ચમત્કારી નદી ઓ

ચમત્કારી નદી ઓ
ઉપવન
===========================
મંદિર
============================
મંદિર
============================
મંદિર
પુજારી UPVANMAANTHI થોડા ફૂલ લાવ્યો એ ફૂલ ની  ટોપલી નદીમાં બોળી એટલે ફૂલ ડબલ થઇ ગયાં.એમાંથી થોડા ફૂલ મંદિરમાં દેવને ચડાવ્યાં અને ફરી નદી આવી એમાં બાકી રહેલા ફૂલ ની ટોપલી બોળી એટલે ફૂલ ડબલ થઇ ગયાં .એમાંથી થોડા ફૂલ મંદિરમાં દેવને ચડાવ્યા .અને થોડું ચાલ્યો એટલે બીજી નદી આવી વધેલા ફૂલ એ નદીમાં બોળ્યા એટલે ફૂલ ડબલ થઇ ગયાં  અને પછી દેવને ફૂલ ચડાવ્યાં તો ફૂલ પુરા થઇ ગયાં  એકેય ફૂલ એની ઘરવાળી ની વેણી માં નાખવા માટે નો  વધ્યાં  .દરેક દેવને સરખા ફૂલ ચડ્યા . આપ  આવી રીતે દરેક દેવને સરખા ફૂલ ચઢાવો અને ખાલી હાથે ઘરે જાઓ  તો ખરા .please  પ્રશ્ન બરાબર વાંચજો
ન સમજ્યા હોય તો આતાને  પુછજો.

Advertisements

6 responses to “ચમત્કારી નદી ઓ

 1. સુરેશ જાની April 9, 2012 at 5:24 am

  મૂળ સાત ફૂલ . દરેક દેવને ચાર .

 2. સુરેશ જાની April 9, 2012 at 5:25 am

  મૂળ સાત ફૂલ. દરેક દેવને ચાર.

  • aataawaani April 9, 2012 at 10:29 am

   pujari jo darek devne char char ful chadave to ini gharvali saaru dhaglo ful ghare lai javaa pade Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

 3. aataawaani April 9, 2012 at 9:54 am

  જુવાનો તમે મને ઉત્સાહ આપતા રેજો એટલે આવા ઉખાણા અને બીજું બીજું આતાના ભેજામાંથી પ્રગટ થતું રેશે .

 4. અશોક મોઢવાડીયા April 10, 2012 at 6:17 am

  એ રામ રામ આતા,
  હમણાં ગાંધીજીની સેવામાં !!!!!!(સ્રોત પર આત્મકથા પરિયોજનામાં !) છું તે બઉ પૂગાણ નેથ થાતું પણ આજ આ કોયડો સુરેશદાદાથી ન ઉકલ્યો તી મારે ઇમની વારે ચઢવું પડ્યું !!!

  મૂળ ફૂલ તો ૭ જ છે, પણ બધાં મંદિરે ૮-૮ ચઢાવવાનાં રહે. જૂઓ નીચે હિસાબ.
  ૭ (ઉપવનમાંથી) = x ૨=૧૪ (નદી ૧) – ૮ (મંદિર ૧) = ૬ x ૨=૧૨ (નદી ૨) – ૮ (મંદિર ૨) = ૪ x ૨ =૮ (નદી ૩) – ૮ (મંદિર ૩) = ૦ (ઘરવાળી ની વેણી માં નાખવા માટે નો વધ્યાં !!! હવે ભલે ઘરવાળી ઢીબતી 🙂 )

 5. હિમ્મતલાલ February 21, 2013 at 8:04 pm

  એ રામ બાપા રામ
  અશોક તી કોયડો ઉકેલી દીધો , મને રાજીના રેડ કરે દીધો

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: