ભાઈ
      તમે ઈચ્છો કે મારે રણ ભૂમિ છોડવાની હજુ વાર છે તો તો પછી મારે સજા થાવુજ પડશે એક સમાચાર આપું મેં ઇન્ડિયા જવાની ટીકીટ લઇ રાખી હતી અને હું બીજે દિવસે હું બીમાર પડી ગયો। ટીકીટમાં લખેલું છે કે રીફંડ નહિ મળે એટલે હું સાજો થઇ જવા માંડ્યો અને નવેમ્બરની 4 તારીખે પ્લેનમાં બેસી જવાનો છું હવે જો આ પ્લેનમાં થી સ્વર્ગ ના પ્લેનમાં જવાનું નહિ હોય તો તો ઇન્ડિયા ભેગો થઇ જઈશ અને જા ન્યુઅરિ 18 2014 ઘરભેગો અરિઝોના થઇ જઈશ

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: