સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,291 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
અપ્પીના ઘેર ગપ્પી આવ્યાં, સાંભળો ગપ્પી જી
બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી
કહેતા ભી દિવાના
ઔર
સુનતા ભી દિવાના
શકીલજીની અને ભુદેવોની અને મેમાનોની જય હો
અતુલભાઈ સુનતા દીવાના નથી . એને તો ખબર પડી ગઈ કે આતા નવરા બેઠા ટાઢા .પોરના ગપ્પા થોકરડે છે ,
હળવદ અને લાડુ સાંભળેલા, પણ મુર્ગીઓ ?
હા અમિતભાઈ આ કળ જગના બ્રાહ્મણો મુર્ગીના ટાંગા નખ સોતા ખાય જાય
આ સો ટકા ગપ્પુ જ છે !!
આ આતા ને સુજાની વાત તો (ભોજન વિષયક !) કદાચ માનવામાં આવેય ખરી ! (આમે અમારી બાજુ તો દાઢમાં બોલાય છે કે “આ” બધું મોંઘું કોણે કર્યું ?!) પણ ઈવડો ઈ શકિલ મે‘માનુને ચોખ્ખા ઘીનાં લાડવા ખવડાવે ઈ માન્યામાં આવે જ નહિ !!! 🙂 ઈ મારી આખી ચા ટસેડી જાય છે ને મને કોઈ દાડો અડધી ચાય પિવરાવતો નથી, મે‘માનુને લાડવા શું ધુળ ખવડાવવાનો ?! (અને બીજા મે‘માનુય એને ન્યાં મુર્ગી તો શું મુર્ગીની ટાંગ પણ શું ધુળ પામવાના ?! 🙂 )
મને તો આ હોળીનું હોળૈયું લાગે છે ! 🙂 લ્યો તંઈ ભેળાભેળ બે‘ક ફાગ પણ થાવા દ્યો. બૂરા ન માનો, હોલી હૈ !!
હોળીમાં બધું હાલે, પણ શકીલભાઈ કહેશે કે હા, આવું જ થયું હતું – તો?
પણ વાર્તા બનાવવામાં આતા ગજબ છે!
માન.શ્રી.દીપકભાઈ, કાં તો લાડુ અને કાં તો….. પણ આપ જરૂર કોઈ લાલચમાં લપેટાઈને શકિલને ગાડે બેઠાં છો !! 🙂 અરે સાહેબ એ સ્વયં કહે તોએ હું ન જ માનું ! એમ તો ઘણી વખત એવું બન્યું છે કે અમો એને ઘરને દ્વારે જઈ ઘંટડી બજાવીએ અને એ સાહેબ અંદરથી જ રાડ પાડે કે, “હું ઘરે નથી !!”
શું આપણે માની લેવાનું ?! જો કે એક રસ્તો છે, મને મનાવવાનો, મને એક વખત લાડુ ખવડાવે તો હું માનુ કે ઈવડા ઈએ આતા એન્ડ કું.ને લાડુ (કે ……!!) ખવડાવ્યા હશે ખરા ! 🙂 🙂
બાકી આતાની કલ્પ્નાને (એટલે કે કલ્પ્નાશક્તિને ! 😉 ) સલામ. હોલી હૈ !
દીપકભાઈ તમારી પ્રશંશાના પુષ્પ હું માથે ચડવું છું
તમારું નામ આવે એટલે મને રાજકોટના ધોળકિયા દાકતર યાદ આવે . મારા માટે ઓછા પૈસા લઈને જે સારવાર કરી છે એ મારાથી ભુલાતી નથી .એની સારવારે મને જીવાડ્યો એમ કહું તો તે જરાય અતિશયોક્તિ નથી
અશોક તી આ શકિલ ની ઓરખાણ કરાવી ઈ હારું કર્યું . હેવ આ શકીલ ને ઘેર નો જવાય ,ભલી વાપી જા ઈં પણ આ શકીલનું ઘર તારવે દેવાય અને તાપી જવાય , હું હોરીના ફાગ બોલાં ?
શકીલ વાંચી ક્લીક કરતા કદાચ
मेरे हमनफस, मेरे हमनवा, मुझे दोस्त बनके दगा ना दे,
मैं हूँ दर्द-ए-इश्क से जां-वलब, मुझे ज़िंदगी की दुआ ना दे।
मेरे दाग-ए-दिल से है रौशनी, उसी रौशनी से है ज़िंदगी,
मुझे डर है अये मेरे चारागर, ये चराग तू ही बुझा ना दे।
मुझे छोड़ दे मेरे हाल पर, तेरा क्या भरोसा है चारागर,
ये तेरी नवाज़िश-ए-मुख्तसर, मेरा दर्द और बढ़ा ना दे।
मेरा अज्म इतना बलंद है के पराए शोलों का डर नहीं,
मुझे खौफ आतिश-ए-गुल से है, ये कहीं चमन को जला ना दे।
वो उठे हैं लेके होम-ओ-सुबू, अरे ओ ‘शकील’ कहां है तू,
तेरा जाम लेने को बज़्म मे कोई और हाथ बढ़ा ना दे।
…………..હશે એમ માન્યું પણ નીકળ્યું હૉળીનું નોનવેજ ગમતડું ! અમે થેંક્સ ગીવીંગમા ફ્લાવર પર ચોકલૅટ જેવૂં પ્રવાહી બનાવી તેના પર રૅડી ટર્કી બનાવી આમીન,બિસ્મીલાહ અને વૈદિક પ્રાર્થના કરી આરોગતા પણ
ટર્કીનું પીછું ટોપીમા ખોસતા નહીં
પ્રજ્ઞા બેન
હુતાસ ણી નાં દી વ સો માં અમારી બાજુ ગપપાં ચાલે અને બીભત્સ શબ્દોય ચાલે . તમારી ગજલ દિલ ચ્શ્પ છે। આભાર
એ આતા
તમારા ફ્રિજમાં તમે રાખેલી ચીકનને આ શુદ્ધ બામણ અડેલોય નહીં – એનું વેર લેતા લાગો છો !!
————
બાકી તમારી આ કલ્પનાને સો સલામ.( પાછી આ કોઈ કલ્પના બેન ની વાત ના માની લેતા !!! )
મારા ફ્રીઝમાં કુકડિયું હતિયું ઈતો મારા પોટરની વહુએ રાખેલી એકવાર મારાથી ભૂલમાં ખવાઈ ગઈ તી એટલે મને બા ધતી તી બાકી હરામ છે જો અમારા ઘરમાં કોઈ માંસાહાર કરતુ હોય . એકદિ ફ્રિજમાંથી તમે મારે ઘેર આવ્યા તા ત્યારે એક કૂકડી ઓછી થઇ ગએલી હો મેં તમને પૂછ્યું તો તમે મને કીધું કે ઈ તો ભરર્ર કરતી ઉડી ગઈ .
“શકીલકે ઘર ભુકે બ્રાહ્મણ આયે મુરગીયાં ખા ગયે .
વાહ ,આતાજી ખરી કલ્પના દોડાવી . હોળી-ધૂળેટીની ઠંડા પહોરની કમાલની મજાક .
વાતને મલાવીને રજુ કરવાની કળા તમારી પાસેથી શીખવી જોઈએ .
vinod bhaai mane aa holinaa die kaik faag jaavaa dau ane pachhi aa tukko haaye chdyo ane vaheto karyo ane sahune gamyo hoy evu laagyu
પ્રિય વિનોદભાઈ
હવે આપને હું ગઝલ ગાતો હોઉં એ જોવા મળશે .સુરેશ જાની ને આ બાબત યશ આપવો પડશે કેમકે તેને વિચાર આવ્યો કે મારાં બનાવેલા ગીતો મારા અવાજમાં મને જોશો અને સાંભળશો .
वो उठे हैं लेके होम-ओ-सुबू, अरे ओ ‘शकील’ कहां है तू,
तेरा जाम लेने को बज़्म मे कोई और हाथ बढ़ा ना दे। [મારવાડી નો ભરોહો નઈ !]
મુ.આતા પાયલાગણ, પહેલા તો હંધાય ને “હૅપી વાલી હોલી”, અને મોડો આવ્યા બદલ માફી, અરે આતા આ કાઠિયાવાડી પર ભરોહો રાખી કલ્પનાના ઘોડા પર સવાર થઈ મહેમાન બનવા બદલ ખુબ ખુબ આભાર.
આતા આપણો કાઠિયાવાડી પરોણાગત માં પાછો પડે! [થોડા મારવાડી છયે], અરે માંગો તો માથું વાઢીને આપી દયે ! તમે ઓલા મારવાડીની વાતોમાં આવી પ્રોગ્રામ ફેરવતા નઈ ! એની દુકાને અરધી ચા માટે પણ ખાંડા ખખડાવા પડે છે ! 🙂 વર્ષોનો અનુભવ છે ! હમણાં ત્રણ દહાડા પહેલા એને ખબર પડી કે હુ જુનાણામાં આવ્યો છું દુકાન પર થી છું…… ! બોલો ! 🙂
માટે તમ તમારે હંધાય મિત્રો હારે બિન્દાસ વાપી આવો અને અમને સેવાનો લાભ આપો. લાડવા પાક્કા ! 🙂
તો…ય ભડનું છોડિયું એમ નો ફાટ્યો કે ’અશોક’ને લાડવા ખવરાવીહ !!
“અરે માંગો તો માથું વાઢીને આપી દયે !” — પણ તારૂં ખાલી ખોપરૂં બઉ બઉ તો આતાને પાણી પીવાના કામમાં આવે ! બાકી ઈની માલિપા કંઈ ખાવા જેવું તો હઈશે નઈ ! 🙂
હેપ્પી વાલી હોલી ! ભાઈ તુંને પણ હેપ્પી હોલી. મુને લાડવા ભલે નો ખવરાવ્ય, પણ તારે મોંએ ’મારવાડી’ શબ્દ હાંભળું છું ત્યાં પેટ ભરાય જાય છે. આતા, ઈં તા આ શકિલ પણ ’યારો કા યાર’ છે હોં ! કો‘ક દિ મળશો ને તો આ અશોકનેય ભુલે જાહો ઈવો ઈ દિલદાર છે ! લ્યો તંઈ, આ ફેરે આપણે બેય ભેળાં થઈને ઈને ન્યાં ધામો નાખીશું. (વાડ વાંહે એરડો પણ પીહે !!)
પ્રિય અશોક
હા જરૂરથી આપને સૌ શકીલના મેમાન બનશું . શકીલે પડકારો કરીને કીધું છે કે તમે અને તમારા સ્નેહીઓને લઈને મારા મેમાન બનો .
પ્રિય શકીલ
સુરતમાં મારી દીકરીનો દીકરો જય દીપ રહે છે .એટલે હવે દેશમાં આવું ,ત્યારે વાપી જરૂર આવીશ પણ તલના કે માંડવીના તેલના નાખેલા લાડવા ખાઈશ કેમકે હું દૂધ કે એની બનતી વસ્તુ ખાતો નથી .મીઠું કે મ રી મસાલો ખાતો નથી . પણ મારા ભેગો અશોક આવે તો ઈ મને મોઢે ક્યે કે આતા તમે શકીલને વધુ ખર્ચમાંથી બચાવ્યો અમને એમ કે આતા ભેગા જા એ તો શકીલને ઘરે જાએ તો ચુચ્વતા ઘીના લા ડ વાનો ધરવ કરીએ તો .એટલે તમ ભેગા હોઈ એ તો અમથી ઈમ થોડું કેવાય કે આતા ભલે તેલના લાડવા ખાય . અમારા સારું તો તારે ઘીના લાડવા બનાવવા પડશે . હવે મને શકીલના લાગણી ભર્યા પ્રેમની ખબર પડી .હવે હું દેશમાં આવું તો અશોકને ભલે ખુબ કામ હોય પણ ભેગો લઉં ખરો . જોકે અશોક સાત કામ પડતા મુકીને મારા ભેગો હાલી નીકરે એવી મને ખાતરી છે .