.જયારે ગોરબાપા એક બાઈએ પાણી નોતું લીધું ઈ વર્તી ગયા ત્યારથી ગોરબાપા બહુ વખણાય , ગયા.એટલે મોકો જોઇને ગોરબાપાએ પોતાની દક્ષિણા પણ વધારી દીધીપ્રથમ તો જયારે પાણી નોતું લીધું એ વર્તી ગએલા એ યજમાને .ગોર બાપાને ફક્ત સવા ડોલર દક્ષિણા પેટે આપ્યો એ એમને હર્ષભેર સ્વીકારી લીધેલો પણ સુરેશ જાનીએ છાપામાં ગોરબાપા થયું થા વું અને થશે એ બધુંજ જાને છે એવી જબરી પ્રસિદ્ધિ કરી એટલે કથા કરાવવા વાળા લોકોની જબરી ભીડ થવા માંડી આનો લાભ લઇ ગોરબા પાએ દક્ષિણા સીધી બે હજાર ડોલરની કરી નાખી .અને ગોરબાપાના આલીશાન મકાન ઉપર હિન્દીમાં આરસની તકતી લગાવી એમાં લખ્યું કે ” નામે વો બારી બારી યજ્માંનકે પઢેંગે। ઉલ્જત્સે કુછ ન હોગા નંબર લ ગે હુવે હૈ ” .મતલબ કે દરેક યજમાનની ચિઠ્ઠીઓ વારા ફરતી ગોર બાપા વાંચશે દરેકને નંબર આપી રાખ્યા છે માટે કોઈ ઉતાવળ કરશો નહિ એક વખત ઓલા વિનોદ ભાઈને વિચાર આવ્યો કે આપને કથા કરાવીએ કોઈ ખાસ હેતુ નથી પણ એ બહાને મિત્રો સાથે પ્રીતિ ભોજન થઇ જાય અને ગોર બાપાને રૂબરૂ મલાય પણ ખરું પણ વિનોદભાઈને લાલચુ ગોરબા પાએ દક્ષિણા વધારી દીધી છે એ ખબર નહિ એઓએતો ઈ મેલ દ્વારા સહુને આમંત્રણ આપી દીધા .લોકો આવ્યા પરસાદિયા ભગત કથા. પૂરી થવાના સમયે આવ્યા .કથા પૂરી થઇ એટલે ગોર બાપાને વિનોદભાઈએ દક્ષિણા આપી . દક્ષિણા ઓછી જોયા પછી ગોરબાપો બોલ્યા। હનેથી હું બે હાજર ડોલર દક્ષિણા લઉં છું એટલે વિનોદભાઈ ચિડાઈ ગયા અને બોલ્યા આટલા બધા પૈસા હું નથી આપતો જાઓ તમારાથી થાય એ કરી લ્યો વળી કોઈ ડાહ્યા માણસે વિનોદભાઈને સમજાવ્યા કે આ માં તમારી ખોટી છાપ પડે છે માટે તમે પુરા પૈસા આપી દ્યો
વખત જતા ગોર બાપાએ દક્ષિણા ડબલ કરી ના ખી. એક ગધેડા વાળાનો ગધેડો વધારે ભાર ખેચવામાં પોતાની ઊંચાઈમાં ,પુછડા અને કાનનીલંબાઈમાં પહેલું ઇનામ જીત્યો એની ખુશાલીમાં એને સત્યનારાય ણ ની કથા કરવાની ઈચ્છા થઇ। પણ દક્ષિણા બહુ મોટી કરી છે આ લોભી અને લાલચુ બ્રાહ્મણે દક્ષિણા બહુ મોટી કરી છે એ બ્થોડી ઓછી કરે એવું સમજાવવા એ વી કે વોરા પાસે ગયો વી કે વોરા કહે મારા કરતા તમે ડો રાજેન્દ્ર ત્રિવેદી પાસે જાઓ એ કૈંક રસ્તો બતાવશે .ગધેડા વાળો ડો ત્રિવેદી પાસે ગયો ડો ત્રિવેદીએ કહ્યું કે એમના મગજ્માં લોભ અને લાલચની જે ગ્રંથી છે એ ઓપરેશન કરીને કાઢવી પડશે ,એટલે પૈસાને હાથ નહિ લગાડે અને પૈસા સોનું હીરા કે ચાંદી જોઈનેજ ભાગશે। અ ને આથી લોકોને ઘણો લાભ થશે ,ડો ત્રિવેદી એ ગધેડા વાલાને કીધું હું એક જડી બુટી આપું છું એ તમે ગોરબાપાને મોસંબીના રસમાં પીવડાવી દેજો એટલે રસ પીધા પછી અર્ધી મીનીટમાં બે ભાન થઇ જશે પછી મને તમે બોલાવજો એટલે હું મગજનું ઓપરેશન કરી લોભ લાલચની ગ્રંથી કાઢી નાખીશ .ડોક્ટરની વાત સાંભળી ગધેડા વાળો બોલ્યો તોતો બહુ વાર લાગી જાય અને કથાનું બહુ મોડું થઇ જાય ડોક્ટર બોલ્યા મારી પાસે એવી જડી બુટી છેકે માણસ એકજ મીનીટમાં પહેલા હતો એવોજ સાજો સારો તબ્દુરસ્ત થઇ જાય , ગધેડા વાળો બોલ્યો આવી જડી બુટ્ટી યમને ક્યાંથી મળી .ડોક્ટર કહે જયારે ગોરબાપાએ સુર્પન્ખા સાથે લગ્ન કરેલા ત્યારે હું તમને જમવાનું આમંત્રણ આપવા ગયો હતો ત્યારે મને સુરપન્ખાએ આવી રામબાણ જડી બુટ્ટીઓ મને આપેલી ગધેડા વાળો જડીબુટ્ટી લઈને ઘરે આવ્યો ,ગોરબાપાને પીવડાવી તે બેભાન થઇ ગયા .ડોકટરે ઓપરેશન કરીને મગજમાંથી લોભ લાલચની ગ્રંથી કાઢી નાખીપછી ગોરબાપાએ કથાનું રસપાન સહુને ક.રાવ્યુંગધેદાવાલો દક્ષિણા આપવા ગયો એટલે ગોરબાપાએ દક્ષિણા લેવાની એવું કહીને નાં પાડી કે હવેથી હું દાન દક્ષિણા લેતો નથી.પછીતો કથા કરાવવા વાળાઓની જબરી લાઈન લાગવા માંડી એટલે ક ન કરાવ ળ અને સુરેશ જાણીએ એવો વિચાર કર્યો કે આપને યજમાન પાસેથી પૈસા લેતા જવા અને આ પૈસાનો ઉપયોગ ગરીબ વિદ્યાર્થીઓને ભણવામાં મદદ કરવામાં લોકોમાં ફેલાએલી અંધ શ્રદ્ધા નું નિવારણ કરવા માટે ઉપયોગ કરવો પ્રવીન્કાંત શાસ્ત્રી એ પા આ શુભ કાર્યમાં સાથ આપ્યો।
Like this:
Like Loading...
Related
વાહ ! રાત્રિ વાહ.
કથા સાંભળવા હું મોડો પડયો. હવે મને લાભ થાય એવી કથા કરાવજો….
વોરભાઈ
સુર્પન્ખા મને ઘણી વખત ક્યે છે કે આપણી લગ્ન તિથી નિમિત્તે આપણે કથા કરાવીએ અને વોરા ભાઈને ખાસ તેડાવીએ અને કથા કરાવવા ઓલા નિ :સ્પૃહી ગોરબાપાને તેડાવીએ એટલે એક કાવડિયાની દક્ષિણા દેવી નો પડે
હું જરુર આવીશ. નાનુ મોટુ કામકાજ કરીશ. ગોર મહારાજને પણ મદદ કરીશ. બની શકશે તો ઉપવાસ વૃત કરીશ.
રાતે ભજન ગાઈશ તે ઠેઠ બધા કહેશે કે હવે પ્રભાતીયા ગાઓ ત્યાં સુધી. કચ્છમાં અમે એને ઠાકઠારી કહીએ….
જય આતા દાદાકી…..
વોરાભાઇ આતો હું ભાગ્ય શાળી કેવાંઉ કે તમારા જેવા મારા જેવા વયો વૃદ્ધ વડીલની ખબર અંતર પૂછવા આવે છે .બાકી
વૃધ્ધોથી વાત કરવી પાસે જાવું શરમ સમજે છે
પડું પડું થઇ રહેલ દીવાલથી સાવ છેટા ભાગે છે . પણ પ્રેમાળ અને લાગણી શીલ સ્ત્રીઓ મને હરખથી ભેટે છે .એ મને હું વૃદ્ધ છું એવો એહ સાસ થવા નથી દેતીઆજે એક સ્ત્રી કે જે 57 વરસની છે તે મને મારે ઘરે મળવા આવવાની છે એને મારે કહેવું પડશે કે मीठी जुबां से आ मुस्कुराती हुई आ जा बिलखे और मेरी जवानी लेके आ કારણ કે બીલખા નથુરામ શર્માના આશ્રમ માં ભણતો ત્યારે હું પહેલી વીસીનો જુવાન હતો