આતાને એક આવું ઘર જોઈએ છીએ કેવું ?

ઈક ઐસા ઘર ચાહીએ મુજકો જિસકી ફઝા મસ્તાના હો ઈક કોનેમેં ગજલકી મેહફીલ દુસરેમે  મયખાના હો …..1

ઐસાઘર જિસકે દરવાજે બંદ ન હો ઈન્સાનો પર હિંદુ મુસ્લિમ શીખ ઈસાઈ પારસી  બોધકા આના  હો।………..2

ઈક તકતી અંગુરકે પાનીસે લિખકે  રખદો દર પર ઈસ ઘરમેં આએ ઉસકો સુબહ તલક ના જાના હો ……………..3

જો  મયખાર યહાં આતા હૈ અપના મેહમાં હોતા હૈ વો બાજારસે  જાકે પીલે જીસકો દામ ચુકાના  હો ……………..4

પ્યાસે હૈ હોટોસે કહના ઈતના હૈ આસાન “જફર “મુશ્કિલ ઉસી દિન આતી હૈ જબ આંખોસે સમજાના  હો ……..5

જહાં તક હો “આતા “તુમ દિલમેં  રખ  આલા ખયાલોકો  હસદ મગરૂરી દિલમેસે  નિકાલ દેનેકે  કાબિલ  હૈ

5 responses to “આતાને એક આવું ઘર જોઈએ છીએ કેવું ?

  1. સુરેશ ઓક્ટોબર 7, 2012 પર 9:07 એ એમ (am)

    તમારે ઘેર અઠવાડિયું રહ્યો પણ એકેય બોટલ જોવા ના મળી.
    જો કે, મસ્તીનો શરાબ ઠીક છલકાયો હતો !!

  2. Vinod R. Patel ઓક્ટોબર 7, 2012 પર 10:09 એ એમ (am)

    તમારા બ્લોગમાં તમોએ તમારી આ પોસ્ટમાં મુકેલ ઉર્દુ ગઝલનો મેં ગુજરાતીમાં આ પ્રમાણે

    અનુવાદ કર્યો છે એ વાંચો.

    આતાને કેવું ઘર જોઈએ ?

    આતાને એવાં એક ઘરની છે તલાશ ,જે જોઈને જ દિલ મસ્ત થઇ જાય

    એના એક ખૂણે ગઝલની મહેફિલ અને બીજે ખૂણે શરાબ છલકાતો હોય

    એના દરવાજા હિંદુ ,મુસ્લિમ ,શીખ ,ઈસાઈ ,બુદ્ધ એમ સૌ કોમ માટે સદા ખુલ્લા હોય

    દરવાજે તકતી ચોડી ઘાટી સહીથી લખ્યું હોય કે આ ઘરમાં આવે એને સવાર સુધી જવાની મનાઈ

    અહીં શરાબ શોખીન આવે સ્વયમના મહેમાન ,બજારે જઈને પી લ્રે એ દામ ચુકાવીને પી લે .

    તરસતા હોઠોથી આ બધું કહેવું સહેલું છે,મુશ્કેલી આવે ત્યારે જ્યારે આંખોમાં સમજ જણાય

    આતા,દિલમાં આ ઉમદા ખ્યાલ રાખ કે, દિલમાંથી અહંમ સદા ભગાડવાને યોગ્ય છે.

    વિનોદભાઈ

  3. yuvrajjadeja ઓક્ટોબર 8, 2012 પર 11:25 પી એમ(pm)

    “જો મયખાર યહાં આતા હૈ અપના મેહમાં હોતા હૈ વો બાજારસે જાકે પીલે જીસકો દામ ચુકાના હો ………” ક્યા બાત હૈ આતા !!!!એક એક લાઈન જોરદાર , સલામ !
    અર્ઝ કિયા હૈ – “પિલાના ફર્ઝ થા , કુછભી પીલા દિયા હોતા , શરાબ કમ થી તો પાની મિલા દિયા હોતા .” one more “કે ઝીંદગી જીને કો જી મૈને , કિસ્મત મેં લીખાથા પી , તો પી મૈને ,કે મેં ના પીતા તો તેરા લિખા ગલત હો જતા , બતા પીકે ક્યા ખતા કી મૈને “

Leave a reply to Vinod R. Patel જવાબ રદ કરો