મિત્રોએ મારી જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી

img035

DSC_0072

વેબ ગુર્જરીએ મને સન્માન પત્ર આપ્યો એ સન્માન પત્ર અને ફિનિક્ષ નાં મિત્રોએ મારી સંમત પાર્ટી યોજવી એવું શ્રી જુગલકીશોર વ્યાસે અને શ્રી સુરેશ જાની એ મારા ખાસ મિત્ર શ્રી હિતેશ દેસાઈને વાત કરી  .અને પાર્ટીના સ્થળ માટે મારા મિત્ર શ્રી લોટવાળા એ પોતાના ઘરે રાખવા માટે હર્ષભેર હા પાડી  મુવી લેવા માટે મારો અમેરિકન મિત્ર .mr  chris Suazo પોતાનો કેમેરો લઈને આવ્યો .મારું બનાવેલું ગીત પોતાના મધુર સ્વરમાં ગાવા માટે શ્રીમતી હર્ષા જોશીએ  હર્ષભેર પોતાની ઈચ્છા બતાવી ,અને  શ્રીમતિ સુરેષા શાહે મારું સન્માન પત્ર વાંચી સંભળાવ્યું મારા પરમ સ્નેહી મિત્ર શ્રી  કનક રાવળ  કે જેઓ ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર કલાગુરુ  શ્રી રવિશંકર રાવળ ના સુપુત્ર છે .જેઓએ  મારા માટે સન્માન પત્ર લખી મોકલ્યું જે મેં મારા બ્લોગમાં મુક્યું છે જે આપ સહુ  વાંચો છો .

“મારો આતા (હિમ્મતભાઈ)સાથેનો પરિચયતો થોડા વર્ષોનો પણ તેમની સાથે બેસીને નિરાંતે રુબરુ વાતચિત કરવાની તક મને સુ.જા. જેવી નથી મળી. તેમને માત્ર ઈ-મેલ, ફોન  અને તેમની બહુશ્રુતતા વડેજ જાણુ છું.

તેમના અંગત જીવનના પ્રસંગો તેમ્ણે ખેલદિલીથી રજુ કર્યાછે તે નિશંક છે.
જે હિમ્મતથી મોટી ઉમ્મરે પરદેશમાં આવીને આમજીવનમાં પોતાનું સ્થાન મેળવ્યું  છે
તે અનેક એકલવાયી વ્યક્તિઓ માટે ઉત્તમ ઉદાહરણ રજુ કરે છે.
તેમની પાસે તમને ક્યારેય રોદણા કે ફરિયાદો ના સંભળાય.
બધી ખાટીમીઠી સ્થિતીમાં પોતાનુ વ્યક્તિત્વ જાળવી રાખ્યું છે.
મારો તેમની સાથેનો પરિચય ‘ગુજરાત ટાઈમ્સ’ના તેમના લખાણો મારફત્.
તે સાપ્તાહિકના તંત્રી પાસેથી તેમની ભાળ મેળવી ફોનથી સંસર્ગ કરેલો  અને
પછીતો ભાઈબંધી ગાઢી બની.
એક શબ્દમાં, ” મારું જીવન તેજ મારો સંદેશ” મહાવાક્યને
તેમણે સાર્થક કર્યું છે.

12 responses to “મિત્રોએ મારી જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી

 1. Dipak Dholakia જૂન 1, 2013 પર 9:28 પી એમ(pm)

  આતા, પ્રણામ. હજી બીજાં ૯૨ વર્ષ સુધી લખતા રહો એવી શુભેચ્છાઓ.

 2. હિમ્મતલાલ જૂન 1, 2013 પર 10:46 પી એમ(pm)

  દિપક ભાઈ આઠ દસ નહિ અને સીધાં 92 વરસ મારી ઉમરમાં વધારી દ્યો છો ?
  તમે શું યમરાજા સાથે ઝઘડો કરવાનું વિચારો છો ?

 3. riteshmokasana જૂન 2, 2013 પર 2:15 એ એમ (am)

  શ્રી આતાજી, ખુબ ખુબ શુભેચ્છા, ભગવાન આપને તંદુરસ્તી બક્ષે એવી પ્રાર્થના…ને આમજ અમારા જેવા ને પ્રેરણા આપતા રહો…રીતેશ

 4. હિમ્મતલાલ જૂન 2, 2013 પર 4:15 એ એમ (am)

  ભાઈ રીતેશ મારી તંદુરસ્તીનો યશ હું તમારા જેવા મારી તંદુરસ્તી માટે પ્રાર્થના કરનારાઓને આપુ છું .

 5. chaman જૂન 2, 2013 પર 9:30 એ એમ (am)

  વડીલ આતાજી,

  તમારી તંદુરસ્તીની શુભેચ્છા ઇચ્છતો,

  ચીમન પટેલ ”ચમન’

 6. હિમ્મતલાલ જૂન 2, 2013 પર 7:58 પી એમ(pm)

  પ્રિય ચમનભાઈ
  તમારા જેવા સ્નેહીઓજ મારી તંદુરસ્તીમાં વધારો કરતા રહે છે . તમારો ઘણો આભાર

 7. dhavalrajgeera જૂન 3, 2013 પર 10:49 એ એમ (am)

  વડીલ આતાજી,
  જલસા કરો…જલસા!

 8. Rosendo Frank જૂન 24, 2013 પર 5:55 પી એમ(pm)

  વેબ ગુર્જરીએ મને સન્માન પત્ર આપ્યો એ સન્માન પત્ર અને ફિનિક્ષ નાં મિત્રોએ મારી સંમત પાર્ટી યોજવી એવું શ્રી જુગલકીશોર વ્યાસે અને શ્રી સુરેશ જાની એ મારા ખાસ મિત્ર શ્રી હિતેશ દેસાઈને વાત કરી .અને પાર્ટીના સ્થળ માટે મારા મિત્ર શ્રી લોટવાળા એ પોતાના ઘરે રાખવા માટે હર્ષભેર હા પાડી મુવી લેવા માટે મારો અમેરિકન મિત્ર .mr chris Suazo પોતાનો કેમેરો લઈને આવ્યો .મારું બનાવેલું ગીત પોતાના મધુર સ્વરમાં ગાવા માટે શ્રીમતી હર્ષા જોશીએ હર્ષભેર પોતાની ઈચ્છા બતાવી ,અને શ્રીમતિ સુરેષા શાહે મારું સન્માન પત્ર વાંચી સંભળાવ્યું મારા પરમ સ્નેહી મિત્ર શ્રી કનક રાવળ કે જેઓ ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર કલાગુરુ શ્રી રવિશંકર રાવળ ના સુપુત્ર છે .જેઓએ મારા માટે સન્માન પત્ર લખી મોકલ્યું જે મેં મારા બ્લોગમાં મુક્યું છે જે આપ સહુ વાંચો છો .

 9. Angelique Forbes જૂન 26, 2013 પર 5:42 એ એમ (am)

  સાથે સાથે- એક અન્ય પ્રસંગ- અમારા એક સ્નેહી છે- જે સ્નેહી હોવા છતાં- અમારા સ્વામિનારાયણ સંપ્રદાય ના તીખા ટીકાકાર છે. એમનું તત્વજ્ઞાન કહે છે કે- આજકાલ સ્વામિનારાયણ સંપ્રદાય મા જેટલા કહેવાતા સત્સંગી છે- એમાં થી ૯૦% સત્સંગી- પૈસે ટકે સુખી થવાશે -એ ભાવે જ સંપ્રદાય મા જોડાય છે….અને જો સ્વામિનારાયણ સંપ્રદાય- આ સમૈયા કે શાનદાર રસોઈ ઉત્સવો બંધ કરે તો- આ કહેવાતા સત્સંગીઓ- હવા ની જેમ ગાયબ થઇ જાય……! હું આ સાથે સંમત નથી…….હા આંશિક પણે- મોટા ભાગ ના હરિભક્તો મા એવો ભાવ હોય છે કે- મંદિર મા દશાંશ વિશાંશ લખાવા થી- ધન-ધાન્ય મા સુખ કાયમ રહેશે. ….અને હકીકત છે- અહિયા સ્વયં શ્રીહરિ નું અદભૂત વચન છે- કે- જે સત્સંગી- એમનાં આપેલા નિયમ-ધર્મ નું દ્રઢ પાલન કરશે- એના સુખાકારી ની જવાબદારી- એ પોતે લેશે…..અને બધા આ જુએ છે- અનુભવે છે…..પણ શ્રીજી ના રાજીપા નું વચન- કંઇક અલગ જ છે….વચનામૃત ના ગઢડા પ્રકરણ -પ્રથમ ના ૭૦ મા કહ્યું છે કે….

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: