આતાની શિક્ષિકાઓ

૯૨ વર્ષના બાળકની શિક્ષિકાઓ…

??????????

??????????

સોટી મારતી ‘તી? !

Advertisements

6 responses to “આતાની શિક્ષિકાઓ

 1. Atul Jani (Agantuk) March 2, 2013 at 8:12 am

  ફોટા આપવાનું શરુ કર્યું તે સારુ કર્યું

 2. Vinod R. Patel March 2, 2013 at 10:00 am

  આત્તાજી ખુશખુશાલ મિજાજમાં આ ફોટાઓમાં દેખાય છે એ જોઈ આનંદ .

  દાઢી મૂછમાં શાકુન્તલના જાણે કણ્વ ઋષિ !

 3. Ankit March 4, 2013 at 9:52 pm

  Wah jawan wah havee hu tamne dada nahi kahu
  god bless you jawan

 4. ગોદડિયો ચોરો… March 5, 2013 at 1:50 am

  આતા ખુશ મિજાજ બની ફોટુઓ પડાવે છે ને?

 5. હિમ્મતલાલ March 5, 2013 at 4:53 pm

  સુરેશભાઈએ પૂછ્યું સોટી મારતી તી ?
  સુરેશભાઈ હુંતો એની ભણાવવાની રીતમાં એટલો બધો ઓત પ્રોત થઇ ગએલો . મને એ ખબરજ નો પડીકે કે એ મને ટાપલી માર્તીતી કે સોટી કે આંખ

  • aataawaani March 10, 2013 at 6:03 pm

   મારે આપ સહુના માટે છોકરીયું સાથેના ફોટા હું સંઘરી રાખીશ . સુરેશભાઈ તમે જે માણસના બાળકોને કાગળનાં રમકડા બનાવી આપેલા તે ભાઈ મારા 90 માં જન્મ દિવસની પાર્ટીમાં (આપાર્ટી હિતેશે આપેલી ) આવેલા તે એવું બોલેલા કે હિંમતકાકા ઘરે ન હોય,, કેસીનોમાં ન હોય સીનીયર સેન્ટરમાં ન હોય, લાઈબ્રેરીમાં ન હોય તો સમજવું કે એમને કોઈક છોકરી એમને ભગાડી ગઈ હશે .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: