સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 143,665 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- દાઉદભાઈ ઘાંચી મે 19, 2022
- રમાબહેન મહેતા એપ્રિલ 16, 2022
- ગુજરાત છે અમરતધારા માર્ચ 22, 2022
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
अच्छी रचना
याद आया गीत
मेरी खता मवाफ मै भुलेसे आ गया यंहा
वरना मुजे भी है खबर मेरा नहीं है ये जन्हा
डूब चला था निंदमें अछा किया जगा दिया
आंसू समजके क्यूँ मुजे आंखसे तुमने गिरा दिया
आंखोंसे पिलादे शाकी से याद
ला पिला दे साकिया, पैमाना पैमाने के बाद,
होश की बातें करूँगा, होश में आने के बाद…
दिल मेरा लेने की खातिर मिन्नतें क्या क्या ना की,
कैसे नज़रें फेर ली, मतलब निकल जाने के बाद…
वक़्त सारी ज़िंदगी में दो ही गुज़रे है कठिन,
एक तेरे मिलने से पहले, एक तेरे जाने के बाद…
सुर्खरु होता है ईनसां , ठोकरे खाने के बाद,
रंग लाती है हिना, पत्थर पे घिस जाने के बाद
પ્રજ્ઞાબેનતમને મારી ગજલ ગમી , મને બહુ ખુશી થઇ .હવે ઝખ મારે છે। દુનિયા .વિનોદભાઈને પણ બહુ ગમી .બેન તમારી ઓળખાણ થઇ એથી હું બહુ ખુશ રહું છું .તમે મને મોકલી એવી મેં પણ ग़ज़ल બનાવી છે .
हसीं लड़की जब मिली खुशनूद हुवा मिलनेके बाद …सब लड़किया छुट गई उनके मिल जानेके बाद
“आता “मायूस होके एक दिन बैठा था ज़ेरे शज़र ,चल बसी मायूसी उनके माहरू मिलजाने के बाद હવે ગાલિબની એક લીટી (કદાચ કોઈ બીજો પણ હોઈ શકે )राहमे बैठा हूँ मै संगे रह समझे मुझे आदमी बन जाऊ गा कुछ ठोकरे खानेके बाद
मेरी ये गजल किसीको ना पसंद भी आय मगर मुझे तो पसंद है और मरे जैसे रंगीन मिजाज वालेको पसंद पड़ेगी
આતાજી, બીજાને ગમે કે ન ગમે પણ મને તમારી ગઝલ ખુબ ગમી .
જ્યાં હૃદય ખાલી થઇ જાય ત્યાં જ રચાઈ જાય એનું નામ ગઝલ .
ગઝલ ઉપર એક વાંચેલી ગઝલ નીચે પ્રસ્તુત કરું છું .
ગઝલ ઉપર ગઝલ
ગા લ ગા ગા ગા વગર ગાયા કરું તોયે ગઝલ
શબ્દ તું વરસે ને ભીંજાયા કરું તોયે ગઝલ
શબ્દ છે બે-ચાર તેમાં, અર્થ પણ થોડા ઘણા
જીંદગી ભળી જાય તો સોળે કળા ખીલે ગઝલ
છંદ ના બંધારણે છે સાંકળે બંધાયેલી
પાંજરે દિલના કોઈ એને પૂરે, છૂટે ગઝલ
હો મજા શી એમાં કે જો ફક્ત હું લખ્યા કરું
એ નજર જો ફેરવી દે, ગદ્ય પણ લાગે ગઝલ
માર્યો વખા નો કોઈ બંદો જો ન ચિત્કારી શકે,
ત્યારે ખુદા ને હાક થી બોલાવે ફરિયાદી ગઝલ
આશિક કોઈ મૂંઝાઈ જાએ પ્રેમ માં જયારે કદી,
અશ્રુભીની લાગણી ત્યારે બની આવે ગઝલ
શાયરાના મૌત, ‘સૌરભ’ , એવી ઈચ્છા આખરી,
હો કફન માં પણ કવન ને પાળીયે શોભે ગઝલ
હો કયામત ની જો વેળા સાથ હું કોનો ચહું?
‘સૌરભ’ કહે છે ગૌણ બીજું જો મળી જાએ ગઝલ
— સૌરભ જોશી
સોરભ જોશીની ગજલ બહુ સરસ હતી ,
તમને મારી ગજાલની કીમત થઇ હું બહુ રાજી થયો .
મારી ગજલનું શીર્ષક વાંચી મને ઠપકો આપ્યોકે તમે દારૂ પીનારના વિરોધી છો .લોકો જેમ કરે એમ કરવા દ્યો .મેં જવાબ આપ્યો .હું ઉપદેશ નથી આપતો પણ મને સાચી વાત લાગી છે એ મેં કીધી છે.
પછી મેં એને એક શેર સંભળાવ્યો कमाए .नाम और धन कैसे कैसे ,शराब पी गई सायगल जैसे कैसे