સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,362 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
જલસો પડી ગયો બાકી , બહુ મસ્ત આતા , ચીયર્સ , આતાની જય હો
yuvrajbhai tamne gamyu e mane gamyu. thankyou
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
કેટલાક લોકો જીવવા માટે ખાતા હોય છે અને કેટલાક લોકો ખાવા માટે જીવતા હોય છે.
ભારતમાં નેતાઓ ખાવા માટે જીવે છે અને પ્રજા જીવવા માટે ય ખાવાનું પામતી નથી.
अतुल भाई नेतोको क्या है कोई आबाद के बर्बाद रहे .
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
એ આતા!
તમે ના ખાઓ , એટલે બીજાય નો ખાય? !
સુરેશભાઈ , ખાવાનું બીજું ક્યા ઓછું છે .કે બિચારા લાપ્સ્તર ને ખાઈ જાય ?એમાં રાતા રંગના લાપ્સ્તર ઠેઠ મલેશિયાથી આવે છે.સમુદ્રના તળિયે લાપ્સ્તર વસે છે.ત્યાંથી આ અમેરિકનોને ખાવા સારું મોકલે છે . એટલે લાપ્સ્તર અફસોસ કરતા કરતા કહે છે. દુહો —લાપ્સ્તર ક્યે અમે રમતાતા ઊંડા પાણીના હેઠ , પરભવના વેરીએ પુગડીયા ખાઉધરાને પેટ . એક સુરેશ ભાઈ તમને અને તમારા દોસ્તારોને પેટ છૂટી વાત કરી દઉં છું.મને એક વખત એક સાથે કામ કરતો ભાઈ રેસ્ટોરાંમાં જમવા લઇ ગયો .લાપ્સ્તર, જીંગા ,માછલાંને આલોકો વેજીટેબલ ગણે છે. મારા ભાણામાં રાતો લાપ્સ્તર પીરસ્યો .હું તો ખાઈ ગયો . મનેતો એનો સ્વાદ માંડવીના (મગફળીના )ઓળા જેવો લાગ્યો .મને ખબર પડ્યા પછી મેં એને કીધુકે ,એલા હું તો વેજીટેરીયનછું ,અને તે મને લાપ્સ્તર ખવડાવ્યો ?મને એણેજવાબ આપ્યો .બધા વેજીટેરીયાનો ખાતા હોય છે. હવે તુને પાપ લાગતું હોય તો ઓકી નાંખ્ય .મેં કીધું હવે શું ઓકે ,પણ હવે તું કૃપા કરીને કોઈ બ્લોગર વાળાઓને નો કેતો .નહીતર સમાજમાં મારી આબરૂના કાંકરા થઇ જશે.
ગયો
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________