‘આતા’ ની ધરપકડ ?

આજની તાજી,
સનસનાટી ભરી ખબર..

    શ્રી. હિમ્મતલાલ જોશી ઉર્ફે ‘આતા’ ની દેશની મૂલાકાત બાદ, ફેબ્રુઆરીના અંતમાં, ફિનીક્સના એરપોર્ટ પર, તેમણે જેવો પગ મૂક્યો; એની સાથે જ એમની ધરપકડ કરવામાં આવી હતી.

તેમને  દોરડેથી મુશ્કેટાટ બાંધીને ફિનિક્સની,  જજ ગડબડદાસ ની  કોર્ટમાં ઊભા કરી દેવામાં આવ્યા હતા.

This slideshow requires JavaScript.

આગળ શું થયું , તે જાણવા આ વિગતવાર અહેવાલ વાંચો..

‘ આતા’ નો પરિચય વાંચવા અહીં ‘ક્લિક’ કરો

આજના એમના ૯૨મા જન્મદિવસે એમને આ અણધારી આપત્તિમાંથી હેમખેમ પાર ઉતરવા માટે અભિનંદન; જન્મદિવસની સૌના વતી વધાઈઓ; અને સેન્ચ્યુરી પૂરી કરવા શુભેચ્છાઓ.

10 responses to “‘આતા’ ની ધરપકડ ?

  1. pragnaju એપ્રિલ 15, 2012 પર 1:55 એ એમ (am)

    આવી,ગભરામણ થાય તેવી તે અશનાઇ હોય ?
    ૯૨મા જન્મદિન મુબારક

  2. પરાર્થે સમર્પણ એપ્રિલ 15, 2012 પર 1:56 એ એમ (am)

    આદરણીય શ્રી આતાને જન્મ દિનની ખુબ ખુબ શુભ કામના

    આજના સપ્રમા દિને પ્રભુને એટલી જ પ્રાર્થના કે અમારા આતાને ખુબ

    સુખ સમૃદ્ધિ સાથે અનોખું મન પણ સન્માન ને શારીરિક સુખ માટે એટલે પ્રભુ

    હાથ જોડીને માંગીએ.

    આતાને નમન.વંદન સાથે શુભેચ્છા

    “આનંદ ઉમંગ થાકી વધાવીએ આદરણીય આતાને

    પ્રભુ સુખ સમૃદ્ધિ સર્વે સુખોની આપના આ દાદાને ”

    દશકાઓ નવ વીતી ગયા આનંદ ઉલ્હાસ ભેર

    શતક અનેરો વીતે આતાનો રહે શુભેચ્છાનો દોર “

  3. પરાર્થે સમર્પણ એપ્રિલ 15, 2012 પર 6:26 પી એમ(pm)

    ગઈ રાત્રે જયારે કોમેન્ટ લખ્યા પછી અચાનક કોમ્પુટર બંધ થઇ

    જવાથી આ વિચાર પ્રસ્તુત કરવાનો રહી ગયો હતો.

    “આતા દેખા આ ” સુજા” ને કેસ “કરા”

    જન્મદિનકી શુભેચ્છામેં કેસ કર ડાલા

    “હાદ” કે હદયમેં અચ્છા મજાક લિખા

    સ્વપ્નને આજ ઉન લોગોસે નયા શીખા”

    આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા, આદરણીય વડીલ શ્રી કનકભાઈ રાવળ

    અને રથના મહારથી આદરણીય શ્રી અશોકભાઈને આ નવતર પ્રયોગ માટે

    ખોબલા ભરી ભરીને અભીનંદન ના હારડા.

  4. અશોક મોઢવાડીયા એપ્રિલ 16, 2012 પર 10:24 એ એમ (am)

    || જન્મદિવસની હાર્દિક વધાયુ ||

  5. અશોક મોઢવાડીયા એપ્રિલ 16, 2012 પર 10:45 એ એમ (am)

    અને સુરેશદાદા આપની કલાનો તો જવાબ નથી ! ટૂંકમાં, લા…જવાબ છે !! બાકી અમારી તો હૃદયપૂર્વકની તમન્ના છે, પ્રાર્થના છે, કે આતાની ઓછામાં ઓછા દોઢસો વખત, દર જન્મદિને, ધરપકડ થાય અને અમે દરેક વખતે કાયદો હાથમાં લઈ (તલવાર !!) આતાને છોડાવવા પહોંચી જઈએ !!!

    બસ આપની “સનસનાટી” ચેનલનાં રિપોર્ટરથી એક ચૂક થઈ છે ! (કદાચ બચાડો સરખું જોવાનું ચૂકી ગયો હશે !) “બે પોલિસ આતાને દોરડે બાંધીને કોર્ટમાં લાવે છે; ” એમ નહોતું, ખરેખર તો આતાએ ઈ બચાડા બેઉને એક એક બગલમાં દબાવીને રાખ્યા તા !! હજીયે બચાડા બેઉનાં પાંહોળામાં કળતર થાય છે તી ઈની બાઈડીયુ તેલ-હળદરનું માલિશ કરે છે ! હાંભળ્યૂં છે કે હવે આતાની દિગ્વિજયયાત્રાનાં રથ આડું કોઈ દિ નહીં ઉતરીયે એવા સમ ખાધા છે ! અને ઓલા ગરબડદાસને તો પેટમાં ગરબડ થે ગી છે તી હેવ આતા ઈને પેટદુખણાંની કાંક ફાકી ચિંધાડે તો ઈવા હારૂ રોજ આતાની ડેલી ઘહેં છે !! 🙂

    આતાની જય હો !

  6. હમઝા ઘાંચી એપ્રિલ 19, 2012 પર 5:56 એ એમ (am)

    આતા, જનમ દિવસની ખુબ ખુબ શુબ-કામનાઓ …

  7. DR. CHANDRAVADAN MISTRY એપ્રિલ 19, 2012 પર 6:11 એ એમ (am)

    આતાની બર્થડે આવી, પણ “હેપી બર્થડે” કહેવા માટે મોડો પડ્યો,
    છતાં, આજે આવી ખુશી સહીત શુભેચ્છાઓ એમને પાઠ​વી રહ્યો,
    ૯૨ થયા તો હ​વે ૯૩, અને ૧૦૦ માટે નથી કાંઈ વાટ રહી,
    હ​વે, તંદુરસ્તીભર્યા જીવનમાં વહે આતા-જીવન અમેરીકામાં અહી !
    ……ચંદ્ર​વદન​
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    આવજો….ચંદ્રપૂકાર પર !

  8. Pingback: આતાવાણી – नया मुखडा «

  9. dhavalrajgeera મે 14, 2012 પર 11:45 એ એમ (am)

    આતા,
    જન્મદિવસનીવધાયુ …………………
    Trivedi Parivar
    http://www.bpaindia.org

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: