जननी जन्मभूमिश्च स्वर्गादपि गरी यसी #2

ચરણમાં જઈ કપિ હાથ જોડી કહે  નાથજી આ મતિ કેમ આવી  જેહનો હાથ ગ્રહ્યો તેને તર છોડતા આપના બીરુદની  શરમ નાં વિ

તારનારા બની ધકેલો નીરમાં માફ કરજો કરી ભૂલ ભારે  તમે તરછોડશો  જેહને નાથજી તેને ત્રણ લોકમાં કોણ તારે .

લંકાની ભવ્યતા  એના બાગ બગીચા  આ બધું જોઈ  લક્ષામને રામને કીધું  ભ્રાતા  હવે આપણે અહીંજ રોકી જઈએ અને લંકાનું રાજ આપ સંભાળ લ્યો

અયોધ્યાનું રાજ તો ભાઈ ભરત સંભાલેજ છે .  તમે લંકા અને અયોધ્યા  બંનેના રાજા  કઈ જરૂર પડશે તો  હનુમાન  સંદેશ વહેવાર કરતો રહેશે ,બાકી

આવી સોનાની લંકામાં આપણે રહીજ જઈએ ,ત્યારે રામે જે ઉત્તર આપ્યો .એ  વાલ્મીકી રામાયણમાં આ પ્રમાણે છે.

यद्यपि सुवर्ण मई लंका नामे लक्षमण  रोचते  जननी जन्म भूमिश्च   स्वर्गादपि  गरियसी

5 responses to “जननी जन्मभूमिश्च स्वर्गादपि गरी यसी #2

  1. pragnaju જુલાઇ 11, 2012 પર 11:24 એ એમ (am)

    अपि स्वर्णमयी लङ्का न मे लक्ष्मण रोचते।
    जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी॥
    ધન્યવાદ સાંપ્રત જમાનામા જ્યારે સ્વર્ણનો ભાવ આસમાને છે ત્યારે આ સૂત્ર સમજાય તો બધાનો ઉધ્ધાર થાય

  2. aataawaani જુલાઇ 11, 2012 પર 3:27 પી એમ(pm)

    પ્રજ્ઞા બેન
    તમને મારું લખાણ ગમે છે એટલુંજ નહિ તમે મારી આવડતના પ્રશંશક છો આભાર આતા

  3. SB જુલાઇ 12, 2012 પર 5:43 એ એમ (am)

    આતા
    તમે હેમખેમ પાછા બ્લોગ પર આવી ગ્યા આનંદ થયો. હુ ગુજરાતી બ્લોગ માં નવો નવો છું. મને ખબર નોતી કે ગુજરાતી બ્લોગમા મહાનુભાવો પડ્યા છે. તમારી વાદે વાદે મારો બ્લોગ પણ બનાવ્યો પણ એમા ક્યા શું કરવું સમજ નથી પડતી એટલે ખાલી છે.
    હું જાગરણ જંકશન નામના હિન્દી ફોરમમાં લખું છું. ત્યાં મુદ્દાની લડાય માટે જ બધા ભેગા થયા હોય છે. રાજકિય,સામાજીક અને ધાર્મિક મુદ્દાઓ જ હોય છે. આના કારણે દિમાગમાં ખટાશ ભરાઈ જાય છે. લોકો અપમાન કરી બેસે છે.
    તમે દવાખાનામા દાખલ થયા ત્યારે સુરેશભાઈએ જે પોસ્ટ લખેલી એનો અનુવાદ, કોમેંટ સાથે મેં મારા ફોરમમાં મૂકી દિધા છે. જેથી એ લોકોને ભાન આવે કે બ્લોગર બ્લોગર વચ્ચેના સંબંધ કેવા હોય.
    સાથે સાથે તમારો આ પાઘડીવાળો ફોટો મૂકી દિધો છે તમારા પરિચય માટે. તમારી બે રચના મુકી છે. ઘર ઘર માટીના ચુલાવાળી અને અકબર બિરબલ વાળી. ઘર ઘર માટીના ચુલા એ ભારતના લોકો માટે લાલબત્તી છે. એ બત્તી સળગવાની તયારીમાં જ છે. પણ લોકો ચેતી જાય તો સારુ છે.
    અમારા ફોરમના લોકોએ તમારાથી પ્રભાવિત થઈ તમને દુઆ મોકલી છે સ્વિકાર કરો.
    rajuahuja
    माननीय भरोदिया जी ,
    सादर !
    आता ह्रदय की गहराइयों तक उतरते चले गए ! ईश्वर उन्हें मेरी उम्र भी अता करे ! आपका ब्लॉग पढते-पढते कथा सम्राट मुंशी प्रेमचंद की याद ताज़ा हो गई ! अच्छी पकड़ ………साधुवाद !
    yogi sarswat
    इतनी हिम्मत , तभी उनका नाम हिम्मत लाल जोशी है ! नाम को साथक किया है उन्होंने ! बहुत ही बढ़िया जानकारी वाला लेख दिया है आपने भरोदिया जी !
    shashibhushan1959
    आदरणीय भरोदिया जी,
    सादर !
    आपके हरदिल अजीज आता को
    मेरा सलाम ! भगवान् से प्रार्थना
    है, उन्हें सदा स्वस्थ रखें !
    सादर !
    Rajkamal Sharma
    इस उम्र में भी उस जवा मर्द के इतने चाहने वाले
    मेरा भी सलाम उनकी सलामती के लिए

    બાકી તો મને લાગે છે કે તમારી બધી રચનાઓ હિંદી માં પણ હોવી જોઈએ. જેથી ભારતના બીજા લોકો પણ લાભ ઉઠાવી શકે ।
    તમારો પરિચય આપવો હતો એટલે તમારી રજા લેવા નો ઉભો રયો. પણ હવે તમે કાયમી રજા આપી દો તો ક્યારે ક્યારેક તમારી વાતો હિન્દીમા લખતો રહું.
    શુભકામના તમારી તબિયત માટે.
    સિધ્ધાર્થ ભરોડિયા — મુમ્બઈ અને ભાવનગર.

  4. સુરેશ જાની જુલાઇ 12, 2012 પર 6:17 એ એમ (am)

    यद्यपि सुवर्ण मई लंका नामे लक्षमण रोचते
    —————
    यद्यपि सुवर्ण मई लंका ना मे लक्षमण रोचते
    ———
    नामे નહીં – ना मे …. અર્થનો અનર્થ !!

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: