સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 150,433 મહેમાનો
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
લોટવાલા કસીનાએ દસ ડોલર આપેલા એમાંથી પાંચ ડોલર બચાવ્યા .
——–
તમે કાઠિયાવાડી કે મારવાડી ? !!
હુંતો કાઠીયાવાડી પાકો કોઈને કહે બાપા કોક દિ કાઠીયાવાડમાં આવતા હોયતો ? પહેલો સામો પ્રશ્ન કરે , કોણ મને ગુરુ દત્તાત્રયનાં દર્શન કરવા લઈજાય કોણ મને ગિરના સાવજ દેખાડે ,કોણ મને દ્વારકાના રણછોડના દર્શન કરાવે કોણ ગોમતીમાં નવડાવે કોને ત્યાં હું ઉતરું , ઓલો કાઠીયાવાડી એકજ ટૂંકો જવાબ આપે ,ઈ તમારી વાત સાચી હો . જુના જમાનાની વાત છે કે કોક દિ કાઠીયાવાડમાં ભૂલો પડ ભગવાન થાને મારો મેમાન તો હરગ ભુલાવું હામરા પણ હવે ? કોઈદી કાઠીયાવાડમાં ભૂલથીય જાતો નઈ ભાવ પૂછાશે નઈ તું ગોટે ચડીશ ગોવિંદા એ।।।।રામ રામ
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
આતાજી આઠ વર્ષ પછી કેસીનોમાં જઈને મજા માણી આવ્યા , પાંચ ડોલર બચાવીને પાછા લઈને
આવ્યા અને પેલી છોકરીને બે ડોલરનું કાગળિયું આપીને એને ખુશ પણ કરી આવ્યા ,
જોભી આતા હૈ યહાં હારકેહી જાતા હૈ કોઈ કિસ્મત વાલા હૈ જીત જાતા હૈ
આતાજી તમે કિસ્મત વાલા તો ખરા જ !
પ્રિય વિનોદભાઈ હું કિસ્મત વાળો તો છું .અને એટલેજ મારે તમારા જેવા સ્નેહાળ મિત્રો છે .
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
આતાજી, નાની નાની, મીઠ્ઠી મીઠ્ઠી, કુમળી કુમળી દીકરીઓ બે ડોલર માં નવી રમત શીખવી જાય એમાં જ હારનો આનંદ છે ને!
હારનારાઓ ઘણું હારી જતા હોય પણ તેના મોઢા ઉપર અફસોસ નાં ચિન્હો નથી દેખાતાં .
.હારી જવાની વાત પણ હસીનેજ કરતા હોય છે ,છુટ્ટા પૈસા જોઈએતો આપવા માટે અને બીજા માર્ગ દર્શન માટે કન્યાઓ ફરતીજ હોય છે .આ રૂપાળી કન્યાઓ નોકરી કરતી હોય છે .
સાહીર લુધિયાનવીના દેવદાસના ગીતમાં (દિલીપકુમારની પ્રેમિકા વૈજયંતીમાલા) તુઝે ઔર કી તમન્ના, મુઝે તેરી આરઝુ હૈ-આ પંક્તિના ભાવાર્થ ઉપર જ આખા જગતના પ્રેમસંબંધોનું ચક્કર ચાલે છે. માતા-પુત્રને ચાહતી હોય પણ પુત્રને કોઈ ખેવના ન હોય. પત્ની-પતિને ચાહતી હોય પણ પતિ? જવાબ તમારી પાસે છે! તમને ધીરે ધીરે પ્રતીત થાય છે કે જ્યારે તમારા સુખ માટે બીજા ઉપર આધાર રાખતા હો ત્યારે પીડા વહોરવાની જ છે. તમને પ્રેમ કરનારું પાત્ર તમને છોડી જાય ત્યારે તમે તેને સહન કરી શકો તો તમે સંબંધોના શહેનશાહ બનો છો. આપણા ભાવ જગતમાં પીડા સાથેનો પ્રેમસંબંધ જાળવવો હોય તો દિલના દાનવીર બન્યે જ છુટકો છે.