મને કરોડરજ્જુમાં તકલીફ થયા પછી મારે હોસ્પીટલમાં દાખલ થવું પડેલું .પછી તબિયત સારી થયા પછી હું ઘરે આવ્યો .આ વખતે મેં મારા ભાઈને વાત કરીકે હવે મને પ્રિન્ટીંગપ્રેસમાં નોકરી કરવા જવું ગમતું નથી . હવે મારા માટે કોક બીજી નોકરી ગોત .ભાઈએ બીજી કોઈ ઓછી મહેનતની નોકરી શોધવાની તપાસ આદરી ..દરમ્યાનમાં બેકારી ભથ્થું મેળવવા તે ઓફિસે ગયા .અમેરિકામાં થોડા મહિના નોકરી કરી હોય અને નોકરી છૂટી ગઈ હોય અથવા કોઈ કારણસર નોકરી છોડી દીધી હોય તેવાઓને માટે સરકાર તરફથી માસિક અમુક રકમ મળે . અધિકારીઓએ કેટલાક મને પ્રશ્નો પુ છયા .અને મારી યોગ્યતા મુજબની નોકરીની તપાસ કરવા ફેક્તારીઓમાં અને એવી બીજી જગ્યાએ ફોન કરીને મારા માટે નોકરીની તપાસ આદરી , હું પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી કરતો હોવાથી ત્યાં પૂછ્યું , કે તમારે ત્યાં આ માણસ પહેલાં નોકરી કરતો હતો .હાલ એ બેકાર છે એને તમે નોકરી આપશો ? પ્રેસના મેનેજર ડેવિડે મને ફરીથી નોકરી આપવાની હર્ષભેર હા પાડી . આ વાત મને બેકારી ભથ્થાવાલા ઓફિસરે કરી મેં તેને કીધું કે ત્યાં મારે સખત કામ કરવું પડે છે .મને કમરમાં તકલીફ છે . એટલે હવે એ કામ કરવામાં મને જોખમ છે , એટલે કોઈ બીજી નોકરી હું કરવા માગું છું . ઓફિસર બોલ્યો હાલ તુરતના માટે તમે તમારી મૂળ નોકરી સ્વીકારી લો .તમે પણ બીજી નોકરીની તપાસ કરતા રહેજો અમે પણ તમારા માટે નોકરીની તપાસ કરતા રહીશું . મને પણ મારા ભાઈએ કીધું કે .તમે પાછા પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરીએ ચડી જાઓ એ તમારા હિતમાં છે . મને ડેવિડે ફોન ઉપર વાત કરીકે હવે અમે તમને કોઈ ઓછી મહેનત વાળી નોકરી આપશું .અને બીજે દિવસે હું નોકરી ઉપર ચડી ગયો .શેઠે ,મેનેજરે ,અને મારા જેવા બીજા કર્મચારીઓએ “વેલકમ બેક ” ના નારા લગાવી મને આવકાર્યો .હું મારી મૂળ ચોપડીયોની થપ્પી ઉપાડવાની નોકરી હતી એ કરવા માડ્યો . અહિ જે મુખ્ય કર્મચારી હતો આર્થર (આર્થર વિષે મેં બ્લોગમાં લખેલું છે )તેને દવીડે કીધું કે હેમતને ઘડી ઘડી આરામ આપતો રેજે . આર્થર નો સ્વભાવ એવો છેકે એને કોઈ સાથે બહુ ભળતું નથી . મારો એ મિત્ર જેવો હતો .ખરું પુછોતો આર્થર આખા પ્રેસમાં મને ડેવિડને અને શેઠને ગમતો .એક વખત મેં એને પૂછ્યું તારે કેમ કોઈ ગર્લ ફ્રેન્ડ નથી .સરળ આર્થરે મને નિખાલસતાથી જવાબ આપ્યો કે મારો સ્વભાવ છોકરી યુંને ગમે એવો નથી .
થોડા દિવસ મેં મારી મૂળ નોકરી કર્યા પછી એક બાબ હેમલટન કે જે પ્રેસમાટે પ્લેટો બનાવતો હતો .તેની પાસે મને મુક્યો . બાબ મારો મિત્ર હતો . મેં બાબને પૂછ્યું મારે અહી શું કામ કરવાનું છે? બાબ કહે તારે અહી જલસા કરવાના છે .પ્લેટો દોઢેક ફૂટ પહોળી અને ચારેક ફૂટ લાંબી પાતળી એલ્યુમીનીયમ જેવી ધાતુની હોય છે .પ્લેટ ઉપર લીલા રંગનું કેમિકલ ચોપડેલું હોય છે .આપલેટ ને એક મશીનમાં મૂકી તેના ઉપર અક્ષરો લખેલી નેગેટેવ મુકીને તેને તપાવવામાં આવે ,એટલે અક્ષરો એટલે પ્લેટ ઉપર છપાઈ જાય આ પ્લેટને પછી એક બીજા મશીનમાં મુકે આમશીનમાં પ્રવાહી કેમિકલથી ધોવાઈને સાફ થઇ જાય ફક્ત અક્ષરો સ્વચ્છ દેખાય . પછી આ પ્લેટને એક મશીન ઉપર મુકીને પ્રેસના રોલમાં ફીટ થાય, એ રીતે વાળીને તૈયાર કરવામાં આવે ,અને પછી તે પ્લેટ રોલ ઉપર ચડાવવામાં આવે, હવેતો બધું ઓટો મેટિક કામ થાય છે . કેવા પ્રકારનું કેમિકલ પ્લેટો ધોવા માટે વપરાય ક્યારે નવું ઉમેરવું જોઈએ ,એ બધું ચેક કરવા માટે મીટર હોય છે તે મીટરથી તપાસ કરવામાં આવે . મેં એક વખત બાબને પૂછ્યું આ વું બધું અટપટું કામ તું હાઇસ્કુલમાં શીખ્યો ?બાબ કહે હું અહી તું મને જેમ મદદ કરવા આવ્યો છે એમ હું કોકને મદદ કરતો અને પછી હું જોઈ જોઇને શીખી ગયો . મેં તેને કહ્યું મને તું શીખ વને ? બાબ કહે તુને શીખવામાં રસ હોય તો હું તુને જરૂર શીખવીશ , હું કહે એ ગુજરાતીમાં લખતો જાઉં .અને એક મહિનામાં હું બધું શીખી ગયો . પછી હું એને કહું તું હવે જલસા કર હું બધું કામ કરી લઈશ ..અને હું બધુજ કામ પ્લેટ મેકીન્ગનું કરી લેતો અભાગીયો બાબ કુટુંબ ક્લેશથી કંટાળેલો દુ:ખી હતો એના છૂટાછેડા થયા પછી ,એના વહાલા બે દીકરા જજે એની બાયડીને સોપ્યાહતા દુ:ભૂલવા એ દારૂને રવાડે ચડી ગએલો .પણ કોઈકે કીધું છેકે “ગલત હૈ જામ દીલોકો કરાર દેતા હૈ . વોતો પીને વાલો કો બે મોત માર દેતા હૈ .બાબ શેઠને બિલકુલ ગમતો નહિ .પણ ડે વિડ નો એ માનીતો માણસ હતો .એક વખત બબે કામ છોડીને જતું રહેવાનું નક્કી કર્યું હશે એટલે પ્લેટો કેમિકલ વગેરે જરુર્રી વસ્તુ નો ઓર્ડર આપેલ નહિ . એક દિવસ બાબ નોકરી ઉપર આવ્યો નહિ , હું એકલો ગયો . જોયું તો કોઈ વસ્તુ નહિ એટલે મેં ડેવિડને કીધું કે બાબ નોકરી ઉપર આવ્યો નથી .અને જોઈતી વસ્તુ બિલકુલ નથી . અમારી બોલીમાં કહું તો ડેવિડે ઘોડાં ધ્રોડાવી ને તાબડ તોબ જોઈતી વસ્તુ મગાવી અને કામ ચાલુ કર્યું બીજે દિવસે જોઈએ એટલી વસ્તુ માગવી લીધી .હૂતો બાપુ ધમાધમ કામ કરવા માંડ્યો .એક વખત ડેવિડ અને શેઠ હું કામ કરતો હતો ત્યાં આવ્યા અને મને પૂછ્યું તમને કામ બરાબર ફાવે છે ?મેં કીધું બધું ફાવે છે પણ આ મશીનને અઠવાડિયે સાફ કરવું પસ્ડે છે ઈમાં મારી બખ નથી બુડતી .બીજે દિવસે મને શીખવવા માટે સ્પેશીયલ માણસને ત્રણ દિવસ માટે મને શીખવવા માટે બોલાવ્યો . મને શીખવવા માંડ્યો નહુ એ ની નોંધ ગુજરાતીમાં લખવા માંડ્યો ,બીજે દિવસે મને શીખવ નારે મારી પરીક્ષા લીધી હું સારી રીતે પાસ થયો . ત્રણ દિવસને બદલે હું ફક્ત બેજ દિવસમાં શીખી ગયો . તેણે શેઠને વાત કરીકે હેમાંતને હવે બહુ આવડી ગયુ છે .એટલે મારે વધુ રોકવાની જરૂર નથી ન। હૂતો બરાબર કામ કવા માંડી ગયો , મહિનાઓ વીતી ગયા . પછી શેઠને વિચાર આવ્યો કે હેમાંતને મદદ કરવા કોઈ માણસને મુકીએ હેમત ઘણા વખતથી અહી કામ કરે છે એનો હોદ્દો વધારીએ અને એના હાથ નીચે એક માણસને મુકીએ .પછી મને મદદ કરવા માટે એક યાહુ ડી છોકરા માર્કને મુક્યો . યહૂદી લોકો અમેરિકામાં ઘણા લોકોને ગમતા નથી હોતા ડેવિડને તો બિલકુલ નહિ .પણ શેઠની મરજીથી માર્કને મારી પાસે મુકેલો , એકાદ મહિનો મરકે મારો પડ્યો બોલ જીલ્યો પછી હું કંઈ કામ ચીંધુ તો કરે નહિ મારા સમો થઇ જાય મને કહે તુને ઈંગ્લીશ આવડે નહિ તું પરદેશી માણસ તું મારો સાહેબ શેનો એ નોકરી ઉપર આવે .અને કાર્ડ પાંચ ઇન કરી પછી નજીકના અંધારિયા કેમેરા રૂમમાં ભરાય બેસે , મને ફરિયાદ કરવાની ટેવ નહિ હું દેશમાં હતો ત્યારે કાયદો હાથમાં લઇ લેતો .પણ અહી પરદેશમાં મારે ઘણું વિચારવાનું રહે . મેં અગાઉ જેનો ઉલ્લએખ કર્યો છે તે આર્થરે ડેવિડને વાત ત કરીકે માર્ક હેમતનું કહ્યું કરતો અને વાત વાતમાં સા મો થઇ જાય છે . આર્થરની વાત સાંભળી ડેવિડ અને શેઠ મારી પાસે આવ્યા . અને માર્ક ક્યાં ? મેં કીધું એ કેમેરા રૂમમાં હશે , માર્કને ગોતી લાવ્યા .અને મારી પાસે લાવ્યા અને માર્કને કીધું અમે તુને કાઢી મુકીએ એ પહેલા તું પાંચ આઉટ કરીને જતો રહે ,અને ફરીથી અહી આવતો નહિ તારો જે હશે। એ પગારનો ચેક તુને તારે ઘરે પહોંચતો કરી દઈશું . માર્ક ગયો ઈ ગયો એક વખત દેખાણો .
Like this:
Like Loading...
Related
તમારી દાસ્તાન રજુ કરવા બદલ ધન્યવાદ
આપણે કરોડરજ્જુ વિષે સમજીએ અને કાળજી કરીએ
કરોડરજ્જુ ખોડ
સૌથી સામાન્ય ખોડ કરોડરજ્જુને લગતું kyphosis, અને lordosis છે. કરોડરજ્જુને લગતું frontalnojravnini માં કરોડ એક પડખોપડખ વળાંક છે. આ સારવાર, અથવા ઉપચાર અનિશ્ચિત પરિણામ ખૂબ જટિલ વિરૂપતા છે.
કરોડ જીવન દરમ્યાન બદલાવો કે જે હાડકાના સ્તંભ છે. તે જંગમ અને સ્થિર ભાગો સમાવે છે. આ જંગમ ભાગ (સર્વાઇકલ) ગળુ, છાતી (છાતી) અને નજીકનું (નજીકનું) સ્પાઇન, એક સ્થિર (પવિત્ર) krstacna અને રેમ્પ અસ્થિ (kokcigealna) છે. પંદર વર્ષ krstacna કરોડ ખરેખર krstacna હાડકા જે પાંચ હાડકા sraslih krstacnih મિશ્રણ છે બને છે. રસ્તા પરના હાડકા, તેમને 4-6 પણ ઉગાડવામાં આવે છે ગુદાસ્થિ બનાવે છે. સ્પાઇન નંબર 33 અથવા 34 હાડકા એકબીજા-હાર્ડ વાયર જોડાણો છે, કે ઉગાડવામાં છે, અને દરેક વ્યક્તિગત વર્ટિબ્રા ઇન્ટરવર્ટિબ્રલ પ્લેટ દાખલ વચ્ચે છે, કે જે બીજી બાબતોની સાથોસાથ કરોડ ગતિશીલતા માટે પૂરી પાડે છે. ત્યાં 7 સર્વાઇકલ, 12 છાતી, 5 છાતી, 5 krstacnih અને 4 અથવા 6 trticnih હાડકા છે. જન્મ પછી સ્પાઇન કોઈ રન નોંધાયો નહીં હોય છે, અને વર્ષની 3-4 મહિના પછી શારીરિક ક્રિયાઓના bandages શકાય દેખાય છે. છાતી કર્વ સંપૂર્ણપણે જ્યારે બાળક બેસવાનો, અને પછી સર્વાઇકલ lordosis (કરોડ આગળ બહાર નીકળી આવવું) શરૂ થાય છે વિકસાવવામાં આવે છે. નજીકનું lordosis વિકસે સ્થાયી અને બાળ વૉકિંગ. પુખ્ત કરોડ હાલના શારીરિક આગળ સર્વાઇકલ અને નજીકનું કરોડ, અને છાતીમાં અને krstacni પાછળ (kyphosis) તરફ બહાર નીકળેલી ભાગ ગાંઠ (lordosis) છે. તેથી, તે કહ્યું છે કે કરોડ ડબલ zavinutog એસ પત્ર વડા છે, કે જે સૌથી યોગ્ય સ્થાન લે છે, અને શરીરના વજન પર શ્રેષ્ઠ રીતે વિતરિત છે આકાર છે. Anatomi વિવિધ શારીરિક કરોડરજ્જુને લગતું છે, જે વધુ કરોડ ની છાતી ભાગ ઉચ્ચારણ કરવામાં આવે છે. Bandages કરોડ અને પેડુ અથવા બસ્તિપ્રદેશ હાડકાં krstacne, લિંગ ની સ્થિતિ પર આધાર રાખે છે, અને હાલમાં વિવિધ સ્થાનો ફેરફારો હેઠળ. સ્નાયુઓ, અસ્થિબંધન, ઇન્ટરવર્ટિબ્રલ પ્લેટો, કરોડ, કરોડરજ્જુની અને પાંસળી કેજ નાના સાંધા: કરોડ ની સામાન્ય શારીરિક વિધેય mnogicimbenici પૂરી પાડે છે. કરોડ svojimfiziološkim કર્વ (સર્વાઇકલ lordosis, છાતી kyphosis, નજીકનું lordosis અને ત્રિકાસ્થિનું kyphosis) સાથે સંસ્થાઓ ની બેકબોન માટે sagittal પ્લેન કરોડ સ્થિર છે, રક્ષણ આપે છે અને સૈનિકો ચળવળ પરવાનગી આપે છે. જ્યારે તમે કરોડ ની બહુવિધ કાર્યો સમીક્ષા, તે સ્પષ્ટ બને છે કે કરોડ વિવિધ રોગવિજ્ઞાનલક્ષી ફેરફારો મહાન શક્યતાઓ શકે છે, અને પોતાની પીડા લક્ષણોમાં, ચેતા ઈજા અથવા ખોડ તરીકે પ્રગટ. કરોડ માં ફેરફારો મૂળ અથવા હસ્તગત કરી શકે છે. કુદરતી ફેરફારોનું