Daily Archives: ફેબ્રુવારી 25, 2013

તાત્કાલિક હોસ્પી ડોકટરે કીધું કે ટલમાં દાખલ થવું પડ્યું

એક વખત મને પેટમાં દુ:ખાવો  ઉપડ્યો ,અને મને મારો પોત્ર   ડેવિડ  તાત્કાલિક  હોસ્પિટલ લઇ ગયો . અને  દાખલ કર્યો .તુર્તજ ડોક્ટર અને નર્સો આવી પહોંચી ,મારા પેટમાં તપાસ કરવા માટે  કેમેરો ઘાલવો પડશે .અને એ માટે મને   બેભાન કરવો પડશે અને મારી દાઢી  મુછ થોડી કાપવી પડશે ,એવું ડોકટરે કીધું ,મેં મારી દાઢી મુછ કાપવા બાબતનો સખત વિરોધ  નો મોકલે કર્યો ,પણ ડોકટરે એવું કીધું કે  જો  કેમેરા સાથે  તમારો વાળ પેટમાં જશે, તો ઓર ઉપાધી થશે . મેં કીધું કે  આ નર્સો  ખડેલી યુ  જેવપણ ખડેલી = ભેંસની  અક્ષત  યોનિ પાડી )ઉભીયુ છે . એ મારી દાઢી મૂછના વાળ પોતાના હાથ વતી દબાવી રાખશે ,અને એ બાને મને એના હાથનો સ્પર્શ થશે .એના હોઠ થી ક્યાં સ્પર્શ કરવો છે ? ડોક્ટર કહે વાતો કરવાનો સમય નથી .જો તાત્કાલિક  નિર્ણય નહિ લેવામાં આવે તો તમે અમને અને તમારા દેહને અહિ  મૃત્યુ લોકમાં  છોડીને તમે  પરલોક જતા રહેશો . આ વખતે ડેવિડને મારી મિત્ર છોકરી (ગર્લ ફ્રેન્ડ  નહિ હો ?)યાદ આવી તેણે  છોકરીને ફોન કર્યો અને પરી સ્થીતથી વાકેફ કરી ,કહ્યું કે દાદા દાઢી મુછ કપાવવા  નથી દેતા .દાઢી મુછ કપાવવી અતિ જરૂરી છે . જો તુર્ત નિર્ણય નહિ લેવામાં આવે તો દાદા મારી જવાના છે। છોકરીએ ડેવિડને કીધું કે દાદાને ફોન આપ  ડેવિડે મને ફોન આપ્યો ,છોકરી બોલી કે   દાઢી  મુછ કપાવી  નાખો ,ફક્ત એટલુંજ બોલીને ફોન મૂકી દીધો .પછી મેં ડોક્ટરને કહ્યું કે દાઢી મુછ કાપી નાખો .મારી વાત સાંભળી સહુને બહુ અચંબો થયો ,એક નર્સ બોલી કે  દાદા ઉપર છોકરીયુના  જાદુ બહુ ચાલતા લાગે છે .

હોસ્પીટલોમાં બહુ સગવડો હોય છેમાંજ બટન હોય એ દબાવો એટલે નર્સ દોડતી આવે અને જે કામ હોય એ કરીને જતી રહે .નર્સોને આમાટે પગાર મળતો હોય છે દર્દીઓનું બહુ  માન  રાખવું .તમની સાથે મીઠાશથી  બોલવું ,કોઈ દર્દી   મશ્કરી કરે તો પણ હસીને સહન કરી લેવી એવી નર્સોને ટ્રેનીંગ આપેલી હોય છે . ભગવાન તમને આવો હોસ્પીટલનો  અનુભવ કરવા નો મોકલે .હોસ્પીટલનો ખર્ચો પણ ખુબ હોય છે .અને દુ:ખ પણ વેઠવું પડતું હોય છે,હોસ્પીટલમાં સાફ સુફી કરવા માટેના કેમીકલની  ગંધ પણ  ફેફસામાં  ઘાલવાની હોય છે .

મારાથી  પથારીમાં  હરી ફરી શકાતું નોતું , હું  વધારે વર્ણન  નથી કરતો પણ ટુંકામાં  કહું તો શરીરમાં અનેક પ્રકારના  સુય ઘાલેલા હતો . એક નર્સ પોતાની દ્યુતિ ઉપર આવી ,ત્યારે મને મળવા આવી ,અને મને કીધું કે હવે હું તમારી  સાર સંભાળ રાખીશ ,અને વધારામાં  બોલીકે  ભીના ટુવાલથી હું તમારું આખું શરીર  અંગ ઉપાંગ  સાફ કરી આપું ? મેં જવાબ દીધો તો તો તારો પાડ  તારા જેવો ભગવાનેય નહિ .નર્સે બહુ કાળજી રાખીને મારું શરીર સાફ કર્યું હું બહુજ ખુશી  થયો .આવી પરિસ્થિતિમાં  સ્વજન બહુ યાદ આવતાં  હોય છે . મેં પથારીમાં પડ્યાં  પડ્યાં  એક ગજલ બનાવી  જે આપને વાંચવા  માટે લખું  છું .मेरी  माशुक  मेरे नज़दीक  बिठादेनेके काबिल है ,बे  वफ़ा  खुदगर्ज़  माशूक  दूर बिठा देनेके काबिल है .1 यारो मै  इत्ना  बरखुरदार हु है नेक दिल माशूक संग दिल फ़ितनागर  माशूक हटा देनेके काबिल है 2इलाहि ऐसी भी नर्सको तूने   है कोई नर्स अपने  सीनेसे  लगा  लेनेके काबिल है 3″आताई ” होस्पितल्मे रह कर ये सोचता दिलमे  हसद मगरुरी दिलमे से  निकाल देनेके काबिल है 4