Daily Archives: ફેબ્રુવારી 9, 2013

ઈરાનની બાળાનો ગરબે રમવાનો હરખ

હમણાં હું મારામને મને  બ્લોગમાં કંઈ  નોતો લખતો . કારણ એકે હું મારા બ્લોગમાં લખવા રહું તો બીજાનું ઉત્તમ પ્રકારનું  જ્ઞાન વર્ધક  સાહિત્ય વાંચવાનું રહી જતું હતું .અને નવું જાણવાની ઈચ્છા વાળા મને એ ગમતું નોતું .પણ કોશીક દેસાઈ જેવા સ્નેહી મારા બ્લોગને અનુસરવા મંડ્યા .એટલે  મારો વિચાર થોડો બદલાણો અને કોઈ કોઈ વખત લખતા રહેવું એવું નક્કી કર્યું .તો આપ  વાંચો અને મને જેભાગ તમને ગમ્યો હોય ,એ વિષે પણ લખો . અને ન ગમ્યો હોય એ માટે પણ લખો .અને મને માર્ગદર્શન આપો .મને શીખવાની ઉમ્મીદ  છે .તમારો ટીકા કરવાનો હક્ક છે .

અમેરિકામાં  આપણા તહેવારો આપણા ભાઈઓ બહુ ધામ થી ઉજવે છે .એમાં નવરાત્રીની ધામ ધૂમ ઓર હોય છે.ગુજરાતી વિદ્યાર્થીની સાથે ભણનારા  છોકરા છોકરિયું દુનિયાના જુદા જુદા દેશના પણ હોય  છે .અને ગરબા જોવા આવનારાઓમાં  મોટેરા પરદેશીઓ પણ હોય છે .મોટો હોલ ભાડે રાખ્યો હોય .એના પૈસા અને પ્રસાદ  તરીકેના ખર્ચ માટેના  પૈસાની જરૂર પડે ,આવો ખર્ચ કાઢવા ગરબા સ્થળે આવવાની પ્રવેશ ફી રાખી હોય છે . આવી ફી ભરી ભરીને પણ પરદેશી લોકો ગરબા જોવા અને રમવા આવતા હોય છે .

એક વખત ગરબામાં  મને      મારી ઓળખીતી એક ઈરાની બાઈ મને મળી . તે એના ધણી, દિકરી,( દસેક વરસની )અને બીજાં સગાં સાથે આવેલી . દિકરીએ પોતાના જેવડી ઉમરનાં છોકરાં ઓને ગરબે રમતાં જોઈ  ,પોતાને રમવા પણ આવાં (ચણિયો ચોળી )કપડાં પહેરી રમવા જવાનો આગ્રહ એની માને  જણાવ્યો .એની માએ મને પૂછ્યું કે મારી દિકરી આ હિંદુ  ધાર્મિક તહેવારમાં રમવા જી શકે ખરી ?મેં જવાબ દીધોકે મેં  આ પારસી લોકોનું મંદિર નથી કે જેમાં પારસી સિવાય કોઈએ આવવું નહિ  એવું બોર્ડ માર્યું હોય .તમે લોકો ખુશુથી ભાગ લઇ શકો છો . આ વા ચણિયો ચોળી ક્યા મળશે એવું મને પુ છ્યું , મેં જવાબ આપ્યો કે મને ખબર નથી કે આવાં ચણિયો ચોળી ક્યાં  મળે છે  .પણ હું કોઈને પૂછીને કાલે તમને જવાબ આપીશ .બીજે દિવસે મેં એક માધવી શાહ કરીને એક બેન છે એને પૂછ્યું કે ગરબે રમવા માટેના કપડાં કઈ જગ્યાએ મળે ?તેણે મને સામો પ્રશ્ન કર્યો કે કોના માટે જોઈએ છીએ ?મેં કીધું એક દસેક વરસની ઈરાની છોકરી માટે જોઈએ છીએ માધવીએ મને કીધું કે મારી દીકરીના ચણિયો  ચોળી  છે .મારી દિકરી હવે મોટી થઇ ગઈ છે એને હવે .આ કપડાં ટૂંકાં પડે છે .તમે એ લઇ જાઓ અને તે ઈરાની છોકરીને મારા તરફથી ભેટ આપી દ્યો પૈસા મારે નથી જોઈતા .બીજે દિવસે ગરબામાં મેં એ કપડા છોકરીની માને આપ્યાં  .તે પૈસા આપવા મંડી મેં તેને કીધું કે આ કપડા એક  બાઈએ  તારી દિકરીને ભેટ આપ્યા છે ,એટલે એણે પૈસા લેવાની નાં પાડી છે .મારી વાત સાંભળી એ  બહુ ખુશ થઇ અને તેને ભારત ઉપર અને ભારતીય એક વાળ યાદ આવી તમને સહુને ખબર હશેકે સંસ્કૃતિ ઉપર બહુ માં થયું તે બહુ ધાર્મિક બાબતમાં ઉદાર મત વાડી હતી .તે માથું કાન ગળું ઢાં કવામાં  માનતી નોતી તેના વાળ પણ કપાવેલા હતા .એક સાઉદી અરેબિયાના મોલવી સાહેબે ફતવો બહાર પાડ્યો  છે . કે ફક્ત બે વરસની ઉમરની છોકરીએ બુરકો પહેરવાનો ,થોડા વખત પહેલાં મને એક  બાઈ  મળી .જે એવા ધર્મની મુસલમાન હતીકે  જે ધર્મને દુનિયાના મુસ્લિમ દેશોએ મુસલમાન તરીકે બહિષ્કાર કર્યો છે .તેઓ મુસલમાન નથી .એવું બહિષ્કાર કરનાર દેશોનું કહેવાનું છે .આવા લોકો કાદીયાની અથવા એહમદિયા  તરીકે ઓળખાય છે .આ કાદીયાની બાઈએ ચુસ્ત કાપડા પહેર્યાં હતાં .તેના બંને કુલા સ્પષ્ટ દેખાઈ આવતા હતા .કોઈ ભરથરી શૃંગાર શતક લખે તો એવું વર્ણનન કરે  તો એવું કહે કે  તેના કુલાઓનો દેખાવ બે પર્વતની ટેકરીઓ  વચ્ચે   જાણે  ખીણ હોય  મારો દેખાવ જોઈ એક બુજર્ગ તરીકે મારી સાથે વાત વાતો કરવાનું મન થયું . મને એ શીખ  સમજેલી  એટલે એને મારી સાથે પંજાબી ભાષામાં વાત કરી . મેં એને એક શાયર હસન જહાંગીર ની કવ્વાલી ધીમે ધીમે સંભળાવી કેમકે અમે લાઈબ્રેરીમાં હતા  એટલે એ બોલી ચાલો આપને બહાર જઈએ અને તમે મને તમારા બુલંદ અવાજ થી સંભળાવો .અને મેં પાછું  વાળીને જોયા વગર પંજાબી કવ્વાલી હસન જહાંગીર   વાળી વહેતી કરી

ગોરી દી કાલી ગુત્થ તોબા આઈ ઈશ્ક કરંદી ઋત તોબા , ગોરીદી  બિલોરી અખ્ખ  તોબા ગોરીદે આશિક લખ તોબા  ગોરીદી બાં વિચ્ચ  બંગ તોબા મેનુ લગ્યા ઈશ્ક દા  ડંગ તોબા  ગોરી છન છન કરતી જાય તોબા  હે સાલ સોલ્વાં જાય તોબા

ફરી મને પૂછ્યું તમને શેર શાયરી પણ આવડતી હશે મેં કીધું હા   તો ક્યે થવા દ્યો .અને મને પણ એને બરાબર રંગમાં  લાવી દીધેલો .

લાઈબ્રેરીમે  મિલ તુને ઐસા જાદુન કિયા , બુઢાપેમે તુને મુઝકો જવાં બનાદિયા  .મેં કીધું તારી ચંચલ આંખનો જબરો  જાદુ  છે  .એની છાતી અધ ખુલી હતી’ આ ઈરાન કે અરબ દેશ થોડો  છે .કે  સ્ત્રીને પોતાનું  સોંદર્ય દેખાડવાનો હક્ક છીનવે લ્યે . મેં એક વધુ શેર ઠઠાડ્યો    એણે  નખરાં કરતી વખતે મારી સામે આંખ પણ મારેલી . મેં શેર કી ધો   ખુલ્લા  સીના દીખાયકે  બદમસ્ત બનાદિયા , કાફીરને આંખ મારકે  કત્લ કરદીયા   એ ડાયરાને રામ રામ  દાયરામાં તો આવું બધું હાલે બાપલા . એ નાજનીન ના મેળાપ પછી મારા ઉપર કેવી અસર થઇ  ઈતો  મારે હવે તમને નથી કેવું .

કરા પડ્યા

“અરે, ભાઈ! શિયાળામાં તો કરા પડે. એમાં શી નવી નવાઈ?”

“પૂર્વ કાંઠે  નેમો તો આવશે ત્યારે આવશે પણ …આ શિયાળામાં બે મહિનાથીય વધારે વખત પહેલાં અમેરિકાના પશ્ચિમ કાંઠે કરા પડ્યા.”

“લે! કર વાત.. આ વળી હાદ પર કાંક નવું લાવ્યા.”

“ના ભાઈ ના ! આ ગપગોળા નથી. હાવ હાચી વાત.”

——————————-

વાત જાણે એમ છે કે, કરા પડ્યા અને  અમે ચિંતાગ્રસ્ત થઈ ગયા. ‘અમે’ એટલે જૂનાગઢવાસી  અશોક મેરામણ નહીં ; પણ આતા, રાત્રિ અને હું – ત્રણ જણા.

૨૬ ડિસેમ્બરે ઉતરાણ….

“ લો! ફરી પાછો ગોટો વાળ્યો ને? ૧૪ જાન્યુઆરીએ ઉતરાણ હોય.”

ભાઈલા કે બેનબા, વાત તો પૂરી કરવા દ્યો. ૨૬મી ડિસેમ્બરે આ સુજાનું ડલાસ એરપોર્ટ ખાતે ઉતરાણ અને બે દા’ડા પોરો ખાઈ, જેટ લેગ ઊતારી, નેટ પર ફરી કામે ચઢી જવું. નેચરલી (ગુજરાતી પ્રેમીઓ માટે– સ્વાભાવિક રીતે !) માઉસ ફેરવતાં જૂના ઈ-મિત્રો હાથવગા થઈ જ જાય. અને થઈ પણ ગયા – એક સિવાય.

કરા (ડો. કનક રાવળ , પોર્ટ્લેન્ડ, ઓરેગન )

TN_kanak_o

      થોડાક દિ થયા અને  આ અદકપાંસળી જીવને ધરપત ના રહી અને ફોન કર્યો. એક વાર… બે  વાર… ત્રણ  વાર… ચાર વાર…

      પણ કોઈ ઉઠાવે જ નૈ !

      આ જણને થયું – ભારતીબેન અને કનક ભાઈ ક્યાંક ફરવા ગયા લાગે છે. પણ ઓરેગન સ્ટેટનું કોઈ જણ ભર શિયાળે ફરવા જાય ,ઈમ નો બને . પણ કદાચ ગરમાવો મેળવવા ફ્લોરિડા પોંચી જ્યા હોય- એમ વિચારી એમના ખાસંખાસ મિત્ર ‘આતા’ને ફોન કરી પૂછી જોયું. પણ એ ભલા માણસને પણ એમની કોઈ ભાળ નો’તી.

      અને હવે આ સસ્પેન્સ તોડવો શી રીતે?

    આમ વિચાર ચાલતો હતો ; એટલામાં જ  કરાને સદ્‍ મતિ સૂઝી કે, એમનો ઈમેલ મળ્યો.

     ત્યારે ખબર પડી કે…

કરા પડી ગયા હતા.
બિમાર પડી ગયા હતા!

…….. અને સજ્જડ બિમારી; જાતજાતની અને ભાતભાતની તકલિફો અને માંડ માંડ,  કાબેલ ડાગટરિયાઓના પ્રતાપે પાછા ઊભા થયા હતા – સોરી પથારીમાં બેસી શકતા થયા હતા! બિન સત્તાવાર માહિતી મૂજબ ૬૦+ પુરૂષોને નડતી પ્રોસ્ટ્રેટ એમને નડી ગઈ હતી.

      પણ અહીં વાતનું પિષ્ટ પેશણ કરવાની મતલબ એ છે કે, આ સમાચાર મળ્યે ત્રણ ત્રણ અઠવાડિયા થયા છતાં, ભારતીબેન એમની ઉપર બરાબરના મોનિટર વેડા કરે છે. આ સમય દરમિયાન એમને મારી સાથે બે જ વખત વાત કરવા દીધી છે. અને ઈમેલ મોકલવા પણ સજ્જડ પ્રતિબંધ.

      કેટલા હરખ હતા? કેટલા અરમાન હતા? એમને મારી દેશયાત્રાની વાત્યું વંચાવવાના? પણ એ બધાય પર પાણી ફેરવી દીધું – આ ભારતી બોને જ તો !!

    અમારા આ સુ.જા.ની માધવપુર આશ્રમની યાત્રા પર એક જ શબદ- ‘અદ્‍ભૂત’.  

     હવે ભાઈ શ્રી કરા અને શ્રીમતિ કરા, થોડીક તો દયા માયા રાખો.

   હવે કમસે કમ આજના સપ્પરમા દિવસે, જ્યારે આપ શ્રીમાન ત્યાંસીમા વરસમાં પ્રવેશી રહ્યા છો; ત્યારે અમારી શુભેચ્છાઓ સ્વીકારવા અહીં પધારશો? ( ડલાસ નહીં …. હા દ પર! )

Happy Birthday in many languages

Key to abbreviations: inf = informal, frm = formal, >m = said to males, >f said to females, m = said by males, f = said by females.

Language Happy birthday
Afrikaans Gelukkige Verjaarsdag
Albanian Gëzuar Ditëlindjen
Aleut Raazdinyaam Ugutaa
Amharic መልከም ልደት (melekame lidete)
Arabic
(Lebanese)
3id miled sa3id
Arabic
(Modern Standard)
(kul ‘am wa antum bekheir) كل عام و أنت بخير
(eid mīlad sa’aīd) عيد ميلاد سعيد
Arabic
(Egyptian)
كل سنة و إنت طيّب
(kull sana wa inta tayyib >m, kull sana wa inti tayyiba >f)
و إنت طيّب
response – (wa inta tayyib >m, wa inti tayyiba >f)
Armenian
(Eastern)
Ծնունդդ շնորհավոր
(Ts.nundet shnorhavor)
Armenian
(Western)
շնորհաւոր ծննդեան տարեդարձ
(shuhnorhavor dzuhnuhntyan daretarts)
Aromanian Ti multsã-anji! Uràri cu-ucazea-a dzuùãljei di-aflari
Azeri Ad günün mübarək
Basque Zorionak zuri
Belarusian З днём нараджэння (Z dniom naradžennia)
Bengali শুভ জন্মদিন (shubho jônmodin)
Bhojpuri जन्मदिन मुबारक हो (janmdin mubarak ho)
Bosnian Sretan rođendan
Breton Deiz ha bloaz laouen / Kalz a vloavezhioù all
Bulgarian Честит рожден ден (Čestit rožden den)
Catalan Per molts anys / Bon aniversari / Moltes Felicitats
Cebuano Malipayong Adlawng Natawhan
Chamorro Felis Kumpliåños / Biba Kumpliåños
Chechen Вина де декъала хуьлда хьан (Wina de deqil xilda ha) – m
Йина де декъала хуьлда хьан (Yina de deqil xilda ha) – f
Cherokee ᎤᎵᎮᎵᏍᏗ ᏂᏣᏕᏘᏯ (ulihelisdi nitsadetiya)
Chinese
(Cantonese)
生日快樂 (sàangyaht faailohk)
Chinese
(Hakka)
生日快樂 (sang1ngit7 kuai5lok8
Chinese
(Hokkien)
生日快樂 (Sen-jít khoài-lók)
Chinese
(Mandarin)
生日快樂 [生日快乐] (shēngrì kuàilè)
Chinese
(Shanghainese)
生日快乐 (sangniq khuâloq)
Chinese
(Taiwanese)
生日快樂 (seⁿ-ji̍t khòai-lo̍k)
Cornish Penn-bloedh Lowen
Corsican Felice anniversariu
Croatian Sretan rođendan
Czech Všechno nejlepší k narozeninám!
Danish Tillykke med fødselsdagen
Dhivehi (ufaaveri ufandhuvaheh) އުފާވެރި އުފަންދުވަހެއް
Dutch Gelukkige verjaardag
Gefeliciteerd met je verjaardag
Fijne Verjaardag
Van Harte Gefeliciteerd
Van Harte Gefeliciteerd met je verjaardag
Esperanto Feliĉan datrevenon / Feliĉan naskiĝtagon / Feliĉan naskiĝfeston
Estonian Palju õnne sünnipäevaks
Faroese Tillukku við føðingardegnum
Fijian Vanuinui vinaka ki na nomu siga ni sucu
Finnish Hyvää syntymäpäivää
Gelukkige verjaardag
French Joyeux anniversaire / Bon anniversaire
Bonne fête (in Quebec)
Friulian Bon Natalizi
Galician Bon aniversario / Feliz aniversario
Georgian გილოცავთ დაბადების დღეს (gilocavth dabadebis dghes) – frm
გილოცავ დაბადების დღეს (gilocav dabadebis dghes) – inf
German Alles Gute zum Geburtstag
Herzlichen Glückwunsch zum Geburtstag
Greek (Modern) Χρόνια Πολλά! (Hróña Pollá)
Χαρούμενα Γενέθλια! (Harúmena genéthlia!)
જન્મ દિન મુબારક (janm din mūbārak)
Haitian Creole Bonn fèt / Erez anivèsè
Hausa Barka da sabon shekera
Hawaiian Hauʻoli Lā Hānau
Hebrew (Yom Huledet Sameakh) יום הולדת שמח
Hindi जन्मदिन मुबारक हो
(janmadin mubārak ho)
जन्मदिन की हार्दिक शुभकामनायें
(janmadin kī hārdik śubhkāmnāyeṅ)
सालगिरह मुबारक हो
(sālgirah mubārak ho)
सालगिरह की हार्दिक शुभकामनायें(sālgirah kī hārdik śubhkāmnāyeṅ)

Urdu (salgirah mubarak) سالگِرہ مبارک

     કરા …. તમે પડ્યા એનો અમને અફસોસ અને દિલગીરી છે. પણ તમે હવે વરસો … વરસો વરસ વરસતા જ રહો …

    ભારતીબેન કરાને વરસવા દેશો ને? સેન્ચ્યુરી પુરી કરે ત્યાર લગણ ?