સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,295 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
જામો પડે છે બાકી 🙂
હેપી હેલોવીન , આતા !
અઘોરનો અર્થ છે જે ઘોર અર્થાત બિભત્સ નથી તે. એટલે કે અઘોરી તે લોકો હોય છે જે સંસારની કોઈ પણ વસ્તુઓને ઘોર એટલે કે બિભત્સ નથી માનતા. આ માટે ન તો તે કોઈ વસતુથી ધૃણા કરે છે અને ન પ્રેમ પણ. તેના મનમાં દરેક સમયે એક જ ભાવ સ્થિત હોય છે.
– અઘોર તાંત્રિક સ્મશાનમાં જ તંત્ર ક્રિયાઓ કરે છે. તેનું માનવું છે કે સ્મશાનમાં જ શિવનો વાસ છે. અઘોરી સ્મશાન ઘાટમાં ત્રણ રીતે સાધના કરે છે.વપીઠની પૂજા કરવામાં આવે છે. તેના પર ગંગાજળ ચઢાવવામાં આવે છે. અહીં પ્રસાદના રૂપમાં પણ માસ મદિરાની જગ્યાએ માવો(દૂધનો) ચઢાવવામાં આવે છે. અઘોરી લોકોનું માનવું છે કે લોકો
જે દુનિયાદારી અને ખોટા કાર્યો માટે તંત્ર સાધના કરે છે તે અંતમાં તેનું અહિત કરનારી હોય છે.
એને વામપંથીઓ પણ કહે છે. રાજકારણમાં ડાબેરીઓ ઉગ્ર ગણાય છે.
વામમાર્ગીઓમાંના કેટલાક (?) કાનફટ્ટા હોય છે. ચીરાયેલો કાન નીશાની હોય છે. યોગમાર્ગની આ શાખા થોડીક ઉફરી ચાલની ગણાય. તેઓ અત્યંત લાંબું આયુષ્યવાળા હોય છે.
આ ફોટામાં આતા અઘોરી કરતાં તો કૅટવૉક કરતા વધુ લાગે છે !! આતા વિવિધરંગી મહાનુભાવ છે.
હેપી હેલોવીન , આતાને અને હા.દ. પરિવારના દરેક સભ્ય અને વાચકોને પણ.
મારી સાથેના ફોટામાં દેખાય છે એણે મોરું પહેર્યું ન હોય તોય ભૂત જેવો દેખાય છે .