Daily Archives: એપ્રિલ 8, 2012

ચમત્કારી નદી ઓ

ચમત્કારી નદી ઓ
ઉપવન
===========================
મંદિર
============================
મંદિર
============================
મંદિર
પુજારી UPVANMAANTHI થોડા ફૂલ લાવ્યો એ ફૂલ ની  ટોપલી નદીમાં બોળી એટલે ફૂલ ડબલ થઇ ગયાં.એમાંથી થોડા ફૂલ મંદિરમાં દેવને ચડાવ્યાં અને ફરી નદી આવી એમાં બાકી રહેલા ફૂલ ની ટોપલી બોળી એટલે ફૂલ ડબલ થઇ ગયાં .એમાંથી થોડા ફૂલ મંદિરમાં દેવને ચડાવ્યા .અને થોડું ચાલ્યો એટલે બીજી નદી આવી વધેલા ફૂલ એ નદીમાં બોળ્યા એટલે ફૂલ ડબલ થઇ ગયાં  અને પછી દેવને ફૂલ ચડાવ્યાં તો ફૂલ પુરા થઇ ગયાં  એકેય ફૂલ એની ઘરવાળી ની વેણી માં નાખવા માટે નો  વધ્યાં  .દરેક દેવને સરખા ફૂલ ચડ્યા . આપ  આવી રીતે દરેક દેવને સરખા ફૂલ ચઢાવો અને ખાલી હાથે ઘરે જાઓ  તો ખરા .please  પ્રશ્ન બરાબર વાંચજો
ન સમજ્યા હોય તો આતાને  પુછજો.