આતાના ચૂંટેલા શેર (જુના નવા શાયરોના )

જુબાંકો ઇઝ્ને ગોયાઈ ,ન કુછ દિલમે પજીરાઈ ,યેહી આદાબે મેહફીલ હો તો ,મેહ્ફીલકો સલામ અપના ….શકીલ ઇઝન=છુટ આપવી  !ગોયાઈ =બોલ ચાલ !પઝીરાઈ =મંજુરી !આદાબ =શિષ્ટાચાર   (2)ઈલ્મને મુજસે કહા ઈશ્ક હૈ દિવાનાપન ,ઈશ્કને મુજસે કહા ,ઈલમ હૈ તખ્મિલ ઓ જન  .  ઈલમ =વિદ્યા   તખ્મિલ ઓ જન =સ્ત્રી અને અનુમાન

આરાજી હદ બંદીયા હૈ દેસ ક્યા પરદેસ ક્યા ,મૈ હું ઇન્સાં વુસઅતે કોનેન હૈ ,મેરા વતન ……સીમાબ અકબરાબાદી ! આરાજી =ભૂમિ  !વુસઅત  =ફેલાવો !કોનેન =સ્વર્ગ થી પાતાળ લોક સુધીની સૃષ્ટી

અબતક તો મહોબ્બતમે વો સાઅત  નહિ આઈ ,જિસ રોજ વો રોનેપે મેરે હંસ દિયા ન હો ….આસી ઉલ્દની !        સાઅત =ક્ષણ

અલ્લાહ્કા ઘર કાબેકો કહતે હૈ વ લેકિન ,દેતા હૈ પતા ઔર ,મિલતા હૈ કંહી ઔર …. દાગ

અહબાબ કે  કંધેસે લહાદ મેં ઉતર આયે ,કિસ ચૈનસે સોતે હુવે હમ અપને ઘર આયે …રિયાજ ખૈરાબાદી ! અહબાબ =મિત્રો  લહદ =કબર

મરજાઉં જબ મૈ યારો માતમ નહિ મનાના ,ઉઠાકે જનાઝા મેરા નગ્મા સુનાતે જાના ,લાકે લહદ મેં મુજકો ઉલ્ફત્કે સાથ રખના ઇત્તરકે કે બદલે મુંહ પર માશૂક કા અશ્ક છિડકના  .આતા  માતમ =મૃતક પાછળ રો કકળ કરવી  !નગ્મા =ગીત   લહદ =સમાધિ ,કબર    માશૂક =પ્રેમિકા    અશ્ક આંસુ   ઈત્તર =અત્તર

જોકે મેં મારા મૃત્યુ પાછળ રોકકળ  કરવાની ના તો પાડી છે .પણ મારી દિલોજાન માશૂક  મારો વિયોગ સહન ન કરી શકવાના  કારણે  રુદન કરશે (અરે રામનું નામ લે તારી પાછળ તારો અતિ વહાલો દિકરો સુરેશ જાની પણ નહિ રુવે )

ગમઝા નિગાહ તગાફુલ ,અખિયાં સિયાહ ચંચલ ,યારબ નજર ના લાગે ,અંદાજ હૈ સરાપા …..ફાઈજ     ગમજા =આંખનો ઈશારો   નિગાહ =દૃષ્ટિ  ચંચલ =નખરાં યુક્ત

તગાફુલ = ઉપેક્ષા   સિયાહ =શ્યામ   અંદાજ = હાવ ભાવ ,નાજ નખરાં    સરાપા =પગથી માથા સુધી

કભી વો દિન થે અપને દિલકો ,હમ અપના સમજતે થે ,મગર અબ હર બશરકે  દિલકો અપના દિલ સમજતે હૈ ….જગન્નાથ આઝાદ      બશર =મનુષ્ય

ઈબાદત કરતે હૈ જો લોગ ,જન્નતકિ તમન્નાસે ,ઈબાદત તો નહીં હૈ એક્તરહકિ વો તિજારત હૈ ……જોશ મલીહાબાદી  ઈબાદત=આરાધના જન્નત =સ્વર્ગ   તમન્ના મહત્વાકાંક્ષા    તિજારત =વેપાર

ન સતાઈશકી પરવા નસિલેકી તમન્ના હૈ ,ન સહી ગર મેરે અશઆર મેં  માની ન સહી …ગાલિબ    સતાઈશ =પ્રશંશા   સિલા =ઈનામ  અશઆર =શેરો (શેરેનુબહુવચન )માની =અર્થ   ગર= જો

Advertisements

6 responses to “આતાના ચૂંટેલા શેર (જુના નવા શાયરોના )

 1. pragnaju November 6, 2012 at 9:24 am

  शुभान अल्लाह
  क़ुदरत के इल्तिफ़ात से है शायरी का फ़न
  सब शे’र कहने वाले भी शायर नहीं होते

  हम ही नहीं ग़ज़ल से – हमीं से ग़ज़ल भी है
  हम से दिवाने सारे सुख़नवर नहीं होते

 2. aataawaani November 6, 2012 at 9:39 am

  અરે વાહ પ્રજ્ઞાબેન

  सारे द्दिवाने हम जैसे सुखनवर नहीं होते .कैसी सच बात कही है आपने माशा अल्लाह सड़के जावा

  शेर सुनने वालोको मज़ा आता है ,सुनाने वालेकोभि मज़ा आता है

  मग़र शेर( સાવઝ )जब सामने आता है पतलून बिगड़ जाता है

 3. aataawaani November 6, 2012 at 9:42 pm

  સુરેશભાઈ
  મારા ચૂંટેલા શેર વાંચ્યા પછી તમને આ જોક સાત વરસના છોકરાએ કીધો હતો તે યાદ આવ્યો .
  આમાં સાત વરસના છોકરાનો જોક અને મારા ચૂંટેલા શેર સાથે શું સબંધ એ હું સમજી શક્યો નથી.

 4. yuvrajjadeja November 7, 2012 at 2:51 am

  વાહ આતા , જલસો કરાવી દીધો

 5. aataa November 7, 2012 at 10:10 am

  તમે બધા જુવાનો મારો ઉત્સાહ વધારીને મને જલસો કરાવો છોતો મારે પણ તમને જલસો કરાવ્વોજ પડેને ?

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: