ભણ્યા નહિ જો લઘુ વયમાં  પછી વિદ્યા ભણ્યાથી શું
જગતમાં કોઈ નો જાણે તો જનનીના   જન્યાથી શું

अहबाब ज़िन्दगीमे क्या करे नुमाया  कर गए

बी . ए.हुवे नोकर हुवे  पेंशन मिली और मर गए મિત્રો મેં જીવનમાં શું ધાડ મારી ઈ કહું?ભણ્યા  ગ્રેજુએટ થયા .નોકરી કરી .પેન્શન મેળવ્યું .અને મારી ગયા આ બહાદુરી કરી .

लाइ हयात  आई क़ज़ा  ले चली चले

अपनी खुशीसे आये न अपनी ख़ुशी चले જન્મ થયો .જીવન મળ્યું  મૃત્યુ આવ્યું અને મરી ગયા. આપણી ઈચ્છાથી આવ્યા નોતા અને આપણી ખુશુથી ગયા નથી  .

पजमुर्दा  होके फुल जो गिरा शाखसे तो क्या

वो मोत भी हसीन है आये शबाबमे  પજ્મુરદા =ચીમળાઈ જવું   શબાબ = જુવાની

3 responses to “

 1. pragnaju એપ્રિલ 24, 2012 પર 7:04 પી એમ(pm)

  વાહ
  બેહતર તો હૈ યહી કે ના દુનિયા સે દિલ લગે
  પર ક્યા કરે ? જો કામના બૅડીલગી ચલે !
  હો ઉમરે ખિજ્ર ભી તો કહેંગે બેવક્ત એ મર્ગ
  હમ ક્યા રહેં યહાં ? અભિ આયે અભિ ચલે !! इस चीज़ को हम हर आनेवाले पलोंके साथ खींचे चले जाते है और इसी लिए हमारे लिए गम के पल होते है उससे भी अधिक नज़र आते है . …..

  ख़ुशी को पा लिया लम्हे भर के लिए सही , …
  कभी कहीं कोई तो होगा जिसकी खुशीसे दिल खुश रहेता होता होगा , ….

  • aataawaani એપ્રિલ 24, 2012 પર 10:31 પી એમ(pm)

   પ્રજ્ઞા બેનતમેતો ગજલ લખનારા છો . गुस्ताखी माफ़ करना जैसे आप आपके बापको माफ़ कर देते हो ‘સીનીયર સેન્ટરમાં એક મુંબઈમાં જન્મેલા સુરતી આવે છે .ને સેન્ટરમાં એક વ્રધા બાઈને લઈને એક બહુ રૂપાળી ગોરી જુવાન નર્સ આવે છે . મને ઓળખે છે . મારી વાતો એને બહુ ગમે છે .સુરતી મારા કરતા ૨૦ વરસ નાના છે. છોકારીયું સાથે વાત કરવી એને નથી ગમતી એ પણ મારી જેમ વિધુર છે . નર્સનું નામ બ્રિટની છે . એક વખત બ્રિટની આવી રહી હતી સુરતી ભાઈ મારી પાસે બેઠા હતા મને જોઇને બ્રિટનીએ પોતાની છાતી થોડી ખુલ્લી કરી અને મારી સામે આંખ નો ઈશારો કર્યો . સુરતી કહે આ કેટલી બે શરમ છે. સુરતીને સંભરાવવા મેં એક શેઅર તુર્તજ રચ્યો .કે खुल्ला सीना दिखायके बे होश बना दिया . ब्रिटनी ने आँख मारके क़त्ल कर दिया . સાંભરી ને સુરતી ભાઈ બોલ્યા ” તમે કતલ કરાવ્યા કરો હું જાઉં છું એમ બોલી એ ચાલતા થયા .  Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

   ________________________________

 2. aataawaani એપ્રિલ 24, 2012 પર 9:28 પી એમ(pm)

  માસ્તર સાબ
  હું taital લખુંતો છું પn કૈક ગોટાળો થઈજતો હશે .તમે મારી કાળજી બહુ રાખો છો
  “સદ્ગુરુ મળિયા મારા સર્વ દુખ ટળીયા મારી આવડત વધારી દીધી રે જી “

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: