સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,361 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
સુંદર રચના
नंगे पैर बकरियाँ चराई कालेज डिग्री पाई कोलगेट ने उस्की कला परख कर नई नई शोध करवाई…વાંચી અમારો વિચાર આવ્યો.અહીં આવી નંગે પૈર બહુ જ ખરાબ ગણાય. મારા ઓપરેશન દરમિયાન પણ મારા બુટ ન કઢાવ્યા!
અને કોલગેટ પરથી કોલગેટ કાંડની યાદ
વોટરગેટ ખબર છે; પણ આ કોલગેટ કાંડ શું બલા છે?
કોલસા કૌભાંડ COALGATE
બેન મેં મારા દેશીંગાના ઈતિહાસમાં લખ્યું છેકે ગામની અંદર સ્ત્રીઓ જોડા પહેરીને નો ચાલી શક્તિ
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
सुरेशजानीने उस्की कलाको जगमश्हुर कराई
———
आता सुन लो , निमित्त मात्र है, सुजा कौन है भाई?
खुदमें कुछ था ईसीलिये तो, जगमशहूर होवाई ॥
अरे सुजा तो हमारे लिए सबकुछ है
इसकी बदोलत आता आस्मनपे उड़ता है
કોલગેટ ભારતમાં ટુથપેસ્ટ માટે જાણીતી છે. અને દુનિયામાં સાબુ વગેરે ઘણી વસ્તુ માટે જાણીતી છે . કોલગેટ ભારતમાં ટુથપેસ્ટ માટે જાણીતી છે. અને દુનિયામાં સાબુ વગેરે ઘણી વસ્તુ માટે જાણીતી છે .
કોલગેટ બોફોર્સ બનશે ? ફાળવણી રદ કરવી કે નહીં તે તપાસ બાદ નિર્ણય લેવાશે
કોલસા કૌભાંડને મુદ્દે સંસદમાં ગતિરોધ ચાલુ છે. કોઈ જ ઉકેલ આવ્યો નથી. એવા અહેવાલ હતા કે, કોલસા કૌભાંડ મુદ્દે ભાજપનું વલણ હવે નરમ રહેશે, પણ સુષ્મા સ્વરાજે સ્પષ્ટ કર્યું હતું કે, વડા પ્રધાન ડો. મનમોહનસિંહે રાજીનામું આપવું જોઈએ અને કોલસાની ખાણોની ફાળવણી રદ કરવી જોઈએ. જેના જવાબમાં વડા પ્રધાને પણ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ સંસદમાં જવાબ દેવા તૈયાર છે. બાકી એ મુદ્દા ઉપર રાજીનામું તેઓ આપશે નહીં. નાણાપ્રધાન ચિદમ્બરમ્ પણ સંસદમાં સ્પષ્ટ કર્યું છે કે, કોલ બ્લોકની ફાળવણીનો નિર્ણય અત્યારે રદ થઈ શકે નહીં.
………………………………………….
૨કોલગેટ પામોલીવ કંપની ગુજરાતના અમદાવાદ પાસેના સાણંદ નજીક 39 એકર જમીનમાં ટુથપેસ્ટ પ્લાન્ટ બનાવાની યોજના છે.
૩ કોલગેટ યુનિવર્સિટી (Uni. Watch)
યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે ૮૦%થી વધુ માર્ક્સ હોવા જરૂરી છે. હોશિયાર વિદ્યાર્થીઓએ એક અત્યંત રમણીય સ્થળમાં આવેલી આ યુનિર્વિસટીમાં જો પ્રવેશ મેળવવો હોય તો ઊંચા માર્ક્સની સાથે સાથે મોંઘી ફી તેમજ એમની તંદુરસ્તી સારી છે એ દેખાડવાની તૈયારી રાખવી પડે છેકોલગેટ ટુથપેસ્ટ તમે કદાચ વાપરતા નહીં હો તો પણ એનાથી અજાણ તો નહીં જ હો. ટુથપેસ્ટ બનાવતી આ કંપનીના માલિક જેમનેન્યૂ યોર્ક સ્ટેટમાં શહેરની નજીક આવેલી ૫૧૫…
ન્યુ યોર્ક નજીક જે કોલગેટ કંપનીનો વિસ્તાર છે તે મેં જોયો છે.અને તે હડસન નદીના કિનારે ન્યુ જર્સી સ્ટેટમાં છે .ત્યાં એક વિશાલ ઘડિયાળ છે તે દુનિયાનું મોટામાં મોટું કહેવાય છે બાકી સાચું ખોટું રામ જાણે .
ખૂબ જ સુંદર રચના, આતા
તમારો ઘણો આભાર યુવરાજ ભાઈ
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
યુવરાજભાઇ તમારા જેવા પ્રશંશકો ને લીધે મારામાં જુસ્સો પૈદા થાય છે. તમારો આભાર Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________