Daily Archives: ઓગસ્ટ 13, 2013

પતાયત સર્પ સાથે ભાઈબંધી

આપ આવા  ખડચીતરા સર્પ સાથે રમત કરી શકો છો ?એની સાથે પ્રેમથી વર્તો તો કદ્ફી કરડવાનો નથી। પણ આવા જોખમી ધંધા કરવા માટે જબરદસ્ત હિંમત જોઈએ.ये कोन्स यक्दा है जो वा हो नहीं सकता
हिम्मत करे इनसान तो क्या हो नहीं सकता ?

 

છ ઇંચ લામ્બા કાળા વીંછી સાથે પ્રેમ

આપ જોઈ શકશો કે  આ વીંછી ડંખ મારવાનો પ્રયાસજ નથી કરતો. સાંભળવા પ્રમાણે આ વીંછી કાળા નાગને  ડંખ મારે તો  એ કાળા નાગના રામ રમી જાય હો. એક માનવ જાતજ   વિના કારણ બીજાઓને અને પોતાની જાતના મનુશ્યો ને મારી નાખે છે.