આતાના મિત્રોકોઈ પણ ફોટા પર ‘ક્લિક’કરી સરસ મજેનો સ્લાઈડ શો માણો

અને આતાની જેમ વિશ્વામિત્ર ‘સ્થિતપ્રજ્ઞ’ રહી શક્યા ન હતા…

vm

7 responses to “આતાના મિત્રો

 1. Vinod R. Patel માર્ચ 12, 2013 પર 4:08 પી એમ(pm)

  વિશ્વામિત્ર ઋષિ લલના જોઈને ભલે ચળે, આતાજીનો કોઈ જવાબ નહી …

  બિલકુલ સ્થિતપ્રજ્ઞ .. એમને માટે બધી સ્ત્રીઓ મા , દીકરીઓ અને મિત્રો .

 2. Atul Jani (Agantuk) માર્ચ 12, 2013 પર 8:55 પી એમ(pm)

  દાદા,

  સરખામણી કરીને આપણે હંમેશા બે વ્યક્તિત્વોને અન્યાય કરીએ છીએ. આતા આતા છે. વિશ્વામિત્ર વિશ્વામિત્ર હતા. આતા તેમની રીતે મહાન છે. વિશ્વામિત્ર તેમની રીતે મહાન હતા. આતા વર્તમાન છે. વિશ્વામિત્ર ભુતકાળ છે. વિશ્વામિત્રએ જોયેલ મંત્ર

  ઓમ ભુર્ભુવ: સ્વ:

  આજેય શક્તિની આરાધના માટેનો મહત્વનો મંત્ર ગણાય છે. તેમણે ત્રીશંકુ માટે નવા લોકની રચના કરી હતી. તેમના ક્ષાત્ર સ્વભાવ પર વિજય મેળવીને રાજર્ષીમાંથી બ્રહ્મર્ષી બન્યા હતા.

  મનુષ્યનો સ્વભાવ છે કે બીજાના દોષો શોધવા તેથી તેમના અનેક ગુણોને બદલે આપણે તે મેનકા પાસે ચળી ગયાં હતા તે જ માત્ર જોયા કરીએ છીએ.

  અસ્તુ.

 3. Vipul Desai માર્ચ 13, 2013 પર 4:54 એ એમ (am)

  પીતરીઓ જોડે બપોરા કર્યા એમાં આતા ડોલી ગયા કે નહી તે તો આતા જ જાણે. ચર્ચા કરવા કરતાં આતા જેવા સ્પષ્ટ વક્તા જે જવાબ આપે તે સાચો. આ ફોટાઓ જોઈને અમારે ત્યાં દક્ષિણ ગુજરાતમાં એક સુંદર વાક્ય છે ” મોર મોર ખાય, કાગડો ચીમાય, કાગળનો જીવ તો બળી બળી જાય”. તેમ આતાને મઝા માણતા જોઈને કેટલાના જીવ ચીમાયા(બળી ગયા) હશે!

  • હિમ્મતલાલ માર્ચ 14, 2013 પર 4:31 એ એમ (am)

   निहां रख अपने लुत्फ्को किसे न कहो “आताई ”
   हासिद तो जल जाएँगे तुझे देंगे जलाई

  • હિમ્મતલાલ માર્ચ 14, 2013 પર 4:51 એ એમ (am)

   વિપુલભાઈ તમારી વાત સાચી છે . મારા જલસા લોકોને બહુ કઠે છે . એક ભાઈ શિકાગો બાજુ રહે છે મારાથી એકાદ વરસ ઉમરમાં મોટા છે . એમને મેં એક મને બે છોકરિયું જોરદાર અવાજ સાથે kiss કરે છે એ મુવી મોકલી એ વડીલે મારા મોઢા ઉપર કીધું કે તમારી મને ઈર્ષા થાય છે . એટલે હું મારા આનંદની વાત કહેતા અચકાઉં છું .એટલે મેં એક શેર બનાવ્યો કે
   निहा रख अपने लुत्फ़्को किसे न कहो आताई
   हासिद तो जल जाएंगे तुझको देंगे जलाई लुत्फ = गुप्त हासिद =इर्शालू

 4. pragnaju માર્ચ 13, 2013 પર 2:58 પી એમ(pm)

  મરીઝે કહ્યું હતું કે
  લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
  દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.
  એની બહુ નજીક જવાની સજા છે એ,
  મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.
  મરીઝ ફ્રેંડ ઝોનમાંથી નીકળવા ગયા અને તેણીનો વહેવાર, અણસાર અને સહકાર વગેરે સઘળું ગુમાવી બેઠા. પણ આધુનિક લવગુરૂઓ કહે છે કે પ્રેમ હોય તો બકાએ બકી દેવું જોઇએ. નહીંતર ફ્રેંડ ઝોનમાં ફસાઇને રોજ રોજ કહેવાય નહીં અને સહેવાય નહીં જેવી સ્થિતિ તો વધારે વસમી કહેવાય. અને બકો મોઢેથી બકી દે તો શક્ય છે કે બકી હોઠેથી બકી ય ભરી ય લ્યે. કાંઇ કહેવાય નહીં. ટ્રાય કરવામાં આપણું શું જાય?
  સ્ત્રીમિત્ર અને સ્ત્રી મિત્ર વચ્ચે તફાવત થોડી જગ્યાનો છે જેને

  ફ્રેંડશીપઝોન કહે છે જે અંગે વાંચો નિરવ રવે પર…

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: