कृष्ण कनैया लालकि जय

મનમોજી કાનો  વનરાતે વનમાં એકલો ફરે ,એકલો।।।। ફરને  ગાયું  રેઢીયું  ચરે …….મન મોજી કાનો કાનુડાના

નંદ જસોદાને  માખણ  ઘણેરા  હેજી તોયે માખણ  ખાવાને  ચોરીયું કરે …………. મનમોજી કાનો

પાણે બેસીને કાનો મોરલી વગાડે ,મોરલીના નાદે ગોપીયુ  ઘેલીયુ  ફરે …………..મનમોજી

મય વેચવાને કાજે જાય ગોપી મથુરા  હેજી ઈનાં દાણ  ઉઘરાવવા  આડો ફરે …….મનમોજી

જમનાને આરે ગોપી જાય પાણી ભરવા હેજી ઇની મટકી ફોડ્યા પછી રાજી કરે ….મનમોજી

સરોવરમાં  નાગી થઈને જાય ગોપી નાવા  હેજી ઇના વસ્ત્ર ઉપાડીને ઝાડવે ચડે …મનમોજી

“આતા ” કાનુડાના ગીત બનાવે હેજી ઈને બ્લોગમાં  મુકીને  ગાતા ફરે ……………મનમોજી

કાલે વરી  પાછો પીતરીના  ગુણ ગાન ગાઈશ  અને તમારા જેવા સ્નેહીઓને  રસમાં તરબોળ  કરીશ  કે “બોર  કરીશ ” નાના  પિતરી  મને આનંદ કરાવે છે .એની વાતોથી તમને પણ આનંદ  આવશે  ખુશ મિજાજ   પિતરી નાં  સ્વભાવમાં  કોઈને બોર કરાવવાનું  છેજ નહિ .

9 responses to “कृष्ण कनैया लालकि जय

  1. Vinod R. Patel માર્ચ 3, 2013 પર 9:40 પી એમ(pm)

    મનમોજી કનૈયાની લીલાઓને સરસ તમે કાવ્યમાં મૂકી , આત્તાજી .

  2. Atul Jani (Agantuk) માર્ચ 3, 2013 પર 10:36 પી એમ(pm)

    મનમોજી કાનાનો ને શરમાતી પિતરીનો ફોટો સુરેશદાદા ગોતી આપે તો જલસો થઈ જાય 🙂

    બીજા કોઈ શોધી આપે તો ય ચાલશે 🙂

    • હિમ્મતલાલ માર્ચ 4, 2013 પર 5:36 એ એમ (am)

      અરે તમારા સુરેશ દાદા કાગળમાંથી કુમારીકાઓ ગોતી આપે છે . ઈ બધુય ગોતી આપશે . અને તમને મજા કરાવશે અને મનેતો તમારા સુરેશ દાદા ઋષિ વિશ્વામિત્રનો મેનકા સાથેનો ફોટો મોકલી આપે તો હું તો રાજીના રેડ થઇ જાઉં .

  3. હિમ્મતલાલ માર્ચ 4, 2013 પર 5:41 એ એમ (am)

    ऋ षी कि गोदमे सोती हुई मेनका गुलफाम
    ये तस्वीरको “आता “का लाखो सलाम

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: