આતાવાણી – નવા વિડિયોમાં

સાભાર – ક્રિસ સુઆઝો

—-

—–

6 responses to “આતાવાણી – નવા વિડિયોમાં

  1. pragnaju મે 27, 2013 at 5:51 am

    याद आया
    ऐसी पिलायी शाकी कुरबान हो चुके हम,
    अब तक रहे जो बाकी अरमान खो चुके हम,

    करते हो दिल्लगी तुम अव्वल बनाके पागल,
    कुचे में तेरे आके बदनाम हो चुके हम,

    बिलकुछ नही रहे अब दुनियामे कामके कुछ,
    बस अब तेरे दरके दिवाने हो चुके हम,….

    दोस्तो

    • હિમ્મતલાલ મે 27, 2013 at 7:47 am

      વાહ પ્રજ્ઞા બેન વાહ
      તમે મને ગજલ વંચાવીને” મુઝે મખ્મુર બનદિયા આતા થા મોહ્ત રીઝ ઉસકા તોબા છુડા દિયા
      મોહતરીઝ =ન પીવા માટે પ્રતિજ્ઞા બદ્ધ

  2. હિમ્મતલાલ મે 27, 2013 at 7:34 am

    એલાવ દારૂના ગીતો મારી” આતાવાણી “માં મંડ્યા આવવા .પછી મને દારૂડિયો સમજીને લોકો મને હડ્કોલા હડસેલા મારે કે બીજું કંઈ ,પણ ભલું થાજો મારી સાકીનું કે જે મને બથોડા ભ રે છે ,.અને હેતથી મારા ટાલિયા માથા ઉપર હાથ ફેરવે છે .આમતો હું વોડકા દારૂ પીતો નથી પણ એક વખત એક સાકીએ મને દારૂના ઘેઘુર નશામાં ભૂલથી વોડકા પીવડાવી ગઈ .
    એકને ગલતીસે વોડકા પીલા દિયા
    દુસરીને લાંબો ચુમકે તાહિર બનાદિયા તાહિર = સ્વચ્છ ,પવિત્ર

  3. Vinod R. Patel મે 27, 2013 at 8:02 am

    92 વરસે આતાજી એવા જ તરો તાજા , યુવાન દિલ ધરાવતા વિડીયોમાં જણાય છે .

    સાવજની અદાથી ગીતો ગાતા એમને જોઇને આનંદ થયો . ચિરમ જીવ આતાજી .

  4. Pingback: ૯૨ વર્ષીય બ્લૉગરશ્રી (હિંમતલાલ જોશી) આતાજીનું વેબગુર્જરી દ્વારા સન્માન « વેબગુર્જરી

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: