સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 143,665 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- દાઉદભાઈ ઘાંચી મે 19, 2022
- રમાબહેન મહેતા એપ્રિલ 16, 2022
- ગુજરાત છે અમરતધારા માર્ચ 22, 2022
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
સુરેશભાઈ તમે બધા દીકરાઓ અને ભત્રીજો ભેગા થઈને જલસા કરવો છો તો શામાટે હિંમતલાલ જલસા ન કરે ?
પણ એક ફિલીપીન્સની ડોસીમાએ જલસો કરાવ્યો, એ વાત કહું છું. પણ તમે કોઈને . એ વાત કહેતા નહિ . હો .તમારી મોટી બહેનને કે તમારા મોટા ભાઈઓને પણ .
વાત એ છે કે આજે એકબાઈ મારા માટે ખાવાનું લઇ આવી તાડ પત્રીમાં વીંટીને રાંધેલું હતું .શાનું બનાવેલું છે. એમ મેં પૂછ્યું .તો જવાબ આપ્યોકે કુમળા શ્રીફળનો ગર્ભ એનું દૂધ .અને બીજું તે બોલી એ હું એ વખતે બરાબર સમજ્યો નહિ .પછી જયારે વાતોએ વળગી ત્યારે હું સમજ્યોકે લાલ રંગની રુંવાટી વાળા કૂતરાની ચરબી . પણ હવે શું થાય .એતો હજમ થઇ જશે ગુરુ આમાં મને પાપ લાગીજય ખરું ?
ગુરુ આમાં મને પાપ લાગીજય ખરું ?
————-
श्लोकार्धेन प्रवक्ष्यामि यदूक्तम् ग्रन्थ कोटिभिः
परोपकारः पूण्याय, पापाय परपीडनम् ।
તોટો પછી ગુરુએ કીધું એ પ્રમાણે મને પાપ નહિ લાગે કેમકે મેં કોઈને પીડા આપી નથી .
મારો પરમ સ્નેહી શિકારી દોસ્ત આ વખતે પોતાના નાના દીકરાને સાથે શિકારે લઇ ગયો હતો પણ બંને બાપ દીકરો ધોએલ મૂળા જેવા પાછા આવ્યા પહેલી વખતે તેના મોટા દીકરાને લઇ ગયો હતો .તે વખતે તેના મોટા દીકરાએ એક મોટો સાબર પાડી દીધેલો .
जीवो जीवस्य कारणम.