આ કુદરતી hemivertebrae ધ્યાન પગાર જરૂર ત્યારે જ તેઓ દૃશ્યમાન ખોડ કે ચિંતા વાલીઓ, દુઃખાવો કારણ કે કરોડ ચળવળના પ્રતિબંધિત (પછી, નિયમ અને શોધી કાઢો અને અન્ય કેટલીક બિમારીઓ માટે કેઝ્યુઅલ શોધવામાં તરીકે રજીસ્ટર) કારણ બને છે. બાળપણ માં હાડકા વ્યક્તિગત ભાગોમાં અસાન્યતા ચેતા માળખાં ફેરફારો થઈ શકે છે. ખાસ કરીને જે નજીકનું વિસ્તારમાં આ હાડકા અમુક ભાગોમાં ફાટવાળું કોઈપણ લક્ષણો કારણ કે જરૂર નથી ન્યુરોલોજીકલ માટે કરોડરજ્જુ કેનાલ સંકુચિત કારણે ખલેલ કારણ બની શકે છે. હસ્તગત રોગો હસ્તગત બળતરા કે જે ચોક્કસ અથવા અચોક્કસ હોય ક્ષય, સંધિવા રોગો, ગાંઠો અને અન્ય લોકો દ્વારા અનુસરવામાં છે, જેમ કે શકે ઉદ્દભવે રોગો છે. કરોડ ઓફ Deformities સૌથી સામાન્ય deformities કરોડરજ્જુને લગતું kyphosis, અને lordosis છે. આ સારવાર, અથવા ઉપચાર અનિશ્ચિત પરિણામ ખૂબ જટિલ વિરૂપતા છે. યોગ્ય રીતે સુધારો આકારણી અથવા કરોડરજ્જુને લગતું ઓફ વધારવા માટે વધુ કે ઓછા સમાન etiological વિભાગ નથી પ્રયાસ કરે છે. બંધ નિરીક્ષણ અને માતા – પિતા શંકા છે કે તેમના બાળકને કરોડ કરોડ અન્ય બાળકો કરતાં અલગ છે. જો તમારા બાળકને છે કરોડરજ્જુને લગતું એક બાજુ પર ઊભા ખભા નોટિસ, એક ખભા બ્લેડ વધુ અન્ય કરતા અગ્રણી શકે છે, એક વાનગી ઘણી વખત obliquely મૂકવામાં આવે છે. જ્યારે બેન્ટ એ હલ બહિર્મુખતા જોઈ શકાય પાછળ (ખૂંધ કે ઢેકો). ખૂંધ કે ઢેકો બાજુ konveksiteta કર્વ પર થોરાસિક અથવા નજીકનું ક્ષેત્રમાં વ્યક્ત કરી શકાય છે. આ બધી સૂચવે છે કે એક ફિઝિશિયન કરોડ પરીક્ષણ કરવું જ જોઈએ. કરોડરજ્જુને લગતું ની સામાન્ય પર વિભાગ: માળખાકીય અથવા બિન-માળખાકીય. માળખાકીય કરોડરજ્જુને લગતું માટે, એ મહત્વનું છે કે પડખોપડખ અને સ્પાઇન ના હાડકા ની વળાંક વળ ના હાજર પરિભ્રમણ. આનો અર્થ એ થાય કે સ્પાઇન, વળ એક હાડકા બીજા માટે વર્ટિબ્રા એક ભાગ twisting ના સમાતંર ધરી આસપાસ હાજર પરિભ્રમણ પરિભ્રમણ. સૌથી સામાન્ય માળખાકીય કરોડરજ્જુને લગતું idiopathic છે, અજ્ઞાત કારણ, અને વય પર આધાર રાખીને કે તેઓ વિભાજિત દેખાય છે: * શિશુ માટે 3 * 3 ના કિશોર વય જ્યાં સુધી તરુણાવસ્થા માંથી તરુણાવસ્થા * કિશોર ની વૃદ્ધિ અંત (હાડપિંજર પરિપક્વતા) સુધી શરૂઆત. માળખાકીય કરોડરજ્જુને લગતું ઓળખાય છે કારણ બને છે, અને અસંખ્ય લેખકો દ્વારા અને જૂથો માં વર્ગીકૃત: ઉદાહરણ તરીકે, neuromuscular, મૂળ કે, ટ્રૉમા, સ્નાયુઓમાં, ચેપ અથવા મેટાબોલિક વિકૃતિઓ, વગેરે કરોડરજ્જુને લગતું આ પ્રકારની સફળતાપૂર્વક સારવાર કરી શકાય છે, અથવા ઓછામાં ઓછું તેમને વધારવા અટકાવી કારણે પછી રચના કરી હતી. નિદાન તબીબી તપાસ અને રેડીયોલોજીસ્ટો પદ્ધતિઓ પર આધારિત કરવામાં આવે છે, અને હલ, હોલોગ્રામ, તાપલેખન ઓફ વિરૂપતા માપવા પદ્ધતિઓ જેમ કે અન્ય તપાસ કાર્યવાહી દ્વારા પડાય કરી શકાય છે. ટેસ્ટ બેન્ટ – સૌથી વ્યાપક અને સરળ પદ્ધતિ ચકાસવા માટે. તે દર્દી bends દ્વારા થાય છે આગળ સાથે ઘૂંટણ વિસ્તૃત અને હાથ નીચે shrunken. જો તમારા બાળકને છે માળખાકીય કરોડરજ્જુને લગતું પછી દૃશ્યમાન rebrana શસ્ત્ર બેન્ડ પરિસ્થિતિ હશે, અને સીધા સ્થિતિમાં ત્યારે દૃશ્યમાન અસમપ્રમાણતા અને ખભા બ્લેડ. પછી કરોડરજ્જુને લગતું સારવાર કે જે અનુસરે છે તે નિદાન સામાન્ય રીતે દરેક દર્દી માટે એક વ્યક્તિગત કાર્યક્રમ દ્વારા કરવામાં આવે છે. સારવાર રૂઢિચુસ્ત અને સર્જીકલ કરી શકાય છે. કન્ઝર્વેટિવ, કરોડરજ્જુને લગતું સારવાર બિન-ઓપરેશનલ શારીરિક ઉપચાર છે અને (orthoses) corsets થાય છે, અને સ્થાનિકીકરણ અને બેન્ડ ડિગ્રી અસરગ્રસ્ત કરોડ છે (કર્વ) પર આધાર રાખે છે. અને ત્યાં જ્યારે orthoses વસ્ત્રો અથવા માત્ર શારીરિક ઉપચાર ખર્ચ વિશે વિવિધ અભિપ્રાયો છે. એક સારવાર સ્વીકારવામાં યોજના નીચે પ્રમાણે છે: એ કોબ ખાતે એક્સ રે દ્વારા માપવામાં કરોડ ઓફ વળાંક માટે અપ 20 ડિગ્રી – છે દૃશ્ય અને મુક્ત જીવનપદ્ધતિ, સારવાર 20 થી 50 ડિગ્રી orthoses (corsets) નો સમાવેશ થાય લાગુ પડે છે. 50 ડિગ્રી ઉપર સારવાર સર્જીકલ છે. તે નોંધવું જોઇએ કે આજે એક બાળક સાથે idiopathic કરોડરજ્જુને લગતું વધારાની સારવાર તરીકે રમતો રમી શકે છે ગણવામાં આવે છે જોઈએ. બિન-માળખાકીય કરોડરજ્જુને લગતું વાસ્તવમાં અને વળ વગર કરોડ હાડકા ની પરિભ્રમણ કર્યા વિના અયોગ્ય scoliotic મુદ્રામાં છે. કરોડ ઓફ વાકુંચુકું વળાંક સ્ટેન્ડિંગ પોઝિશન કે બેન્ટ-ગુમાવી માત્ર દૃશ્યમાન છે. Kyphosis Kyphosis કરોડ premanatrag કોઈપણ અતિશય બહાર નીકળી આવવું છે. અમે છાતીમાં અથવા નજીકનું કરોડ વિસ્તાર સ્થિત થયેલ છે. તે કુદરતી અથવા હસ્તગત કરી શકે છે. છાતી kyphosis (છાતી) માટે વિરૂપતા શકાય જ્યારે બહાર નીકળી આવવું (konveksitet) શારીરિક મર્યાદાથી વધી ગણવામાં આવે છે, અને તે કરોડ (સામાન્ય 20-45 ડિગ્રી અને નજીકનું lordosis 40-60 ડિગ્રી) ના એકસ રે ના સ્તરે માપન દ્વારા નક્કી. અવલોકનક્ષમ મુદ્રામાં kifoticnog લક્ષણો આધારે ક્લિનિકલ તારણો. નથી થતી પરંતુ અચાનક ધીમે ધીમે. Postural kyphosis અથવા kifoticna મુદ્રામાં સમાન scoliotic મુદ્રામાં છે અને અયોગ્ય મુદ્રામાં અનુસરે છે, કે જે હાડકા કોઈ માળખાકીય ફેરફારો થાય છે. Kyphosis જેવા સરળ સુધારો કરવાનું શક્ય છે સક્રિય અથવા નિષ્ક્રિય ક્યાં. કિશોર kyphosis (થોર્સ્ટનસ્કુરેમેન્નવડે) ઘણા interlocked હાડકા આકાર જેના કરોડ ની ક્ષ – કિરણ પર જોવા સાથે kyphosis એક ખાસ જૂથની છે. ઘટના કારણો અપૂર્ણ, સમજી છે, પરંતુ વધુ છોકરીઓ કરતાં છોકરાઓ સામાન્ય છે. ક્લિનિકલ પરીક્ષણ સરળતાથી કરી શકાય, સ્થાપિત કરી શકો છો અને રેડીયોલોજીસ્ટો સારવાર નિદાન ખાતરી. Kyphosis ની સારવાર રૂઢિચુસ્ત અને સર્જીકલ છે. કન્ઝર્વેટિવ હાથ કસરતો અને corsets મધ્યમ અને વ્યક્ત kyphosis છે, સર્જીકલ સારવાર વારંવાર ભારપૂર્વક વ્યકત oštrokutnih kyphosis છે લેવાય. અયોગ્ય મુદ્રામાં શક્ય ચોક્કસપણે શું છે અને સામાન્ય મુદ્રામાં શું છે તે નક્કી નથી. સૌથી વધુ સઘન વૃદ્ધિ સમયે બંધની ઉપકરણ – ત્યાં કરોડ સામાન્ય શારીરિક વળાંક અલગ શક્ય ફેરફારો, એક musculo નીચા કારણે છે. આમ, અલગ અલગ રાઉન્ડમાં પાછા, ફ્લેટ પાછળ, રાઉન્ડ – પોલાણવાળી બરફ અસુરક્ષિત નિયંત્રણ અને સ્પાઇન ની બાજુની વળાંક. સામાન્ય રીતે, અસામાન્ય મુદ્રામાં આ તમામ પ્રકારના યાદી વર્તમાન બંધારણમાં સ્નાયુઓમાં નબળાઈ કારણે. નિમ્ન ભૌતિક પ્રવૃત્તિ અન્ય અનિયમિત આચાર વિકાસ favoring પરિબળો યજમાનના સંપૂર્ણ સાથે બાળક, અને આ ચાલુ ઝડપથી અથવા શરીરના ચોક્કસ વિસ્તારોમાં થાક પીડા પરિણમે છે. અયોગ્ય કોઈ વિશિષ્ટ તબીબી મહત્વ હોલ્ડિંગ, પરંતુ તે મહત્વનું છે ભાર મૂકે છે કે જે તમને માળખાકીય ફેરફારો કરતાં વધવો જોઈએ નહિં. ઉદાહરણ તરીકે, scoliotic મુદ્રામાં માળખાકીય કરોડરજ્જુને લગતું માં વિકાસ જો બાળક ખૂબ ભારે શાળા બેગ વહન કરે છે, અને એ જ kifoticnim હોલ્ડિંગ સાથે વાત સાચી છે. છતાં બાળક ચાલુ કરવા માટે સ્નાયુઓ મજબૂત કસરત કરવાની ભલામણ કરવાની જરૂર છે. જબરદસ્તીથી, અનાડી મુદ્રાઓ જ્યારે બેઠક અથવા બાળક નીચાણવાળા માત્ર ત્યારે સ્નાયુઓ ના ગતિશીલ દળો થાક પહોંચે છે, અથવા કેટલાક સ્નાયુમાં જૂથો એક અસંતુલન છે જ્યારે ટાળ્યું કરશે.
મરણ સુધી કરોડ સ્વસ્થ હશે તો આપણે અને સેવા કરનાર પણ કંટાળશે નહીં
પ્રજ્ઞા બેન તમારું લખાણ વાંચી ઘણું જાણવા મળ્યું . સરસ માહિતી આપવા બદલ તમારો આભાર .અને બીજો આભાર મારી દાસ્તાન ગમ્યા બદલનો યે આતાકી દાસ્તાં હૈ બ્લોગર પ્રેમસે સુનો .