પરમેશ્વરની અદ્ભુત કૃતિ

આપણે સહુ અનેક પ્રકારે પરમેશ્વરની સ્તુતિ (પ્રશંશા )કરતા હોઈએ છીએ , મૂર્તિ પૂજકો  ભગવાનને જમાડે છે .તે ભોજનની પણ પ્રશંશા કરે છે .મને વિચાર આવ્યોકે  મને દુ:ખ માંથી  મુક્તિ અપાવનાર સ્ત્રી શક્તિની શા માટે સ્તુતિ નકરું .મારી પત્ની પરલોક ગયા પછી ,મને ઉદાસીન્તાએ ઘેરી લીધો હતો .અમે બંને કુટુંબીજનોથી હઝારો માઈલ દુર એરિઝોનામાં રહેતા હતા .મારી અર્ધ પાગલ જેવી સ્થિતિ જોઈ ,પરમેશ્વરે  મારા પોત્ર ડેવિડને પ્રેરણા કરી હશે એટલે ડેવિડે મને એને ત્યાં ફ્લોરીડા તેડાવ્યો .એના બાળકોએ મને ઘેરી લીધો .મારું કષ્ટ દુર થતું હોય એવો મને એહસાસ થવા માંડ્યો .  મેં ક્રુઝ મુસાફરી કરેલી છે એટલે મેં ડેવિડને કહ્યું .ડેવિડ આપણે ક્રુઝની  મુસાફરી કરીએ .ડેવિડ સંમત થયો અને અમે ક્રુઝની મુસાફરીએ ઉપડ્યા .ક્રુઝમાં મને સાથે એક ટેબલ ઉપર જમ્નારી બે બેનપણીઓ મળી .ભગવાને મારા દુ:ખ માંથી મુક્તિ અપાવવા એમને પ્રેરણા કરી હશે .અમારી દોસ્તી બરાબર જામી . એમણેમારી સાથે ફોટા પડાવવાની ઈચ્છા કરી ફોટા પડાવ્યા .મને જોરથી ચુંબન કરીને મુવી લેવડાવી .મારી ઉદાસીનતા ક્યાં ગાયબ થઇ ગઈ એનીજ મને ખબર નો પડી . આ ની સ્તુતિ હું લખું છું આપણે ગમે એ સારી વાત છે બાકી મનેતો બેહદ ગમે છે . આપણે યોગ્ય લાગેતો મારી કલાની કદર કરીને કોમેન્ટ આપજો .કોઈને નો ગમે એની સામે મને વાંધો નથી કેમકે ખાસતો આ મારા  નિજાનંદ માટે છે .કોઈ મારી ટીકા કરશે એ પણ મને આવકાર્ય છે .ઘણા મિત્રો એવો મને ઠપકો આપેકે આવડી ઉમરે  આવા  નખરા નો શોભે તમે હવે પ્રભુ ભજન કરો માળા ફેરવો .પણ મને રુચે એમ નથી .હું ખોટો આત્મ  ક્ષોભ કરી ધીમો આત્મ ઘાત કરવા માંગતો નથી એ વાત આપની આગળ નિખાલસતાથી રજુ કરી .અને હવે  મારી માશૂકની સ્તુતિ  લખું છું.

ગઝલના નિયમો હોયછે  ગુજરાતી ગઝલ લખનારા પણ આનીયમોનું પાલન કરતા હોય છે.બાલાશંકર કંથારિયાની ગઝલ જુવો
ગુઝારે જે શિરે તારે જગતનો નાથ તે સેજે
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે      આ સેજે અને લેજે શબ્દો છે કે જે કાવ્યનો પ્રાસ મેળવે છે અને આ પ્રાસને  મત અલા કહેવાય .હું કોઈ કવિ .નથી  મને બહુ ખબર નો પડે પણ આપ ડાહ્યાજનો મને સુચન  કરી આભારી .કરશો ગઝલમાં બાકીની કડીયોમાં  બ્દરેકમાં પ્રાસ મળવો જરૂરી નથી હોતો પણ પણ કડીનો છેલ્લો શબ્દ ઉપરના મત અલા ને મળતો હોવો જરૂરી હોય છે. આને રદ્દીફ કહેવાય . મેં જે મારા ર્હદય ના ઉમળકાથી નીકળેલી ગઝલ માં બધેજ મત અલા જ છે .
मुसिबत्मे हर इन्साको इलाही याद आता है
माशूक तू यद् आती है मुझे जब गम सताता है

3 responses to “પરમેશ્વરની અદ્ભુત કૃતિ

  1. pragnaju મે 31, 2012 પર 9:54 એ એમ (am)

    …………………………………………………………………………………………..याद आता है

    वो भूल गए और हम उन्हें भुला ना सके,
    आबाद करके अपनी दुनिया वो चले गए,
    बर्बाद करके हमें वो हमसे दूर चले गए,
    डूबते को वो तिनके का सहारा भी ना रहा,
    बसती दुनिया को उजाड़ करके वो चले गए,
    आबाद करके अपनी दुनिया वो चले गए
    बर्बाद करके हमें वो हमसे दूर चले गए…
    मुद्दतों बाद मिली है उसकी यादों से इन आँखों को नमीं,
    इन आँखों को नम करके वो चले गए,

  2. aataawaani મે 31, 2012 પર 11:06 એ એમ (am)

    પ્રજ્ઞાબેન તમારી શાયરીએ મારી પત્નીની યાદ દેવડાવી અને મારી આંખોમાંથી આંસુ વહેતા થયા .

  3. hemapatel જૂન 2, 2012 પર 6:57 એ એમ (am)

    દરેક પ્રસંગ અને દરેક નાની વસ્તુમાંથી પણ ખુશી શોધવી એતો એક ખાસ જીવન જીવવાની કલા છે.
    જીવનમાં હમસફર અડધે રસ્તે આપણને છોડીની ચાલી જાય, તેની યાદ તો સદાય આપણને સતાવે
    છતાં પણ પરમાત્માએ આપેલ અમુલ્ય જીવન હશી-ખુશીથી જીવવુ જોઈએ, આપનુ સાફ દિલ અને વિચારો
    અહિયાં પ્રતિતી થાય છે.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: