Monthly Archives: ઓગસ્ટ 2013

આતાનો મોરલી નાદ, વીંછી।સર્પ સાથે રમત

http://youtu.be/9hjrtDyucWA

 

હમણાં હું જંગલમાં રખડી શકતો નથી એટલે સાપ વગેરે  લાવી શકતો નથી એટલે  મારી જૂની મુવી નો વિડીયો આપને સેવામાં રજુ કરું છું  કેવા લાગ્યા આતા નાં સર્પ પકડવાના ધંધા