સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,291 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
હિમ્મતભાઈ: આજકાલ તમારી ફરિયાદ છે કે તમારુ કંમ્પ્યુટર ગુજરાતી લિપીમાં લખવા નથી દેતું તો તે મુશ્કેલી (નીચેનુ હિન્દી લખાણ) તમે કેવી રિતે હલ કરી. મારી જાણ માટે કારણકે કોઈવાર મને પણ તે મુશ્કેલી આવે છે -કનકભાઈ
>________________________________ > From: WordPress.com >To: kanakr@yahoo.com >Sent: Tuesday, August 27, 2013 9:08 PM >Subject: [New post] ભાનુ મતીની છઠ્ઠી પુણ્ય તિથી > > > > WordPress.com >aataawaani posted: ” ब्मेरी खातिर ख्वाह खानम की एक गजल लिखने जारहा हूँ इस गजलका मायना बताता हु। तेरी है जिद्दी आदत फिर तुझपर दिल फ़िदा होता अगर तुझमे न जिद्द होती खुद जाने तो क्या होता १ ///// में उसको मेरे साथ लेके समंदरकी सफ़र करने जाने वाला था उसने ना बोल के मुझे इ” >
પ્રિય કનકભાઈ
આને વાત કરી કહેવાય ફરિયાદ કરી નો કહેવાય મને ફરિયાદ કરતા આવડતું નથી પણ
ગુન્હેગાર થતા આવડે છે જોકે આ દેશમાં આવ્યા પછી હું ગુન્હે ગાર પણ નથી થતો .હું નોકરી કરતો હતો .મારી મદદમાં એક છોકરાને મુક્યો જેનું નામ માર્ક હતું અને તે યહૂદી હતો .એ મારું કહ્યું ન કરે અને મારા સા મો થઇ જાય .નોકરી ઉપર આવે અને પંચ ઇન। કરીને કેમેરા રૂમમાં બેસીને ચોપડી વાંચ્યા કરે .છતાં મેં એ માર્ક ની ફરિયાદ નહિ કરેલી પણ મારા મિત્રે (આરથર ) આર્થર વિષે મેં મારા બ્લોગમાં રમુજી લેખ લખ્યો છે શેઠને અને મેનેજરને વાત કરી કે માર્ક હેમત નું કામ કરતો નથી અને ઝઘડો કરે છે પછી શેઠે માર્ક ને કાઢી મુકેલો પછે શેઠે મને પુચ્છ્યું કે હવે તમારી પાસે છોકરીને મુકીએ તો તમને વાધો છે ? હું જવાબ આપું એ પહેલા મારા મેનેજર ડેવિડે કીધું કે હેમતને છોકરીયું બહુ ગમે છે .પછી મારી નીચે હોલી નામની છોકરીને મૂકી વખત જતા કામ બહુ વધુ હોવાથી બે છોકરી યુ વધારે મૂકી અને આ તમારા અભણ હિંમત ભાઈ નીચે ત્રણ છોકરી યું કામ કરે પણ મને બોસ થતા આવડે નહિ . મને મેનેજર શીખવે કે તમે આ છોકરીયુંને હુકમ કરો તમે જ કામ કરવા નો મંડી પડો
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
કનક ભાઈ મને મારો અમેરિકન મિત્ર મને મદદ કરે છે આ મીત્રેજ મારી સન્માન પાર્ટીની મુવી લીધેલી છે આ મિત્રને સુરેશ જાની મળ્યા છે સેન્ટરમાં મને જે છોકરી મદદ કરે છે તેની સાથે તમે વાત પણ કરેલી છે જો તમને યાદ હોય તો
આતાજી સ્વ . ભાનુમતીબેનની 6થી પુણ્યતિથી ઉપર એમની સાથેની યાદો તાજી કરીને તમારા હૃદયની
લાગણીઓને આ પોસ્ટમાં વાચા આપીને એમને સંવેદનો થી ભરપુર અંજલિ આપી છે .
જે જીવનસાથી સાથે વર્ષોનો સહવાસ હોય એની યાદો ભુલાતી નથી હોતી . જેને રામબાણ
વાગ્યા હોય એ જ એ અનુભવી શકે . ભગવાન રામ પણ સીતાનો માત્ર ટૂંકો વિયોગ પણ સહી શક્યા
ન હતા અને સીતે સીતે કરતા વનમાં ફર્યા કરતા હતા અને આ તો હમ્મેશનો વિયોગ !
સ્વ . ભાનુમતીબેનની ઝરૂખામાં ઉભેલી તસ્વીર સરસ છે . આતાજી , જાણે એ તમારી ખબર અંતર પૂછી રહ્યાં
ન હોય !
એટલેજ કોઈ ગામડી યાએ ભગવાનને નમ્ર હુકુમ કર્યો છે.
ભગવત ઘર ભાગેહ માં આધો ફર આતે
જાનકીજી જાતે તમે રોયતા દશરથ રા ઉત અર્થ। …હે પ્રભુ કોઈને એની અર્ધી અવસ્થાએ ઘરભંગ નો કરતો। ખબર છેને તમે પોતે પણ સીતાનો થોડો વિયોગ પણ સહન નો તા કરી શક્યા અને રોવા મડી ગયા તા