સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,294 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
આપ બુ ધ્ધિના તર્ક છોડી હ્રુદયના ભાવથી આ માણશો.કહેવતની કક્ષાએ પહોંચેલ ધ્રુવપંક્તિ અને પ્રથમ અંતરાવાળું આ અમરકાવ્ય આપણા ભાષાકીય ખજાનાના એક સીમાચિહ્ન સમું છે. આ છે શાશ્વત કવિતા… યુગ કોઈ પણ હોય, એ સદૈવ સાંપ્રત જ લાગશે…વારંવાર આવાં કાવ્યો નજરે ચઢે તો કાવ્યને માણવાની આપણી સમજ અને સજ્જતાનો વિકાસ થાય.
જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે.
સિંહણ કેરું દૂધ હોય તે સિંહણસુતને જરે,
કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે. – જે કોઈo
સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે,
ક્ષારસિંધુનું માછલડું જેમ મીઠા જળમાં મરે. – જે કોઈo
સોમવેલી રસપાન શુદ્ધ જે બ્રાહ્મણ હોય તે કરે;
વગળવંશીને વમન કરાવે, વેદવાણી ઊચરે. – જે કોઈo
ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ ના સરે,
મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે. – જે કોઈo
એમ કોટિ સાધને, પ્રેમ વિના પુરુષોત્તમ પૂંઠ ના ફરે,
દયાપ્રીતમ શ્રીગોવર્ધનધર, પ્રેમભક્તિએ વરે. – જે કોઇ
(કનકપાત્ર=સુવર્ણપાત્ર, સક્કરખોર=સાકર ખાનાર જીવડો, ખર=ગધેડો, વગળવંશી=વર્ણસંકર, વમન=ઊલટી, મુક્તાફળ=મોતી) સિંહણ કેરું દૂધ હોય…તે જેઓ સિંહ જેવા સરદાર કે એવા મહાનને
ન પારખનાર ને કયા પાત્રમા ગણવા…………………………?
સાવ સાચી વાત કિધી બાપલા. ઈ કવિઓએજ કબુલ કર્યું છે,
“જ્યાં ના પોંચે રવિ ત્યાં પોંચે કવિ”
આદરણીય વડીલ શ્રી આત્તા
“કવિ હર હમેશ વાત લાવી નવી , કદી આકાશે બાગે ફૂલે દરિયે લે ભમી
ઝાંઝવાના જળમાં પાણી બતાવે ને ચન્દ્રમા સુરજને લાવે ધરતી ગમી ” ( ભણી )
આપે કોઈ ડોકટરી કરી છે કે શું આત્તા. કે કવિઓના મગજ ની વાતો જાની લીધી.
વાહ મારા આત્તા આતો અનુભવનું ભાથું કહેવાય.
જય હો ગોવિંદના પ્રણામ. દેશમાં ક્યારે જવાના છો ? તે જણાવજો
પ્રિય ગોવિંદ ભાઈ મારો દેશમાં જવાનો વિચાર બહુ થાય છે .તમારા જેવા સ્નેહીઓ અને સગા દેશમાં આવવાનું બહુ કહે છે પણ હવે ચાલવામાં મને થોડી તકલીફ પડે છે.મને હ્રદયનો હુમલો થયા પછી આ મુશ્કેલી ઉભી થઇ છે .કદાચ હું ડીસેમ્બરમાં આવું ,પણ આ વખતે હું વ્હીલ ચેર લેતો આવીશ .
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
કનકભાઈ ‘
મારે થોડું વધારે લખવું હતું પણ કોમ્પુટર બરાબર સાથ નથી આપતું અને મારો અમેરિકન મિત્ર શિકારે ગયો છે.
એનો એક શેર બનાવ્યો છે રૂઢીચુસ્ત માણસએવા વિચારો કરે કે આવા પાપીનો સંગ નકરાય આવા ટીલાંટપકા વાળા મારી ખબર સુધ્ધા પૂછવા નથી આવ્યા ત્યારે આ માણસ હોસ્પીતાલ્માંથી છુટ્ટો થયા પછી મને એક મહિનો પોતાને ઘરે રાખ્યો . आता तेरा दोस्त chris हिंसा करता है .मुझे उसकी कल्या पड़ी वो जो कुछ करता है .
परगना बेन कव्य्नी रचना घनी सारी कहेवाय
બકુલ ત્રિપાઠી મને ફિનિક્ષ નાં આપણા ભારતના લોકોએ બાંધેલ હોલમાં મને મળેલા .
તેની વહેતી રહેલી હાસ્ય રસ ધારા ઉપર હું આફરીન થઇ ગએલો .
ઝુ વાળા કદાચ સિંહણને બેભાન કરી, એને દોહી શકે!
બાકી આ બધી મન ગઢંત વાતો માટે ભગવાને બે કાન આપ્યા જ છે !!
પણ ઝૂ વાળાઓને સોનાનું વસં ઘરેથી લઇ જવું પડે .
સુરેશ ભાઈ તમારી સિહણને દોહવાની તર્ક શક્તિ વખાણવા જેવી ખરી .સિહણ ને દોહી શકાય ખરી .
સુરેશ ભાઈ તમે તમારા સાથી દારોની જેમ કાળા નાણાં ઉભા નો કર્યા એનો તમને કેટલો બધો આનંદ આવે છે?એ તમારી ઓછી મૂડી નો કહેવાય