dhutaro parono

રાગ —–હેજી તારે  આંગણીએ કોઈ આશા કરીને આવે
હેજી તારે આંગણીએ કોઈ ધુતારો જો આવે તો ઉભવા ન દેજે આંગણે રે  જી
હેજી તુને ભોળવીને વાતું કઢાવવા કોઈ આવે તો વેળાસર એને કાઢજે રે  જી ………….હેજી ૧
કેમ તું આંય આવીયો છો એવું ઝટ પૂછજે એને વધુ પડતું બોલવા ન દેજે રે …..ઉભવા ૨
ભાગ નળે પાણી પીજે લોજે જઈને જમજે માર ખાધા વિના ઘર ભેગો થાજે રે …….ઉભવા ૩
“આતા “કહે આ  જગતમાં   ધુતારા   વસે ઘણા   એવાની મીઠુંડી વાતોમાં નો ફસાતો રે ….ઉભવા  ૪

4 responses to “dhutaro parono

  1. સુરેશ મે 21, 2012 પર 5:38 એ એમ (am)

    આતા
    સમાલજો … જૂનમાં તમારે ઘેર એક અમદાવાદી ધુતારો આવવાનો છે. તમારી મતા સંતાડશો તો ય લૂંટી લેશે!
    ( જો કે, તમે રાજી ખુશીથી આપી દેવાના છો ! )

    • aataawaani મે 21, 2012 પર 10:36 એ એમ (am)

        આ અમદાવાદી ધુતારો ક્યે ઠેકાણે મારી મતા જોઈ ગયો .એક  સીનીયર ભાઈ હું જાઉં છું .એ સેન્ટરમાં  કોકદી આવે છે .એ એક બહુ ગોરી જુવાન છોકરીને મને બાથે વળગતા જોઈ ગયા (સુરતી છે )તે  બોલ્યા  છોકરીઓથી સંભાળજો તમારી મત્તા સફાચટ કરી જશે . એક જુવાન નર્સ એક વૃદ્ધાને લઈને  સેન્ટરમાં આવે છે .તેણે એક વખત પોતાની અધ ખુલ્લી છાતી મને દેખાડી અને પછી આંખનો ઈશારો કરી .જતી રહી આવખતે મુંબઈમાં જન્મેલા સુરતી વડીલ મારી પાસે બેઠા હતા .મેં એ સુરતી ભાઈ સાંભરે એમ તુર્તજ રચેલો ઉર્દુ શેઅર બોલ્યો (સુરતીભાઈ વિધુર છે ) खुल्ला सीना दिखायके बे होश बना दिया                                                                                               माशूकने आँख  मारके क़त्ल करदिया  સાંભરી ને એ ભાઈ બોલ્યા  તમે કતલ કરાવ્યા કરો હું આ ચાલ્યો .એમ બોલી તેઓએ ચાલતી પકડી . તમે  અહી આવશો ત્યારે એ ભાઈને હું ઓળખાવીશ . Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

  2. kandoriya malde મે 26, 2012 પર 6:02 એ એમ (am)

    aataa me sambhalyu ke tamari tabiyat kharab 6e atle me taratj call kare lo pan tame uthavyo nay…
    have tabiyat sari hase avi aasa rakhu 6u…

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: