સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,294 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
ઇરે લાદુડા માતા જસોદાજી ને કાજે જો
ધાવાણીયા ધવરાવ્યા કાનને હેત થી
“આતા બાપુએ ” આ રાસડો હેત થી બનાવ્યો જો
ગાઈ શીખેને લખે વાંચે ડોલરિયા બહુ મળે
હેતે બનાવેલો રાસડો કદાચ કવિ/સાહિત્યકારોને એટલો ન ગમે પણ
ભક્તજનો અને ભગવાનને તો આ ભાવ જરુર ગમે.
પ્રેમથી ગાશો અને બને તો
તેના વીડિયાની યુ ટ્યુબ પોસ્ટ પર મૂકશો
કાનાનું નામ આવે અને ગોપીઓ નહીં?
કાનુડા તેંતો કામણ કીધાં ગાંડાં કીધાં ગામ ગોપીયું આઘીયું વયું ગયું છોડી કાનાનું નામ એટલે ગોપીયું કાનાના જન્મ દિવસે નો આવીયું
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
આ આત્તાજીએ હેતથી રચેલા રાસડામાં જ્ન્માસ્તમી ઉપર એમના કાના પ્રત્યેની ભક્તિના ભાવ ઝીલાયા છે.
અને ભગવાન તો ભક્તના હૃદયના ભાવના ભૂખ્યા છે.એમને કવિઓ અને સાહિયકારોની શબ્દો અને છંદની
પાબંદીની બહુ જરૂર નથી.
ખારેક ટોપરા ઘી માં બાવલીયો ગુન્દ ભેલવીશું
કાઠા ઘઉંનો લોટ નાખી લાદુદા બનાવીશું
ઇરે લાદુડા માતા જસોદાજી ને કાજે જો
ધાવાણીયા ધવરાવ્યા કાનને હેત થી
કેટલો સરસ ભાવ છે !
આત્તાજી , આપને જ્ન્માસ્તમીના અભિનંદન. કાનો આપની કાળજી રાખતો રહે એ શુભેચ્છા.
vinodbhai tamne mari jevitevi aavdatni kadar chhe .e maara maate bahu aanand ni vaat chhe. vinodbhai hu tamne javab siniyor sentar maanthi aapun chhu . ahi gujarati lakhvamaa thodi matha kut karvi pade chhe. aataa
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
વિનોદભાઈ
આપનું લખાણ અને તેના પ્રેમાળ વાક્યો મને ખુબ ગમે છે. આતા
આદરણીય વડીલ શ્રી આત્તા
“આતા બાપુએ ” આ રાસડો હેત થી બનાવ્યો જો
ગાઈ શીખેને લખે વાંચે ડોલરિયા બહુ મળે
રંગ છે આત્તા બાપુને કાન કુવ્રને જન્મ દિનના વધામણા આપતો રાસડો રચી દીધો.
જન્માષ્ટમીના પવન પ્રસંગના વધામણા
.હમણાં દર ચાર પાંચ મીનીટમાં જ કોમ્પ્યુટર બંધ થઇ જવાથી સંદેશ પાઠવવા
જલ્દી આવી શકાતું નથી. માફ કરશો
હું ઈંગ્લીશ લખાણ સમજી નથી શક્યો. આતા
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________