ખજુર , date, تمير ، خرمار , વિષે

DSCN0104DSCN0097ખજુર નામ એ સંસ્કૃત તો નથીજ અને ફારસી  કે અરબી પણ નથી કદાચ  તુર્કી ભાષાનો શબ્દ હશે ,કેમકે અરબી ભાષામાં તમીર ,અને ફારસીમાં ખરમાર  કહે છે .જે હોય તે આપણે તો રોટલાનું કામ છે .ટપાકા નું નથી .કચ્છમાં ખારેક થાય છે એ ખજૂરના વર્ગનું છે .ખારેકનો ઈતિહાસ એવું છેકે  જુના વખતમાં કચ્છના મહારાજાએ  લશ્કરમાં ભરતી કરવા તુર્ક લોકોને બોલાવેલા  આલોકો  ખારેકનાં બી લાવેલા  મહારાજાએ  કચ્છની ધરતીમાં વાવેતર કરાવ્યું .અને ખારેકને આ ધરતી બહુ માફક આવી . અમદાવાદમાં ખજુરીઓ દેખાય છે . હાલાર ,સોરઠમાં પણ આ જાતની ખજુરીઓ  થાય છે  એ જરાક જુદી જાત છે  એના ફળને ખલેલાં  કહેવાય અંબાજી બાજુ પણ આવી ખાજુરીઓ થાય છે આના ફળમાં ઠળીયો  મોટો અને જરાક જેટલો ગર્ભ હોય  છે .દેશીંગા નજીકના ગામ રફાળામાં આવી જાતની પુષ્કળ ખજુરીઓ છે .હવે હોય કે  ન હોય  ભગવાન જાણે અમદાવાદ નજીકના એક ગામમાં (ગામનું નામ હું ભૂલી ગયો છું )ખાજુરીઓ છે એમાં મથાળે છેદ કરી રસ કાઢ વામાં આવે છે તે રસને નીરો કહે છે .જે સવારે પીવામાં આવે છે .ફોટામાં મારી પાછળ દુર દેખાય છે .એ ખજુરીના ખલેલાં જેવા ફળ થાય છે .એના ઠળીયા ની હું  માળાઓ બનાવું છું .છે  મેં એક માળા  ફેરવીને    ગણતરી પૂર્વક ભગવાનનું સ્મરણ કરતો હતો . મેં એને મેં બનાવેલી માળા  એક મારી કળા  તરીકે દેખાડી  ,માળા જોઇને એ ભક્ત (દંભી ) બોલ્યા ,ખજુર ના  ઠ ળિયાની બનાવેલી માળા ફેરવવાથી ભગવાન પ્રસન્ન નો થાય . મેં પૂછ્યું તમે જે માળા ફેરવો છો .એ માળા ફેરવવાથી  ભગવાન પ્રસન્ન થાય ખરા  , હા જરૂર થાય  મેં પૂછ્યું તમને ભગવાને કેટલી વખત દર્શન દિધાં ?તે બોલ્યા ,મને સ્વપ્નામાં ઘણી  વખત દર્શન  દિધાં છે . મેં બીજો પ્રશ્ન કર્યો .તમે જયારે માળા  ફેરવતા હો છો ત્યારે ભગવાનમાં  અટલ ચિત્ત  રહે છે કે બીજે ધ્યાન જાય છે ? તેણે  બે ધડક જવાબ આપ્યો કે .હું જયારે માળા ફેરવું છું ત્યારે મારું મન ભગવાન્માજ  ચોટેલું રહે છે . મેં તેની સાથે વધારે દલીલ નો કરી . પણ મનમાં બોલ્યો કે તારા જેવો દંભી તારા સિવાય બીજો નહિ હોય . પણ મેં એને એક દોહ્ રો તો સંભળાવી દીધો . કે હાથમાં માળા કંઠે માળા  કોણીએ બાંધી  માળા  આમ કરતા જો રામ રિજે તો હું પગમાં બાંધુ માળા ,

અમેરિકાના કેલીફોર્નીયા સ્ટેટમાં  પુષ્કળ ખજુરીઓ છે .અને તે અનેક જાતની છે .હું રહું છું એ એરીઝો નાના વિસ્તારમાં  અનેક જાતની ખજુરીઓ થાય છે .જે જે બહુ  સ્વાદિષ્ટ હોય છે પણ લોકો ખાવા તરીકે ભાગ્યેજ વાપરે છે . હજુ ફૂલ આવ્યા હોય ત્યાજ કાપીને ઝૂમખાં ને ફેંકી દ્યે છે .એ એટલા માટેકે  પક્ષીઓ તેના ફળ ખાય અને અર્ધા પર્ધા જમીન ઉપર નીચે  લોનમાં પડે એટલે  લોન નું રૂપ બગાડે . મેં આવા પક્ષીઓએ ખાધેલાં ફળ ખાધા છે .વીણી  વીણી ઘરે પણ લાવેલો છું અને મેં વાવેલા પણ છે .મારી પાસે ઈરાનના ખજૂરના ઠ ળિયા  વાવેલા પણ પક્ષી ખોદીને ખાઈ જતા હતા .   પણ એક ખાજુરીને મેં બહુ રક્ષણ આપેલું .એટલે તે જીવે છે , મેં મારા      બ્લોગર  ગુરુ સુરેશ જાની ને  તેને ઘરે વાવવા માટે  ઠ ળિયા  મોકલેલા .તેઓએ મહેનત કરીને વાવ્યા પણ ઉગ્યા  નહિ .સુરેશ જાની  ઈજીપ્ત થી ખજૂરના ઠળિયા  વાવવા માટે લાવ્યા છે .એપ્રીલમાં કુંડામાં વાવશે .અને તેઓ ભેજા બાજ એન્જી છે  .એટલે કદાચ તેઓની આવડતનો ઉપયોગ કરશે અને  ઠળિયા  ઉગી નીકલ શે  .તો તેઓ ખજુર ખાશે અને મિત્રોને ખવડાવ  શે .ઇતિ શ્રી એરિઝોના આતાના  ઘર મધ્યે  લખાતું ખજુર પુરણ સમાપ્ત

20 responses to “ખજુર , date, تمير ، خرمار , વિષે

  1. pragnaju માર્ચ 16, 2013 પર 12:33 પી એમ(pm)

    આપને અંગ્રેજીની પ્રેકટીશ કરાવવા
    આ જ લેખ્નું ભાષાંતર
    Khajura name is Sanskrit and Persian or Arabic, but not the nathija Turkey may be the language of the word, since tamira Arabic language, and Persian kharamara says. Rotalanum work is what we do. Tapaka’s not. Kutch khareka the class of the date . kharekano history of Turks believe that old people to enlist once the Maharaja of Kutch bolavela Kutchh Alok kharekanam B lavela Maharaja had cultivated soil., and kharekane very well in this soil. Ahmedabad khajurio appears. Halara, sorathamam khajurio in this kind of a slightly different species is called its fruit khalelam khajurio in Ambaji side was a large and a bit of fruit thaliyo core. Desinga khajurio abundant species in the nearby village of raphalamam. Now or not If God knows Ahmedabad near a village (village’s name I forgot, I) is khajurio it can turn into kadha vamam denominator in the interest niro says. smoked in the morning. appears in a photo from my back. khajurina khalelam like a fruit a. their seed nests of others I am., is I let God recollection was calculated by converting a wreath. I thought I created my art as an obstacle beads, beads of seeing a devotee (hypocritical) spoke, the best liyani khajura made beads rotate to the Lord happy. I asked you to rotate the beads. Propitiate the god of the beads rotate right, I need it, I asked him how many times you reel didham? They spoke, I svapnamam didham are often watching. I have another question. Turning beads while you are resolute mind when you are in God’s attention is elsewhere? He replied that the two dhadaka. Bhagavanmaja cotelum my mind when I’m pheravum the beads remain. I have no argument with that. Except for the part that I feel like a hypocrite, but I do not have one. But I told him it was a doh Row. Kanthe beads beads beads handy konie sculpt your legs do I do if Ram rije bandhu beads,

    In the state of California has plenty khajurio., And the many species of., I am revising a small area erijho khajurio in many species., Which are also people who are very flavorful as I’m rarely uses. Tyaja cut flowers are still jhumakham the dye is thrown. Mateke is because birds eat the fruit and half the land pardha form of loans from the loan broth. I khadhelam these birds ate the fruit. Vini vini also brings home to me and I have also planted. Liya best dates I have also planted a bird turn Iran into the ditch. Khajurine I gave a little protection. Means he is alive, I did my best to seed Blogger guru Suresh Jani ne liya sent him home. They also ugya vavya not that hard. Suresh Jani ijipta seed brought from the date thaliya. Vavase April kundamam . and they are brain Angie falcon., so perhaps they will use their skills and shay thaliya growing nickel. then he eats and friends khajura shay khavadava. iti Mr. Arizona atana home amid lakhatum filling out khajura

  2. pragnaju માર્ચ 16, 2013 પર 12:38 પી એમ(pm)

    قبل khajura کا نام یا فارسی اور عربی, لیکن ہو سکتا ہے nathija ترکی کی زبان کا لفظ tamira عربی سے فارسی زبان اور kharamara کا کہنا ہے. rotalanum کا کام کیا. tapaka کی نہیں. kutch khareka کلاس کی تاریخ ہے. kharekano ترک تاریخ کا خیال ہے کہ پرانے لوگوں کو پہلے ہی ایک enlist کے bolavela kutch kutchh alok kharekanam بی lavela نے پہلے ہی زمین کاشت ہے, اور بہت kharekane میں اس سرزمین ہے. احمد ابادٹی khajurio لگتا ہے.

    • હિમ્મતલાલ માર્ચ 16, 2013 પર 12:51 પી એમ(pm)

      મેં એક અરબને ખજૂરનું નામ પૂછ્યું હતું એણે મને તમીર નામ આપેલું .મારો મિત્ર ઈરાનથી ખજૂરનું ભરેલું બોક્ષ લાવેલો તેના ઉપર આ ખર્માર નામ લખેલું .કદાચ મારી વાંચવામાં ભૂલ થતી હોય .તમારો આભાર પ્રજ્ઞા બેન

  3. Vinod R. Patel માર્ચ 16, 2013 પર 4:19 પી એમ(pm)

    આતાજી, ખજુર વિષે તમોએ સારી માહિતી આપી .

    અરબસ્તાનમાં ખજુર પુષ્કળ પ્રમાણમાં થાય- અરબી ખજુર ખાવામાં સારી .

    ખજૂરમાં લોહ તત્વ હોય છે .અમારા ઘેર ખજૂરને ઘીમાં શેકી એમાં બદામ પીસ્તા નાખી પછી એના રોલ

    બનાવી એને કાપીને નાના ચકતાં બનાવી ખાઈએ છીએ .

    અમદાવાદમાં ખજુરીના ઝાડમાંથી નીતરેલ નીરો બહુ પીધો છે .

    • હિમ્મતલાલ માર્ચ 16, 2013 પર 8:40 પી એમ(pm)

      પ્રિય વિનોદ ભાઈ
      અમારી બાજુ હોળી નાં દિવસે જેનો દીકરાના લગ્ન થયા હોય તેની હર્ખુડી માં ગાડામાં બેસી ઘરો ઘર ખજુર આપવા નીકળે . અને લગ્નનો માંડવો નાખતો હોય ત્યારે માંડવો નાખવા વાલા ભાઈઓને વરની માં આગ્રહ કરી કરીને ઘી અને ખજુર ખવડાવે .પણ હવેતો એ વાતું જૂની થઇ ગયુ .

    • સુરેશ જાની માર્ચ 17, 2013 પર 7:26 એ એમ (am)

      એના રોલ બનાવી એને કાપીને નાના ચકતાં બનાવી ખાઈએ છીએ .
      ============
      પાર્સલ મોકલી આપજો .
      – અમદાવાદી !!

      • હિમ્મતલાલ માર્ચ 17, 2013 પર 11:43 એ એમ (am)

        સુરેશભાઈ \હવે લોકો ફૂલ થતાની સાથે જ કાપી નાખેછે અને બીજું ઘણે ઠેકાણે હોય છે ખરી જતા હોય છે . પણ મારા જેવાને ત્યાં પહોંચવું દુષ્કર છે . અમને ખજૂરના રોલ બનાવીને ખાવાની આવડત નહિ એટલે હું જયારે પહોચી શકતો હતો ત્યાએ બસમાં જતો અને પક્ષીના ખાધેલા વીણીને થેલી ભરી લાવતો ત્યારે હું દૂધ ખાતો એટલે મારી ઘરવાળી દૂધમાં નાખીને ગરમ કરીને અમે ખાતાં

  4. Shakil Munshi માર્ચ 16, 2013 પર 9:53 પી એમ(pm)

    મુ. આતા સ_રસ “ખજૂર પુરાણ” પીરસ્યું લો થોડી વધુ જાણકારી અહીં ગુજરાતી બ્લોગ પર
    http://rashidmunshi.wordpress.com/2012/11/12/%E0%AA%96%E0%AA%9C%E0%AB%82%E0%AA%B0-date/
    આપને જરૂર મજા પડશે.

  5. સુરેશ જાની માર્ચ 17, 2013 પર 7:23 એ એમ (am)

    અમદાવાદ નજીકના એક ગામમાં (ગામનું નામ હું ભૂલી ગયો છું )ખાજુરીઓ છે એમાં મથાળે છેદ કરી રસ કાઢ વામાં આવે છે તે રસને નીરો કહે છે .
    ——-
    લાંભા

    • હિમ્મતલાલ માર્ચ 17, 2013 પર 12:32 પી એમ(pm)

      સુરેશ ભાઈ તમે લખ્યું એટલે યાદ આવી ગયું . મારો એક દુરનો સગો નીરો વેચતો .સવારે . ગામનું નામ લાંભા સાહેબ આ ખજુરની માહિતી લખવા માટે મને હુકમ કર્યોસહુને જાણવા મળ્યું

  6. સુરેશ જાની માર્ચ 17, 2013 પર 7:32 એ એમ (am)

    Cultivars of dates

    Date palm orchard, Boumalne, Morocco

    Date farm in Medina.
    A large number of date cultivars are grown. The most important are:

    Aabel — common in Libya.
    Ajwah — from the town of Medina in Saudi Arabia, it is the subject of a famous Hadith of the Prophet Muhammad.
    Al-Barakah — from Saudi Arabia.
    Amir Hajj or ‘Amer Hajj’ — from Iraq, these are soft with a thin skin and thick flesh, sometimes called “the visitor’s date” because it is a delicacy served to guests.
    ‘Abid Rahim (Arabic: عبد رحيم), from Sudan. In Nigeria it is called Dabino and used by Muslims to break their fast.
    Barakawi (Arabic: بركاوي), from Sudan.
    Barhee or (barhi) (from Arabic barh, a hot wind) — these are nearly spherical, light amber to dark brown when ripe; soft, with thick flesh and rich flavour. One of the few varieties that are good in the khalal stage when they are yellow (like a fresh grape as opposed to dry, like a raisin).
    Bireir (Arabic: برير) — from Sudan.
    Datça Date – Turkey
    Deglet Noor (Arabic: دڤلة النور ‘date of light’) — so named because the centre appears light or golden when held up to the sun. This is a leading date in Libya, Algeria, the USA, and Tunisia, and in the latter country it is grown in inland oases and is the chief export cultivar. It is semi-dry and not very sweet.
    Derrie or ‘Dayri’ (the ‘Monastery’ date) — from southern Iraq — these are long, slender, nearly black, and soft.
    Empress — developed by the DaVall Family in Indio California USA from a seedling of ‘Thoory’. It is large, and is softer and sweeter than ‘Thoory’. It generally has a light tan top half and brown bottom half.
    Fardh or Fard – common in Oman, deep dark brown, tender skin, sweet flavor, small seed. Keeps well when well packed.
    Ftimi or ‘Alligue’ — these are grown in inland oases of Tunisia.
    Holwah (Halawi) (Arabic: ‘sweet’) — these are soft, and extremely sweet, small to medium in size.
    Haleema — in Hoon, Libya (Haleema is a woman’s name).
    Hayany — from Egypt (Hayani) (Hayany is a man’s name) — these dates are dark-red to nearly black and soft.
    Honey — Unknown
    Iteema — common in Algeria.
    Khajur — common in India / Pakistan.
    Kenta — common in Tunisia.

    Khadrawi date

    Medjool date
    Khadrawy (Arabic: ‘green’) — a cultivar favoured by many Arabs, it is a soft, very dark date.
    Khalasah (Arabic: ‘quintessence’) — one of the most famous palm cultivars in Saudi Arabia, famous for its sweetness level that is not high nor low, thus, suits most people. Its fruit is called ‘Khlas’. Its famous place is ‘Huffuf’ (Al-Ahsa) and ‘Qatif’ in the Eastern Province of Saudi Arabia (Al-Sharqheyah).
    Khastawi (Khusatawi, Kustawy) — this is the leading soft date in Iraq; it is syrupy and small in size, prized for dessert.
    Maktoom (Arabic: ‘hidden’) — this is a large, red-brown, thick-skinned, soft, medium-sweet date.
    Manakbir — a large fruit that ripens early.
    Medjool or (Mejhool) (Arabic: مجهول ‘unknown’) — from Morocco, also grown in the USA, Saudi Arabia, Jordan, the Palestinian territories and Israel; a large, sweet and succulent date.
    Migraf (Mejraf) — very popular in Southern Yemen, these are large, golden-amber dates.
    Mgmaget Ayuob — from Hoon, Libya.
    Mishriq (Arabic: ‘East’ — مشرق) — from Sudan and Saudi Arabia.
    Mozafati — from Iran, where it is mainly grown in Kerman province, and often named “Bam (Mozafati) dates”, after a city in that province. It is a dark, soft and sweet date of medium size. It is exceptionally well-suited for fresh consumption, because of its long shelf life. At a temperature of −5 degrees Celsius (23 °F) it can be kept for up to 2 years. It accounts for 10% of total Iranian date crop. (100,000 tons[vague], of which 30% is exported).
    Nabtat-seyf — in Saudi Arabia.
    Rotab — from Iran, they are dark and soft.
    Sag‘ai — from Saudi Arabia.
    Saidy (Saidi) — soft, very sweet, these are popular in Libya.
    Sayer (Sayir) (Arabic: ‘common’) — these dates are dark orange-brown, of medium size, soft and syrupy.
    Sukkary — (lit. sugary) (Arabic: سكري) Dark brown skin; distinctly sweet and soft flesh, from Saudi Arabia, it is the most expensive kind.
    Sellaj — (Arabic: سلّج)in Saudi Arabia.
    Tagyat — common in Libya.
    Tamej — in Libya.
    Thoory (Thuri) — popular in Algeria, this dry date is brown-red when cured with a bluish bloom and very wrinkled skin. Its flesh is sometimes hard and brittle but the flavour described as sweet and nutty.
    Umeljwary — in Libya.
    Umelkhashab — Brilliant red skin; bittersweet, hard white flesh (Saudi Arabia).
    Zahidi (Arabic: ‘[Of the] ascetic’) — these medium size, cylindrical, light golden-brown semi-dry dates are very sugary, and sold as soft, medium-hard and hard.
    Zaghloul (Arabic: زغلول‎) -Dark red skin, long, and very crunchy when served fresh (as they invariably are), their sugar content is so high that it desiccates the mouth. The variety is essentially exclusive to Egypt, where it is subject to an element of nationalist sentiment (Saad Zaghloul being a major Egyptian national hero).

    • હિમ્મતલાલ માર્ચ 17, 2013 પર 12:22 પી એમ(pm)

      એલા મારા વહાલા માસ્તર સાહેબ તે મને કેદી ઈંગ્લીશ ભણાવ્યો છેકે ઇંગ્લીશમાં મને કાગરુ લખવા માંડી ગયો ? શકીલે મને ગુજરાતીમાં સરસ માહિતી આપેલી એક લિન્ક મોકલેલી તમે વાંચજો ઘણી વિગત અને ફોટા પણ છે .

      • pragnaju માર્ચ 17, 2013 પર 3:33 પી એમ(pm)

        તારીખો સંવર્ધિત

        તારીખ પામ ફળવાડી, Boumalne, મોરોક્કો

        મેડિના માં તારીખ ફાર્મ.
        તારીખ સંવર્ધિત મોટી સંખ્યામાં ઉગાડવામાં આવે છે. સૌથી મહત્વપૂર્ણ છે:

        લિબિયા સામાન્ય – Aabel.
        Ajwah – સાઉદી અરેબિયામાં મેડિના ના નગર છે, તે પ્રોફેટ મુહમ્મદ પ્રસિદ્ધ હદીસ વિષય છે.
        અલ-Barakah – સાઉદી અરેબિયા છે.
        આમિર હજ અથવા ‘અમીર હજ’ – ઇરાક ના, આ એક પાતળી ત્વચા અને જાડા માંસ, ક્યારેક “મુલાકાતીઓની તારીખ” કહેવાય સાથે સોફ્ટ છે કારણ કે તે મહેમાનોને પીરસવામાં સ્વાદિષ્ટ છે.
        ‘Abid રહિમ (અરબી: عبد رحيم), સુદાન છે. નાઇજિરીયામાં તે Dabino કહે છે અને મુસ્લિમો દ્વારા ઉપયોગ તેમના ઝડપી તૂટી જાય છે.
        સુદાન માંથી: (بركاوي અરબી) Barakawi.
        Barhee અથવા (barhi) (અરબી barh, ગરમ પવન માંથી) – આ લગભગ ગોળાકાર, ડાર્ક બ્રાઉન માટે પ્રકાશ એમ્બર છે જ્યારે પરિપક્વ; જાડા માંસ અને સમૃદ્ધ સ્વાદ સાથે સોફ્ટ. એક થોડા જાતો કે khalal તબક્કામાં સારું છે જ્યારે તેઓ પીળા (એક તાજુ એક કિસમિસ જેવી માટે ડ્રાય વિરોધ દ્રાક્ષ, જેમ) છે.
        સુદાન થી -: (برير અરબી) Bireir.
        Datça તારીખ – તૂર્કી
        Deglet નૂર (અરબી: دڤلة النور ‘પ્રકાશ તારીખ’) – આવા નામ એટલા કેન્દ્ર પ્રકાશ અથવા સોનેરી દેખાય છે જ્યારે સૂર્ય સુધી યોજાઇ હતી. આ લિબિયા, અલજીર્યા, તો યુએસએ, અને ટ્યુનિશિયા માં અગ્રણી તારીખ છે, અને બાદમાં દેશમાં અંતર્દેશીય oases ઉગાડવામાં આવે છે અને મુખ્ય નિકાસ કલ્ટીવાર છે. આ અર્ધ સૂકા અને મીઠી ખૂબ નથી.
        Derrie અથવા ‘Dayri’ (કે ‘મઠ’ તારીખ) – દક્ષિણ ઇરાક માંથી – આ લાંબા, પાતળું, લગભગ કાળો, અને નરમ હોય છે.
        મહારાણી – Indio કેલિફોર્નિયા યુએસએ માં ‘Thoory’ એક બીજ માંથી DaVall કુટુંબ દ્વારા વિકસાવવામાં આવી છે. તે મોટી છે, અને નરમ અને ‘Thoory’ કરતાં મીઠું છે. તે સામાન્ય રીતે પ્રકાશ તન ટોચ હાફ અને બદામી નીચે અડધા છે.
        Fardh અથવા Fard – ઓમાન સામાન્ય છે, ઊંડા ઘેરા કથ્થઈ રંગની, ટેન્ડર ચામડી, મીઠો સ્વાદ, નાના બીજ. સારી રાખે છે જ્યારે સારી રીતે ભરપૂર.
        Ftimi અથવા ‘Alligue’ – આ ટ્યુનિશિયા અંદરના ભાગે oases ઉગાડવામાં આવે છે.
        (Halawi) Holwah (અરબી: ‘મીઠી’) – આ નરમ, અને અત્યંત મધુર, કદ મધ્યમ નાની છે.
        હૂં માં લિબિયા (Haleema એક મહિલાનું નામ છે) – Haleema.
        (Hayani) ઇજીપ્ટ (Hayany એક માણસ નામ છે) માંથી – – Hayany આ તારીખો લગભગ કાળા અને સોફ્ટ માટે ઘેરી લાલ હોય છે.
        મધ – અજ્ઞાત
        અલજીર્યા સામાન્ય – Iteema.
        Khajur / – ભારત પાકિસ્તાન માં સામાન્ય છે.
        ટ્યુનિશિયા સામાન્ય – Kenta.

        Khadrawi તારીખ

        Medjool તારીખ
        (અરેબિક: ‘લીલા’) Khadrawy – એક અનેક આરબો દ્વારા તરફેણ કલ્ટીવાર, તે એક પોચી, અત્યંત ઘાટા તારીખ છે.
        (અરેબિક: ‘અર્ક’) Khalasah – સૌથી વધુ પ્રખ્યાત સાઉદી અરેબિયામાં પામ સંવર્ધિત એક, તેની મીઠાસ સ્તર ઊંચું કે નીચું નથી માટે પ્રખ્યાત છે, આમ, મોટા ભાગના લોકો સુટ્સ. તેના ફળ ‘Khlas’ કહેવામાં આવે છે. તેના જાણીતા સ્થળ ‘Huffuf’ (અલ-Ahsa) અને સાઉદી અરેબિયા (અલ-Sharqheyah) ના પૂર્વીય પ્રાંતમાં ‘Qatif’ છે.
        (Khusatawi, Kustawy) Khastawi – આ ઇરાક અગ્રણી સોફ્ટ તારીખ છે, તેને syrupy અને કદ નાનું હોય છે, મીઠાઈ માટે આવતા હતા.
        (અરેબિક: ‘હિડન’) Maktoom – આ એક મોટી, લાલ, કથ્થઈ બેશરમ, નરમ, તારીખ મધ્યમ મીઠાઈ હોય છે.
        Manakbir – મોટી ફળ કે પ્રારંભિક ripens.
        Medjool અથવા (Mejhool) (અરેબિક: مجهول ‘અજ્ઞાત’) – મોરોક્કો ના, પણ યુએસએ, સાઉદી અરેબિયા, જોર્ડન, પેલેસ્ટીનીયન પ્રાંતો અને ઇઝરાયેલ ઉગાડવામાં; મોટી, મીઠી અને રસદાર તારીખ.
        (Mejraf) Migraf – ખૂબ દક્ષિણ યેમેન માં લોકપ્રિય, આ મોટી, સોનેરી એમ્બર તારીખો છે.
        હૂં, લિબિયા માંથી – Mgmaget Ayuob.
        (અરેબિક: – مشرق ‘પૂર્વ’) – Mishriq સુદાન અને સાઉદી અરેબિયા છે.
        Mozafati – કે જે પ્રાંત માં એક શહેર પછી ઈરાન પાસેથી, જ્યાં તે મુખ્યત્વે Kerman પ્રાંત ઉગાડવામાં આવે છે, અને ઘણી વખત આપવામાં આવ્યું, “છેતરપિંડી (Mozafati) તારીખો”. તે એક ઘેરી, મધ્યમ કદ ના નરમ અને મીઠી તારીખ છે. તે અપવાદરૂપે છે તાજા વપરાશ માટે તેની લાંબા શેલ્ફ જીવન, કારણ કે અનુકૂળ છે. -5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર એક (23 ° ફે) તે 2 વર્ષ માટે રાખી શકાય છે. તે કુલ ઈરાની તારીખ પાકના 10% ધરાવે છે. (100,000 ટન [અસ્પષ્ટ], જે 30% નિકાસ કરવામાં આવે છે.)
        Nabtat-seyf – સાઉદી અરેબિયા છે.
        Rotab – ઈરાન પાસેથી તેઓ ઘેરા અને નરમ હોય છે.
        સાઉદી અરેબિયા પાસેથી – Sag’ai.
        (Saidi) Saidy – સોફ્ટ, ખૂબ મીઠી, આ લિબિયા લોકપ્રિય છે.
        (Sayir) સયેર (અરબી: ‘સામાન્ય’) – આ તારીખો ઘેરા મધ્યમ કદના કેસરી, કથ્થઈ, નરમ અને syrupy છે.
        Sukkary – (ખાંડવાળી અર્થ) (અરેબિક: سكري) ડાર્ક ભૂરા ત્વચા; અનોખી મીઠી અને સોફ્ટ માંસ, સાઉદી અરેબિયા પાસેથી, તે સૌથી ખર્ચાળ પ્રકારની છે.
        સાઉદી અરેબિયામાં: (سلج અરબી) – Sellaj.
        Tagyat – લિબિયા માં સામાન્ય છે.
        લિબિયા માં – તમેજ.
        (Thuri) Thoory – અલજીર્યા લોકપ્રિય છે, આ શુષ્ક તારીખ બ્રાઉન લાલ છે જ્યારે આછા વાદળી રંગનું મોર અને ખૂબ કરચલીવાળી ચામડી સાથે સારવાર થાય છે. તેના માંસ ક્યારેક હાર્ડ અને બરડ પરંતુ સ્વાદ મીઠી અને મીંજવાળું તરીકે વર્ણવી હતી.
        લિબિયા માં – Umeljwary.
        Umelkhashab – બ્રિલિયન્ટ લાલ ત્વચા; bittersweet, હાર્ડ સફેદ માંસ (સાઉદી અરેબિયા).
        (અરેબિક: ‘સન્યાસી [માંથી]’) Zahidi – આ માધ્યમ કદ, નળાકાર, પ્રકાશ સોનેરી બદામી અર્ધ સૂકા તારીખો ખૂબ ખાંડવાળી છે, અને નરમ, મધ્યમ હાર્ડ અને હાર્ડ તરીકે વેચવામાં આવે છે.
        Zaghloul (અરબી: زغلول)-ડાર્ક લાલ ચામડી, લાંબા, અને ખૂબ જ ભચડ – ભચડ અવાજવાળું જ્યારે તાજાં પીરસવામાં (જેમ તેઓ અચૂક હોય છે), તેમના ખાંડનું તેથી ઊંચા કે તે મોં desiccates છે. વિવિધ અનિવાર્યપણે ઇજીપ્ટ, જ્યાં તે રાષ્ટ્રવાદી લાગણીમાં એક તત્વ (સાદ Zaghloul મુખ્ય ઇજિપ્તીયન રાષ્ટ્રીય હીરો છે) માટે પાત્ર છે એક્સક્લૂસિવ છે.

        • હિમ્મતલાલ માર્ચ 18, 2013 પર 6:29 એ એમ (am)

          પ્રિય પ્રજ્ઞા બેન તમે ખજૂરને ક્યાં દેશમાં ક્યાં નામે ઓળખાય છે ,એ બધી લાંબી વિગત વાર માહિતી આપી મને બહુજ ગમ્યું તમારો ઘણો બધો આભાર

  7. Pingback: ઘટનાક્રમ – માર્ચ ૨૦૧૩ | ઝાલરટાણે કરેલી લમણાઝીંક

  8. Pravin Patel સપ્ટેમ્બર 18, 2014 પર 12:37 પી એમ(pm)

    THe name of village near Ahmedabad is Lambha,now it does not have the Khajurs trees,It’s Niro was very famous.

    • aataawaani સપ્ટેમ્બર 18, 2014 પર 6:07 પી એમ(pm)

      પ્રિય પ્રવીણ ભાઈ પટેલ
      તમારી કોમેન્ટ નો મેં હર્ષ ભેર સ્વીકાર કર્યો છે . અમારી બાજુ કોઈ કોઈ ઠેકાણે ખજુરિયો થતી એનાં ફળને ખલેલાં કહેવાય એમાં થોડોક્જ ગર્ભ હોય છે .બાકી છાલ અને ઠળીયો હોય છે .હાલ હું રહું છું એ વિસ્તારમાં ઘણી જાતના ખજુર થાય છે .પણ લોકો ખાતા નથી . જોકે હૂતો .વિણી લાવીને ખાતો .પણ હવે અમેરિકન લોકો કેલીફોર્નીયાનો ખજુર ખાય પણ આ ખજુર નથી ખાતા .પણ એક ખલેલાં ખજુર થાય છે .એને લોકો અડતા પણ નથી .
      પક્ષીઓ ખાય છે . હું કોઈ કોઈ વખત ખાઉં છું ખરો એના ઠળિયા એક સરખા અને મજબુત હોય છે હું આ ઠળિયા ની માળા બનાવું છું .હાલ હું 19 ફીટ લાંબુ તોરણ બનાવી રહ્યો છું .પ્રિય પ્રવીણ ભાઈ પટેલ
      તમારી કોમેન્ટ નો મેં હર્ષ ભેર સ્વીકાર કર્યો છે . અમારી બાજુ કોઈ કોઈ ઠેકાણે ખજુરિયો થતી એનાં ફળને ખલેલાં કહેવાય એમાં થોડોક્જ ગર્ભ હોય છે .બાકી છાલ અને ઠળીયો હોય છે .હાલ હું રહું છું એ વિસ્તારમાં ઘણી જાતના ખજુર થાય છે .પણ લોકો ખાતા નથી . જોકે હૂતો .વિણી લાવીને ખાતો .પણ હવે અમેરિકન લોકો કેલીફોર્નીયાનો ખજુર ખાય પણ આ ખજુર નથી ખાતા .પણ એક ખલેલાં ખજુર થાય છે .એને લોકો અડતા પણ નથી .
      પક્ષીઓ ખાય છે . હું કોઈ કોઈ વખત ખાઉં છું ખરો એના ઠળિયા એક સરખા અને મજબુત હોય છે હું આ ઠળિયા ની માળા બનાવું છું .હાલ હું 19 ફીટ લાંબુ તોરણ બનાવી રહ્યો છું .

  9. aataawaani સપ્ટેમ્બર 18, 2014 પર 8:56 પી એમ(pm)

    પ્રિય પ્રવીણ ભાઈ
    તમારું તારીખ વાર નું મુસાફરી લખાણ વાંચ્યું . હું પણ તમારી અને જીજી સાથે મુસાફરી કરતો હોઉં એવું અનુભવ્યું , તમારી લખવાની પદ્ધતિને ઉત્તમ કહેવાય . હિંમત લાલ જોશી બ્લોગ વિશ્વનો આતા

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: