મહા શિવરાત્રીએ બાળક મૂળશંકર ને પરમેશ્વરે પ્રેરણા કરી

મોરબી( સૌરાષ્ટ્ર  )પાસેના ગામ  ટંકારા માં  ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં એક બાળક જન્મ્યો ,તે મૂળ નક્ષત્રમાં જન્મેલો હોવાથી એનું નામ મૂળશંકર રાખવામાં આવ્યું .એક મહાશિવરાત્રીએ ,મૂળશંકરના  માત  પિતા વગેરેએ   ઉપવાસ કર્યો અને રાત્રિ જાગરણ કર્યું .મૂળશંકર ને શિવમંદિર માં  શિવલિંગ પાસે બેસાડ્યો . આ વખતે ઉંદરો શિવલિંગ ઉપર ચડતા હતા તેના ઉપર પેશાબ અને લીંડીઓ કરતા હતા ,અને  પ્રસાદ ખાતા હતા .આ વખતે  બાળક મૂળશંકરને  એકદમ આશ્ચર્ય થયું ,તેને મનમાં થયું કે આ કેવો શિવ છે ,કે જે  પોતાના ઉપર ગંદકી કરતા  ઉંદર ડા ઓને  રોકી નથી શકતો ? જે પોતાનું સ્વયં  રક્ષણ નથી કરી શકતો ,એ બીજાનું રક્ષણ કેવી રીતે કરે ?આ મૂળશંકર ને જે વિચાર આવ્યો ,એને ઉર્દુમાં “ઇલ્હામ “કહેવાય .મૂળ શંકર એકદમ ઘરે ગયો .અને માબાપને બનેલી બિનાની વાત કરી .અને  જાગરણ કરી રહેલાં  સૌ ને ઊંઘી જવા માટે દબાણ કર્યું .જયારે મૂળ શંકર યુવાન થયો ,ત્યારે એને  સ્વામિ વિરજા નંદ સરસ્વતી નામના અંધ સન્યાસી પાસે સંસ્કૃત ભણવા મોકલ્યો . સ્વામિ વિરજા નંદ  સંસારનો ત્યાગ કરી ,સન્યાસી થયા પણ ક્રોધનો ત્યાગ નોતા કરી  શક્યા .એ  મૂળ શંકરની જરાક અમથી ભૂલ માટે   લાકડી વતી માર મારતા , સમય જતા  મૂળ શંકરે  સન્યાસીની દિક્ષા લીધી ,અને પોતાનું નામ  દયાનંદ સરસ્વતી રાખ્યું .જયારે  વિદ્યાભ્યાસ પૂર્ણ કરી  ગુરુથી વિદાય લે છે . ત્યારે એ ગુરુને કેવા વચન આપે છે .તેનું ભજન આપ હવે વાંચો .જે ” પગ મને ધોવા દ્યો રઘુરાયજી “એ ઢબથી  ગાઈ  શકાશે .

ગુરુજી આપો મને આશિષજી ,આપો મને આશિષ ,તમારી આજ્ઞા હું પાળીશ ……..1 ગુરુજી

ઘર ઘર જઈને વેદનો હૂતો નાદ જરૂર ગજ્વીશ્જી ,પ્રપંચ ,પાખંડ ,દંભ બધા હું જરૂર દુર કરીશ …….2 ગુરુજી

ધર્મને નામે લુંટાતા જનને સાચો માર્ગ ચિંધીશ જી પુરાણ બદલે વેદની વાતો જરૂર સંભળાવીશ ……3 ગુરુજી

મૂર્તિ પૂજા વેદમાં છે નઈ  ઢોલ વગાડીને કહીશજી ,ઇશ્વરતો અવતાર નો લ્યે  ચોક્કસ સમજાવીશ ….4ગુરુજી

ઊંચ નીચ ના  કોઈ આ જગમાં એવું સિદ્ધ કરીશજી ,વેદ તણો અધિકાર છે સહુને એવી વાતો કરીશ ….5 ગુરુજી

વિરજાનંદ નો શિષ્ય દયાનંદ  હું એને ના કદી  ભુલીશ્જી એના ચિંધ્યા મારગે જઈને જીવન ધન્ય કરીશ ……6 ગુરુજી

.

Advertisements

6 responses to “મહા શિવરાત્રીએ બાળક મૂળશંકર ને પરમેશ્વરે પ્રેરણા કરી

 1. pragnaju March 16, 2013 at 5:06 am

  ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

 2. Vinod R. Patel March 16, 2013 at 8:53 am

  દયાનંદ સરસ્વતી અને વિવેકાનંદ સ્વામીએ ધર્મમાંથી અંધ શ્રધાથી દુર રહી ધર્મની સાથે સામાજિક

  ક્રાંતિ કરી હતી અને મનુષ્યનો સાચો ધર્મ શું હોઈ શકે એ પોતાના આચરણથી બતાવ્યું હતું .

  આવું જ કાર્ય આજે સ્વામી સચ્ચિદાનંદ કરી રહ્યા છે .

  ખુબ જ પ્રેરક લેખ . આતાજી આપને અભિનંદન . આવા સારા લેખો આપતા રહેશો .

 3. dhavalrajgeera March 16, 2013 at 8:04 pm

  ૐ નમઃ શિવાય
  ૐ નમઃ શિવાય
  ૐ નમઃ શિવાય
  ૐ નમઃ શિવાય

 4. હિમ્મતલાલ March 16, 2013 at 8:28 pm

  ઓમ નમ: શિવાય તમે લખ્યો એવો ઓમ મને નથી લખતા આવડતો ,મારે કોક જાણકાર પાસેથી શિખવો પડશે .અ ઉ મ ઓમ

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: