સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,348 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
આતાજી 92 વર્ષે ” અભી તો મેં જવાન હું ” જેવો સ્પીરીટ ધરાવે છે એ સારી વાત છે .
આત્તાજી સ્પષ્ટ વક્તા છે .મનમાં હોય એ કહી દે છે .એમના મનમાં કોઈ પાપ નથી .
ચોખલિયા માણસોને કદાચ એ ન ગમે પણ એ એમનો પ્રશ્ન છે આત્તાજીનો નહી
अज़ीज़ विनोद भाई आपकी कमेन्ट मुझे बहुत पसंद आई
पिला मय आश्करा साक़ी किसीकी साकिया चोरी
खुदाकी जब नहीं चोरी तो फिर बन्दोकी क्या चोरी
आताजी
जीलो जी भर कर
ये वक्त तो रेतकी तरह है,रफ्तार लिये है अपनी,
एक पल ऐसा आता है, जैसे कोई हमें बुलाता है,
ये वक्तका ही तकाजा है, पल भर के लिये सही
उस वक्त होता नहीं वक्त हमारे पास है…..
वो चेहरा अनकही खामोशी लिये,
एक बार फिर दुनियाकी भीडमें खो जाता है…
जब फुरसद के लम्होंमें उस चेहरेकी याद आती है,
दिल उसे तब मिलना भी चाहता है…..
खबर आती है उस वक्त बहती हवाओंके साथ,
जो पल वो रुबरु हुआ था आपसे,
आपसे आखरी बार अलविदा कहने आया था,
तुम्हारी यादोंके साथ दुआएं देकर रुखसत कर गया था……
अब चाहे कितने ही आंसू बहालो,
कितना भी दिलसे पुकारलो,
वो गुजरा हुआ लम्हा था वक्तका,
तुम्हारे चाहने पर भी लौटकर वापस न आयेगा…….
……………………………………….
जिंदगी तुमको जिन्दगी ही समजा हमने और तहे दिल से जीते रहे ,
हर मुश्किलों को धुंए में उड़ाकर चलते रहे ……
खौफ हमें मौत का रहा नहीं कभी क्योकि ,
हक़ीकत यह जिन्दगीकी हम गले लगाकर चलते रहे…..
नियामत है यह जिन्दगी जिसकी वह नाखुदा की इबादत करते है ,
अय जिन्दगी तुम्हे मुश्किलों में भी जिया करते हैं …..
उफ़ न करेंगे जब मुश्किलों से होगा सामना मेरा ,
तुम्हारा दिया ये तोहफा हम प्यार से कुबूल करते हैं …..
raj kapoor jeena isi ka naam hai YouTube – YouTube
► 3:13► 3:13
http://www.youtube.com/watch?v=WC-GetwSDkw
Jul 21, 2012 – Uploaded by pari020
Mp3 link:- http://beemp3.com/download.php?file=17778109&song=
चला जाताहू हँसता खेलता मोज़े हवादिसमे अगर आसानिया हो जिन्दगी दुशवार हो जाए
સિનિયર ક્લબ વાળા બીજી પણ ઘણી કળા પણ શીખવાડતા લાગે છે. એ વના કાંઈ ‘પીતરી’ વળગવા આવી હશે? !
———-

જો કે, ગમે એટલી મેનકાઓ આવે – અમારા આતા-વિશ્વામિત્ર ચળે એવા નથી. હા, ગાયત્રીના શ્લોક જેવા શેર લલકારી કાઢે ખરા.
—-
વિશ્વામિત્ર ચળી ગયા હતા એ વાત અંગ્રેજીમાં અહીં વાંચો…
http://hindu-beliefs.blogspot.com/2011/03/hindu-mythologymenaka.html
પ્રિય સુરેશ ભાઈ તમારું સર્ટિ ફિકેટ સાચું અને મારા માટે યોગ્ય છે . હું વિશ્વ મિત્ર ઋષિ જેવો ઢીલો પોચો નથી .
હું ચારિત્રય વાન છું એ નથી કંઈ રામના ડરથી
હું નિષ્ઠાવાન છું એ ફક્ત મારા પોતાના ડરથી
સુરેશભાઇ તમે મને બરાબર સાચી રીતે ઓળખી શક્યા તમને ધન્યવાદ સાથે આભાર આતા
અમેરીકામાં ચળી જવું એવું કહેવાતું જ નથી ત્યાં તો બધા ફળી જતા હોય છે. ભારતમાં એમ લાગે કે વિશ્વામિત્ર ચળી ગયા.
અતુલભાઈ તમારી વાત સાચી છે . એક દોહરો તમે સાંભળ્યો હશે ? એમાં મેં થોડો ફેરફાર કર્યો છે .મૂળ દોહરો આપ્રમાણે છે . ભૂખ ગયે ભોજન મિલે ઠંડ ગયે મિલે કથાય
જોબન ગયે અસ્ત્રી(સ્ત્રી )મિલે તાકું આગ લગાય . એલા તારું સત્યાનાશ જાય . કોઈ બેન તારા માટે .સ્વાદિષ્ટ ભોજન બનાવીને થાળી લ;ઈ આવી હોય તેને એમ કેવાનું કે તેને એમ કહેવાનું કે તારા ભોજનમાં દેવતા મુક ? મને ભૂખ નથી . એ પ્રેમાળ બાયડીને એમ કહેવાય કે બેન હમણાં મને ભૂખ લાગી નથી ,તું મારા માટે સરસ ભોજન બનાવી લાવી એ બદલ તારો આભાર તારી થાળી અહી મૂકી રાખ મને ભૂખ લાગશે, ત્યારે તુને તારા પ્રેમને યાદ કરતો કરતો જમી લઈશ .એવી રીતે કોઈ મારી “પિતરી “જેવી રીમ ઝૂમ કરતી આવે તારા ડાચા ઉપર પોતાના હોઠ મુકવા પ્રયાસ કરે તેને તારે દામ દઈ દેવાનો ?તારી જુવાની ગઈ તે છતાં એ તુને મળવા આવે તારી પુળા જેવડી રૂની પૂણી જેવી ધોળી દાઢી જેના ઉપર કોઈ ડોશીમાને પણ આંગળી અડાડવાનું મન નો થાય એવા તારા ડાચા ઉપર તે રૂપ રુપના અંબર જેવી હોઠ મુકવા આવે એને સળગાવી દેવાની ? કમજાત હવે આતાનો દોહરો સાંભળ , ભૂખ ગયે ભોજન મિલે ઠંડ ગયે મિલે કથાય
જોબન ગયે અસ્ત્રી મિલે તાસે (આતાનીજેમ )દિલ બહેલાય
એ…આતા ! મારે ’તિરસ્કાર’ નેથ દર્શાવવો અને એટલે કોમેન્ટ નેથ આપતો !!! (ખાલી, મનમાં ઉગ્યુ ઈ લખું છું !)
કદાચ એમ બને કે કોઈક આપણાં આંયના ને ન્યાંના મલકની રે‘ણી કે‘ણીથી ઝાઝું પરીચિત ન હોય એટલે આવું બોલવું લખવું અજુગતું લાગે. ઈમાં ઈનો કંઈ વાંક નહિ. આ અમારા દાયરાની તો તમને જાણ હશે જ, મામા-ફૂઈનાં કે નાતરીયાં ભેળા મળે તાર એકબીજાની કીવી કીવી ઠેકડીયુ કરે. કદાચ કોઈ અજાણ્યુ જોઈ જાય તો એને “છેડતી”માં ખપાવે, અસભ્યતા પણ ગણે, અને વરી વધારે અજાણ્યું (!) હોય તો આ બાઈને તો છેડતી ગમે છે એવું હલકું ધારી પોતે ય ન્યાં ભાઠે ભરાવા જાય અને પછી ભાઠા ખાય ! 🙂 ઈવડી ઈ ’પિતરી’ આતાને છેડવા આવે ઈ પાછળ એનો આતા પ્રત્યેનો પ્રેમભાવ હશે. કદાચ આતા માથે પાકો ભરુંહો પણ હશે ! પણ ઈ જોયા કેડે બીજો કોઈ ઈવડી ઈ પિતરીને શાયરી હંભળાવવા જાય તો બને કે એકાદો જોરદાર ઘુંબો ય ખાય !! 🙂
હવે આને સભ્યતાથી કહીએ તો, ’નટખટપણું’ કહેવાય. આપણે ’નટખટ નંદલાલ’ની આરતી ઉતારીએ અને આવો કોઈ ’નટખટ’ આતો (કે પિતરી આઈ !!) દેખાય તો ઈનો તિરસ્કાર કરીએ. આ તો અન્યાય કે‘વાય ! એ…આંયા તો કોઈ આતાનો તિરસ્કાર કરે ઈમ નેથ ! અમ જેવા બઉ બઉ તો બળતરા (ઈર્ષા) કરે ! 🙂 અને બળતરાના માર્યા પ્રાર્થના કરે કે;
હે પરમ કૃપાળુ પરમેશ્વર ! હે જગતાધાર ! હે દિનાનાથ ! આતાને ઝાઝું જીવાડજે અને અમનેય આતા જેવડા કરજે, અને તેદુ એક પિતરી અમ હારુય રિઝર્વમાં રાખજે મારા બાપ ! (કે વાઇસવર્ષા: કોક પિતરી હાટુ અમને રિઝર્વમાં રાખજે !) મનમાં કંઈ મેલ નો ઘાલતો, બસ ઈની આંખનો શનકારો થાય ત્યાં અમારું બગલાની પાંખ જેવું ઊજળું મન ગુલાબી ગુલાબી થઈ જાય. ઝાઝી કંઈ ખેવના નેથ !
બાકી આતાની વાતમાંથી જે સટાકો સાંપડ્યો છે ઈ આ છે : “હું કંઈ રામના ભાઈ લક્ષ્મણ જેટલી યોગ્યતા ધરાવતો નથી કે સુર્પન્ખાના નાક કાન કાપી નાખું.” — આને કે‘વાય ભાયડાનો ભડાકો ! ખમ્મા ! ઘણી ખમ્મા !!
વહાલા અશોક તારું લખાણ મારા હ્રદયને સ્પર્શી ગયું .બહુ ગમ્યું .ઈ તારી વાત સાચી છે કે મારા ભરોસે પીતરી નાં કોઈ અડપલા કરવા જાય તો . ધુંબો તો વખતે નો મારે પણ લાંબો જીભડો કાઢી જબરો તિરસ્કાર કરે .
મારે એક લેખ પીતરી બાબત લખવો છે .એટલે આમાં વધુ નહિ લખું .પણ થોડુક તારા માટે લખું છું એક ભાઈ મારા ભરોસે પીતરી પાસે ગયો અને કીધું કોઈ વખત હું તુને લંચ તેડી જઈશ માટે પીત્રીએ કંઈ જવાબ નો આપ્યો અને મારા સામું જોયું .આ વખતે એનો ચેહરો ક્રોધિત હતો .મેં તેને કીધું જાજે .તો તેણે મારી છાતીમાં આંગળી ખોસીને જોરથી બોલી ” આઈ ગો વિથ યુ “
આતા …મદમસ્ત અને એમની વાતો જબરદસ્ત ! 🙂
jeevan na pravah ne vehvado dil ne bandhi ne rakho nahi
mann ni ichao ne vykat karo aaj andaj tamaro che aata
jai ho
jai hind
ankitbhai tamara vachnop mane bahu gamyaa aabhar
આતાજી..નમસ્કાર. મને બધી જ વાતે તમારી અદેખાઈ આવે. હું નાન્નો હતો ત્યારથી ફાંફા મારતો રહ્યો. કોઈ બી પટાકડીએ મને આંખ મારી નથી. મને કોઈએ સીટી મારીને બોલાવ્યો નથી. સાલુ પર્સનાલિટિમાં માર ખાઈ ગયો. હજુ તો માત્ર ૭૩નો થયો. આપણે આમ પાછા સજ્જનની છાપના સિક્કાવાળા. સામેથી કોઈને ધારીને જોઈએ તો યે બદનામ થઈ જવાય. મારા દુખ્ડા હું તમારા સિવાય કોને કહું? કોઈ સારી ટીચરને ન્યુ જર્સી મોકલો ને પ્લીઝ!!!
પ્રિય શાસ્ત્રીજી
હું એકવાત તમારા જેવાનેજ કેવાય એવી છે આપણાં ભાઈઓ સમાજથી અને જો હોયતો પોતાની ઘર વાલીથી ક્ષોભ અનુભવે છે . મારેતો ઘરવાળી નથી અને હું સમાજથી આત્મ ક્ષોભ રાખીને ધીમો આત્મ ઘાત કરવા માગતો નથી .
ચારેક વરસ પેલા હું અને મારો ગ્રાન્ડ સન સમુદ્ર યાત્રાએ કૃજ્માં ગયા હતા .તમે કૃજ્માં ગયા છો ?ત્યાં મને બે છોકરીયું મળી એક છોકરીએ મારી સાથે ફોટો પડાવવાનું કીધું મેં હા પાડી ફોટો ગ્રાફર આવ્યો એટલે તે મારા પડખામાં ઘુસી તેજ ક્ષણે એની બેન પાણી પણ મારી બીજી બાજુઘુસી .આ ફોટો મેં મરજીવની જેમ સાચવી રાખ્યો છે। ક્યારેક મુંજવણ હોય તો હું તેના દર્શન કરી લઉં છું આ ફોટો એક ચ્રુઝ્ના ગુજરાતી 22 વરસના કલ્પેશને દેખાડ્યો આ વખતે બંને બેનપણીઓ પણ મારી સાથે હતી .કલ્પેશે ઈ ર્ષાના આવેશમાં ફોટો ફેંકી દીધો .છોકરીઓએ કલ્પેશ સામે જીભડો કાઢી અપમાન કર્યું .એક છોકરી હજી સુધી મારી સાથે સબંધ રાખે છે, કનક રાવલ પાસે મેં ઇંગ્લીશમાં કાગળ લખાવ્યો અને મારા વિષે તું નિખાલસ અભિપ્રાય આપ એણે લખ્યું કે હું ઘણા પુરુષોના પરીચયમાં આવી ચુકી છું પણ આ દાઢી વાલાથી બધા હેઠા . મેં એક દુહો એના માટે લખ્યો અને એનું ઇંગ્લીશમાં તમારા જેવા પાસે ભાષાંતર કરીને મોકલ્યું . દુહો ;;બાયડિયું મ ળિયું ,બહુ લખપતિ અને રાંક . પણ તુંથી આડો આંક
માનીતી મારી માશૂક જે છોકરી મારી સાથે પત્ર વહેવાર રાખે છે , એ લખપતીજ જ છે પતીજ છે આલીશાન મકાનમાં એકલી રહે છે .એનો ઉર્દુ શેર ખલ વત મેં મિલ માશુકને ઐસા જાદુ કિયા
દિલ ચશ્પ હુસ્ન વાલી ને ખુદા ભૂલા દિયા
ખલવત = એકાંત તમે એ બંને છોકરીયુંના બ્લોગમાં જોઈ શકો છો મને પણ એમાં સ્થાન આપ્યું છે ,હવે હું સમાજ્થ્હી ડરી ડરી ને મારી જાઉં તો આવા જલસા ન કરી શકું અને તમારા જેવાને ઈર્ષા પણ નો કરાવી શકું એનો બ્લોગ www .leah aataai ,wordpress .com જોકે એ મને કેતી હતી કે મને તારા જેવું લખતા નો આવડે એટલે હુંજ એના બ્લોગમાં લખું છું . શાસ્ત્રીજી આપને લાંબુ વાંચવાની તકલીફ આપી
આતાજી સાત-આઠ વખત ક્રુઝમાં તો ગયો હતો પણ સાથે ઘરવાળી હોયને! હવે હું વીસ વર્ષ રાહ જોઈશ. દાઢી વધારીશ. આતા જુનિયર બની જઈશ. પછી તો આ સુરતીને મજા જ મજા. આતા માત્ર વાત છે. અવિવેક ન ગણશો. તમારી બધી વાતો ખૂબ ગમે છે. સીધી સાદી વાતોમાં ગુહ્ય સંદેશ સમાયલો હોય છે. વણવલોવાયલી વાતમાં નવનીત હોય એમ. પ્રવીણના સાદર વંદન.
પ્રવીણભાઈ તમારો આભાર
ઘરવાળી ભેગી હોય તો છોક્રીયું ફરકે નહિ નહિ
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________