સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 135,681 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- માતૃભાષા અને કવિવર ટાગોર ફેબ્રુવારી 21, 2021
- નવલરામ ત્રિવેદી, Navalram Trivedi ફેબ્રુવારી 18, 2021
- ઇંદુલાલ ગાંધી ફેબ્રુવારી 14, 2021
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
આ માણસ …
હોસ્પિટલમાં ય ‘હાસ્ય દરબાર’ વાંચે છે — અમારો બરડો અમે થાબડી લઈએ !!
અને એની જવાનીને, જવાંમર્દીને, જિંદાદિલીને ઘણી ખમ્મા …
ઓયે આતા ! તેરેમે ‘હિંમત’ હૈ તો અબ તુ આતા હૈ કે નહિ?- તેરે બીના યહાં બ્લોગ પર સબકો કુચ ભાતા નહિ…
Get ‘Deep Well’ Soon Yaar!
કનક ભાઈ ( પોર્ટ લેન્ડ, ઓરેગન થી )…..
જનાબ હિમ્મતલાલ ‘બહાદર’:
વાત છે કાંઈ? હોસ્પિટલમાં બેઠાં શાયરી કરો?
ઈ કાંઈ માંદગી કહેવાય ?
હવે ઝ્ટ સાજા થઈને ઘરે આવી જાવ.
દેવ સાથે હમણાજ ફોન પર વાત થઈ અનેવિગતો મળી.
ફોન પર વાત કરવાની છુટ હોય તો હોસ્પિટલનો નંબર મોકલશો.
તમારા કનક્ભાઈ અને ભારતિબેન
आताको हमारी भी उमर लग जाये ,
Thanks for informing about the hospitalisation of Attaji
I am happy to know that he had the TIMELY ANGIOPLASTY with the STENTS.
Prayers for his recovery.
Chandravadan
હિમંતભાઈ (આતાજી) તમે સમયસર હોસ્પીતાલ જઈ, એંજીયોપ્લાસટીની સર્જરી થઈ અને એમાં પ્રભુની ક્રૂપા થઈ છે..જલ્દી સારા થઈ જાઓ એવી પ્રાર્થના ( હવે તમે પણ મારી “કેટેગોરી”માં આવી ગયા કારણ કે હાર્ટની સર્જરી મને પણ થઈ હતી )
>>>ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Posted with the PRAYERS for early recovery !
શેર દિલ આતાને દિલની બીમારી ! એક ન સમજાય એવી વાત છે !
વજ્ર જેવું હૃદય ધરાવતા આતા સામે હ્રદયની બીમારીએ હવે વળતા પાણી કર્યા છે અને સમયસરની
સારવારથી જલ્દી સાજા થઇ રહ્યા છે એ જાણીને ખુબ આનંદ અને શાંતિ થઇ.
પેલા ફિલ્મી ગીતની શુભેચ્છાઓને દોહરાવું તો-
(આતાજી ) તુમ જીઓ હજારો સાલ, ઔર હર સાલકે દિન હો પચાસ હજાર !
હાસ્ય દરબારમાં હસાવીને તમોએ કેટલા બધા મિત્રો બનાવ્યા છે !આ બધાની તમારા પ્રત્યેની લાગણીમાં દેખાઈ
આવે છે.જલ્દી સાજા થઇ ફરી હસાવવા હાસ્ય દરબારમાં આવી જાઓ એવી હૃદયની પ્રાર્થના છે.
તમારો જીવન મંત્ર.
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला नहीं हो सकता।
આદરણીય વડીલ શ્રી આતા,
અરે આ શું કહેવાય શેર દિલ સાવજને હોસ્પીટલના સીમાડા ?
ના હોય કડી ના બને ? અરે અમ જેવા લાખો બાળકની દુવા હોય પછી અમારા અડીખ્મ્ભ આતાને કાઈ ના થાય.
બસ હવે જરા તબિયતનું ધ્યાન રાખી સરખી સારવાર કરવો ને પછી તલવાર તાણી લેખ ધીંગાણે આવી જાવ.
અબ તો તુમ્હારે કદમ ચુમેકી સફલતા સારી
સદા ખુશ રહો એ આતા એ દુવાએ હે હમારી
આપનો ચાહક બાળક ગોવિંદ
વાંધો ન હોય તો કોઈ મને આતાજીનો ફોન નંબર અને એડરેસ આપી શકશે– આ પાંચ સર્જરી અને બે બાયપાસ સર્જરીવાળા અનુભવી એ આતા સાથે વાત કરવી છે. આભાર.
આદરણીય વડીલ શ્રી આતા,
સારવારથી જલ્દી સાજા થઇ રહ્યા છે એ જાણીને ખુબ આનંદ અને શાંતિ થઇ. ફરી હસાવવા હાસ્ય દરબારમાં આવી જાઓ એવી હૃદયની પ્રાર્થના છે
આતા. જલદી સાજા થઈને સૌને પ્રેરણા આપો. ઈશ્વરને અમારા સૌની પ્રાર્થના.
એ આતા !!! આપની સાવજ સરખી છાતીનાં ડાબે ખૂણે દિલ છે (અરે પ્રેમ અને સ્નેહથી લબાલબ ભરેલું દિલ છે !) એની સંધાયને ખબર હોય જ ! એ સાબીત કરવા દિલમાં દુખાડો કરી દાક્તરનું સર્ટી લેવાની ક્યાં જરૂર છે 🙂
કદાચ એમ હશે કે આ અમ સૌનો આપની પ્રત્યેનો સ્નેહ અને આપનો અમ સૌ પ્રત્યેનો પ્રેમ દિલમાંથી વહન કરવામાં કદાચ નળીઓએ સાંકડી પડતી હશે ! તે દાક્તરોએ સ્ટેન્ટ મેલી આપ્યા !!
મારો વાલો કરાં આતા ! અમ સૌની દુઆ/પ્રાર્થના તમ હાર્યે જ છે. મારો બાપ કંઈ ચંત્યા ફકર રાખ્યા વના એ ને દવાખાનેથીનેય ડણકુ દ્યો, તી રોગેય ફફડીને ભાગતો થાંહે !
||आताको हमारी भी उमर लग जाये ||
આતાને અમારી શુભેચ્છઓ સાથે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના દીર્ઘાયુષ્ય બક્ષે !
૨૬ મેં શનિવારે હું હોસ્પિટલ માંથી છુટો થઇ ગયો . મને મારો અમેરિકન મિત્ર પોતાને ઘરે લઇ ગયો છે . મારી બહુ કાળજી લ્યે છે . ,એ અને એની વાઈફ હવે ૧૫ મી જુને મને સી.. સી . સેન્ટરમાં મિત્ર મૂકી જશે, અને પછી હું સેન્ટરની બસ દ્વારા મારે ઘરે જઈશ .અને ત્યાંજ રહીશ શનિવારે રાતે દસેક વાગ્યે સુરેશ જાની ઘરે આવશે .તમે સહુએ તમારી ઉમર લગાડી .પરમેશ્વરે તમારી અંત:કારણ ની દુવા સાંભળીને .મને નવો અવતાર આપ્યો કહેવાય .બાકી હર્ત એટેક વાળો હોસ્પિટલ સુધી પહોંચે ખરો ? પણ મારે દવા અનેક પ્રકારની ખાવી પડે છે. एक कलाम मेरे अज़ीज़ अहबाब के लिए .
जब मेरे दिल पर हुवा एक हमला बचाया हकिमोने दवा करते करते
अब डर ये है अय मेरे यारो मुझे मार डालेगा दवा करते करते છેલ્લા બે વરસથી કોઈ દવા ખાધેલી નહિ .અને હોસ્પિટલ માં દાખલ થયો .પછી ટાણે ટાણે બુકડો દવા ખાવી પડતી (આઠ આઠ ગોળિયું દિવસમાં ત્રણ ત્રણ વખત .) નર્સો
પગાર લઈને સેવા કરતી હોય છે .પણ આખર એ સ્ત્રી શક્તિ છે . મારી એ વધારે કાળજી (કોઈ કોઈ નર્સ )લેતી એટલે મારે એક મારી ગઝલમાં કડી ઉમેરવી પડી કે इलाही ऐसी भी नर्सको तुने बनाई है कोई नर्स अपने सिनेसे लगा लेने के काबिल है સૌ મિત્રોને આતાના રામ ,જુહાર સલામ, અને કોઈ વડીલ હોયતો પ્રણામ